શેરબજારમાં ત્રણ દિવસની તેજી તૂટી સેન્સેક્સ ૭૫૭ પોઈન્ટ નીચે બંધ થયો, નિફ્ટી ૨૪,૪૦૦ થી નીચે સરકી ગયો,આઇટી શેરોમાં ઘટાડો

સતત ત્રણ દિવસના વધારા પછી, ૨૨ એપ્રિલ, બુધવારના રોજ મુખ્ય ભારતીય શેરબજાર સૂચકાંકો નીચા સ્તરે બંધ…