સંજેલી-લુણાવાડા-જામનગર રૂટની બસ તાત્કાલિક શરૂ કરવા માંગ

સંજેલી તાલુકાના મુસાફરો, વેપારીઓ અને નોકરિયાત વર્ગોને વર્ષોથી ચાલતી સંજેલી-લુણાવાડા-કાલાવાડ-જામનગર ‚ટ બંધ કરી દેતા મુસાફરોને ભારે…

દે.બારીયા તાલુકામાં સીજનનો હાલ સુધીમાં વરસાદ ૩૧૬.૧૬ એમ.એમ. નોંધાયો છે

દે.બારીયા પંથકમાં હવામાન વિભાગની આગાહીઓ હોવા છતા વરસાદના પધરામણા રીસામણાનો દોર યથાવત રહ્યો છે. દાહોદ જીલ્લામાંઅ…

તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં સુતારિયા પે-સેન્ટર પ્રાથમિક શાળાનો દબદબો, પ્રથમ સ્થાન સાથે જીલ્લાકક્ષાએ પ્રવેશ

બાલાસિનોર તાલુકા કક્ષાના SGFI રમતોત્સવ અંતર્ગત યોજાયેલી ખો-ખો સ્પર્ધામાં સુતારિયા પે-સેન્ટર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર રમત…

ઝાલોદ તાલુકાના થેરકા સ્થિત પંચકૃષ્ણ મંદિર પાસેના પ્રાચીન વડના વૃક્ષ પર લગાવાયેલી તકતીઓ ચર્ચાનું કેન્દ્ર

શ્રદ્ધા, પરંપરા કે અંધશ્રદ્ધા? પ્રાચીન વૃક્ષોના સંરક્ષણને લઈને પણ ઉઠ્યા પ્રશ્નો. પંચકૃષ્ણ મંદિરને લઈને પણ અનેક…

દાહોદની શ્રી સંતકુલા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ (રામશેરી મંડળ) નામે સિધ્ધી ઉમેરાઈ

સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેતી દાહોદ ની જાણીતી સંસ્થા “શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ (રામ…

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ‘Adani Cement FutureX’ અંતર્ગત પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે Adani Cement FutureX પ્લેટફોર્મ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે “Strength & Trust: A…

ઝાલોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં નેશનલ હાઈવે-૧૪૮ના અસરગ્રસ્ત ખેડૂતો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

-૧૪ ગામોના પ્રશ્નોને લઈને અધિકારીઓ સમક્ષ ખેડૂતોનો આક્રોશ, પ્રાંત અધિકારીએ ઝડપી કામગીરીના આપ્યા નિર્દેશ. દિલ્હીથી વડોદરા…

ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે વિરોધ: દાહોદ જીલ્લા વકીલ મંડળની અચોક્કસ મુદતની હડતાળ

કોર્ટ કામગીરી ઠપ, ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો અને પેપર-ફોન્ટ નીતિ સામે વકીલોનો વિરોધ દાહોદ જીલ્લા વકીલ…

નેતાઓ પહોંચ્યાને બસ દોડી! વિજયભાઈ અમલીયાર અને પરેશભાઈ ગણવાએ ઝરી બુઝર્ગમાં બસને આપી લીલી ઝંડી!

ગરબાડા તાલુકાના છેવાડાના અને અંતરિયાળ ગણાતા ઝરી બુઝર્ગ ગામના લોકો અને વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના અને…

દશામાતાની આરાધનાનો પાવન પર્વ : ઝાલોદમાં શ્રદ્ધા, આસ્થા અને ઉત્સાહનો માહોલ

૧૨ ઓગસ્ટ બુધવારની અમાસથી દશામાતા વ્રતનો પ્રારંભ; ૬ ઇંચથી લઈને ૭ ફૂટ સુધીની કલાત્મક મૂર્તિઓથી બજાર…

દે.બારીયાના શિવપાર્ક સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા ૪૨,૦૦૦/-ની મત્તાનો હાથ ફેરો કરી પલાયન

દેવગઢ બારીયા નગરના લાલ બંગલા, શિવ પાર્ક સોસાયટીમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન…

થાળા મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષકે શિક્ષિકાની છેડતી કર્યાની પોલીસમાં ફરિયાદ

ગોવિંદ ગુરૂ લીમડી તાલુકાની થાળા મુખ્ય પ્રાથમિક શાળાના એક શિક્ષકે ચાલુ શાળા દરમિયાન પોતાની જે શાળામાં…

દાહોદ અનાજ માર્કેટ ચેરમેન ચૂંટણી ક્યારે? સળગતો પ્રશ્ન

તારીખ ૪ જૂનના રોજ ચેરમેન વરણી માટે યોજાયેલી ચૂંટણી મોકૂફ રખાઈ હતી એક માસ ઉપરાંતનો સમય…

દે.બારીયાના ઘાટીમાં હાઈવે રોડ પર મોટર સાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું સ્થળ પર જ મોત

