દાહોદ જીલ્લામાં પોલીસે લૂંટ, ઘરફોડ ચોરી અને મારામારીના ગુનાના ૧૬ વોન્ટેડને ઝડપ્યા

દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરિકો કોઈપણ ભય વિના શાંતિપૂર્ણ માહોલમાં…