નશાબંધી સપ્તાહ ઉજવણીનો શુભારંભ ભીલ સેવા મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા મીરાખેડી ખાતે મંડળના પ્રમુખ શાંતિભાઈ નીનામા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો

નશાબંધી અને આબકારી કચેરી દાહોદ અને વનવાસી મહિલા વિકાસ મંડળ ચુંદડી ના સંયુક્ત ઉપક્રમે દાહોદ જીલ્લાનો…