દેવગઢબારિયા તાલુકાના અસાયડી ગામે ઘાટીમાં હાઈવે પર વધુ પડતી ઝડપ અને ચાલકની ગફલતને કારણે પુરપાટ દોડી…

ચાર મહિનાના ટૂંકા ગાળામાં માત્ર ૨૧ રેકના લોડિંગ-અનલોડિંગથી રેલવેને આશરે રૂ.૯ કરોડની આવક

-પશ્ચિમ રેલવેની ગોદી બની વેપાર અને ઉદ્યોગનું નવું કેન્દ્ર : દાહોદના ઉદ્યોગ- કૃષિ એકમો વેપારીઓને સીધો…

દાહોદ જિલ્લામાં વકીલ મંડળ દ્વારા આજથી અચોકકસ મુદ્દતની હડતાળ

હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોર્ટમાં રજુ થતી અરજીઓ અને દસ્તાવેજો એ-૪ સાઈઝમાં પ્રિન્ટ રજુ કરવાનો નિયમ…

દાહોદ જિલ્લાની રાછરડા-ખેંગ રેલ્વે લાઈન પર ઓવરબ્રિજ બનાવવાની માંગ

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દાહોદ તાલુકાના રાછરડા-ખેંગ રેલ્વે લાઈન ઉપર રેલ્વે ઓવરબ્રિજ (આરઓબી)ના નિર્માણ માટે કેન્દ્રિય…

દે.બારીઆ શહેરના જાહેર માર્ગો પર ખાણી-પીણીની લારીઓનુ દુષિત ૫ાણી રેલાતા ગંદકીનુ સામ્રાજય

દે.બારીઆ નગરને સ્વચ્છ બનાવવા માટે પાલિકા તંત્ર મોટા બણગા ફુંકે છે. પાલિકા તંત્ર દ્વારા લાખો ‚પિયા…

દાહોદ જિલ્લા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીના કામમાં ઢીલાસ બદલ ૮ ઓપરેટરોની બદલી

દાહોદ જિલ્લામાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ઓનબોર્ડિંગ કામગીરીમાં ઉદાસીનતા દાખવનાર આઉટસોર્સ અને ડેટા એન્ટ્રી ઓપરેટરો સામે…

લીમખેડા અને સીંગવડમાં વીજ ચોરી કરનાર ૧૨૬ વીજ ગ્રાહકો પાસેથી રૂ.૧૬ લાખનો દંડ વસુલાયો

દાહોદ જિલ્લાના સીંગવડ અને લીમખેડા તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ ચોરી સામે મેગા ડ્રાઈવ હાથ…

નેતાઓ પહોંચ્યા ને બસ દોડી! વિજયભાઈ અમલીયાર અને પરેશભાઈ ગણવાએ ઝરી બુઝર્ગમાં બસને આપી લીલી ઝંડી!

ગરબાડા તાલુકાના છેવાડાના અને અંતરિયાળ ગણાતા ઝરી બુઝર્ગ ગામના લોકો અને વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના અને…

જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર દ્વારા ઝરીબુઝર્ગની ઢાંકિયા વર્ગ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત: ભૌતિક સુવિધાઓની સમીક્ષા કરી

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર દ્વારા ઝરીબુઝર્ગ ગામ ખાતે આવેલી ઢાંકિયા વર્ગ પ્રાથમિક શાળાની અચાનક મુલાકાત…

બૂટલેગરોની હોશિયારી ધૂળધાણીમાં ગરબાડા પોલીસે પુજારા ફળીયા રોડ પરથી ઝડપ્યો દારૂનો જથ્થો!

પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  વિધિ ચૌધરી, દાહોદના પોલીસ અધિક્ષક  રવિરાજસિંહ જાડેજા સાહેબ તથા ગરબાડા dysp…

ધારાડુંગરમાં ઢોર ચરાવવા બાબતે વૃદ્ધ ખેડૂત પર હુમલો, બે સામે પોલીસ ફરિયાદ

સરકારી જમીનમાં ઢોર ચરાવવાના મુદ્દે બોલાચાલી બાદ મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ ગોવિંદ ગુ‚…

ડુંગરી પાસે ટ્રાવેલ્સ અને રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માત

સિંગવડ તાલુકાના સુડીયા ગામના ૩૩ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે કરૂણ મોત, ટ્રાવેલ્સ ચાલક સામે ગુનો નોંધાયો. દાહોદ…

શ્રીઝૂલેલાલ મંદિર ઝાલોદ ખાતે પૂજ્ય ચાલિયા સાહેબના ૧૧મા વર્ષની ભવ્ય ઉજવણીનો પ્રારંભ

૪૦ દિવસીય પવિત્ર ચાલિયા વ્રતનો પ્રારંભ, અખંડ જ્યોત પ્રગટાવી ભક્તિમય માહોલ સર્જાયો. ઝાલોદ શહેરના મીઠાચોક સ્થિત…

ઝાલોદમાં ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી: સુપરસ્ટાર ગાયકોની રમઝટ સાથે નગરમાં નીકળશે ભવ્ય રેલી

ભીલ રાજા ઝાલા વસૈયાની ધરતી પર અર્જુન આર. મેડા અને આર્ચી બામણીયા કરશે રંગારંગ રજૂઆત; કાર્યક્રમની…

દાહોદમાં ૧૫મી ઓગષ્ટ, સ્વતંત્રતા પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી સુખસર ખાતે યોજાશે

-સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. ભારત…

ઝાલોદ પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ સાયબર ફોડના નાણાં અને ગુમ થયેલા મોબાઈલ પરત કરાયા

ઝાલોદ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણકાર્યક્રમ અંતર્ગત ઝાલોદ પોલીસે સાયબર ક્રાઈમના ભોગ બનેલા નાગરિકોના ફ્રીઝ…

દાહોદ-ઇંદોર રેલ પ્રોજેક્ટમાં ટીહિ ટનલમાં ૮૦૦ મીટર ટ્રેક તૈયાર

ઇંદોર-દાહોદ રેલવે પ્રોજેક્ટ હેઠળ લાંબા સમયથી રાહ જોવાતી ટીહી ટનલનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું…

જમીન રેકર્ડ શાખાની કામગીરી: પારદર્શક, ઝડપી અને નાગરિકલક્ષી સેવાઓ તરફ મહત્વપૂર્ણ પગલું

જમીન સર્વે ભવન દાહોદ ખાતે રેવન્યુ તલાટીઓની યોજાઈ રહેલી તાલીમ જોગવાઈઓ, તલાટી કમ મંત્રી દ્વારા ૨૦૨…

પેટ્રોલ પંપ મંજૂર કરાવાના બહાને લીમડીના વેપારી પાસેથી ૭.૧૮ લાખથી વધુ રૂ. ખંખેર્યા

જુદા જુદા નંબરના સીમવાળા બે મોબાઈલ ધારકોએ ભારત પેટ્રોલિયમ કંપનીનો પેટ્રોલ પંપ મંજુર કરાવી આપવાને બહાને…

લીમડી-ખાડીવાવ માર્ગ બિસ્માર હાલતમાં: વિકાસના દાવા વચ્ચે પ્રજાને ખાડાની સજા, આર એન્ડ બી વિભાગ સામે ઉઠ્યા સવાલો

બાલાસિનોર તાલુકાના લીમડીથી ખાડીવાવ જતો મુખ્ય માર્ગ હાલ એટલી હદે બિસ્માર બની ગયો છે કે વાહનચાલકો…

દાહોદમાં ૧૫મી ઓગષ્ટ, સ્વતંત્રતા પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી સુખસર ખાતે યોજાશે

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીના ભાગ‚પે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક. ભારત દેશના…

દાહોદ જીલ્લામાં માહે ઓગસ્ટ-૨૦૨૬ના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની તારીખમાં ફેરફાર: તા. ૨૫ ઓગસ્ટે યોજાશે જીલ્લા અને તાલુકા સ્વાગત

કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, દાહોદની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્રજાજનોના પડતર પ્રશ્નોના ઝડપી અને…

આપત્તિઓ સામે ભારતનું નવું ડિજિટલ હથિયાર:ઇન્ટરનેટ વિના પણ જીવ બચાવશે ‘સચેત’ એપ્લિકેશન

કુદરતી અને માનવસર્જિત આફતો સામે દેશના નાગરિકોની સુરક્ષા માટે પળેપળની માહિતી આપતું સરકારનું લાઈવ માર્ગદર્શક સેલ…

દાહોદમાં જમીન સર્વે ભવન ખાતે રેવન્યુ તલાટીની તાલીમ યોજાઇ

દાહોદ જિલ્લા વહીવટી તંત્ર હેઠળ કાર્યરત જમીન રેકર્ડ શાખા દ્વારા જમીન સંબંધિત સેવાઓને વધુ પારદર્શક, સુવ્યવસ્થિત…

લીમખેડા બાયપાસ પર પાલ્લી બ્રિજ પરના જોખમી ખાડાઓથી અકસ્માતનો ભય

ઈન્દોૈર-અમદાવાદ નેશનલ હાઈવે પર લીમખેડા બાયપાસ સ્થિત પાલ્લી બ્રિજ પર પડેલા મોટા અને ઉંડા ખાડાઓ વાહનચાલકો…

દાહોદમાં શાળાઓની સુરક્ષા અને રખડતાં શ્ર્વાનોના નિયંત્રણ અંગે કડક આદેશ

નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્દેશો બાદ જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને બિન-ગ્રાન્ટેડ…

રોટરી ક્લબ ડાયમંડ દાહોદ દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

દાહોદ તાલુકા ના ખરેડી ખાતે આવેલ સ્કીલ અપગ્રેડેશન સેન્ટર ખાતે રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ દ્વારા…