પ્રાકૃતિક ખેતી અંગે સ્વયં પ્રેરિત ખેડૂતોનો તાલીમ કાર્યક્રમ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક બોર્ડ દ્વારા જીલ્લાના સ્વયં પ્રેરિત ખેડૂતો માટે બાલાસિનોર તાલુકાના રળીયાતા ગામે તાલીમ કાર્યક્રમ

રાજ્યમાં જ્યારે ખેડૂતોનો ઝુકાવ પ્રાકૃતિક ખેતી તરફ વધી રહ્યો છે, ત્યારે ખેડૂતોને ‘ઝીરો બજેટ’ દેશી ગાય…

મહીસાગર જીલ્લાના મનરેગા લોકપાલ યોગેશકુમાર દ્વારા તાલુકા સ્તરે પણ લોકોની રજૂઆતો સાંભળવા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, લુણાવાડા ખાતે લોકપાલ તરીકે યોગેશકુમારની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકનો મુખ્ય…

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘોઘંબા ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો

કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-2013 અને મહિલા સુરક્ષા કાયદાઓ અંગે માહિતી અપાઈ. પંચમહાલ જિલ્લા મહિલા અને…

વરપુરમાં સિટી સર્વેની કચેરીમાં અધિકારીના અભાવે અરજદારોની કામગીરી ન થતાં મુશ્કેલી

વિરપુરમાં સિટી સર્વેની કચેરીમાં અધિકારીના અભાવે એક વર્ષથી બંધ રહેતા અરજદારોની કામગીરી ન થતા મુશ્કેલીઓ વધી…

સંતરામપુરના શણબારના સ્મશાન પાસે મૃતકોની સમાધી પર જેસીબી રેસ્કયુ

સંતરામપુરના શણબારના સ્મશાન પાસે 150 મૃતકોની સમાધીઓ પર જેસીબી ફેરવાતા ગાડીયાના 8 સામે સંતરામપુર પોલીસ મથકે…

સંતરામપુર તાલુકામાં એસ.આર.આઈ.ની 83 ટકા કામગીરી પૂર્ણ કરાઈ

સંતરામપુર તાલુકાના 286 ઉપર 83% કામગીરી પૂર્ણ કરવામાં આવી બે લાખ હજાર મતદારો માંથી રૂા.2,91,498 ફોર્મની…

મહીસાગર જીલ્લામાં બાલાસિનોર ખાતે સફળતાપૂર્વક યોજાયો “આયુષ મેળો અને મફત સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ”

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષની કચેરી નિયામકના માર્ગદર્શન હેઠળ, મહીસાગર જીલ્લા પંચાયત…

અનાજના રાજા ઘઉંની પ્રાકૃતિક કૃષિ વિશે જાણો

ભારતમાં અને ગુજરાતમાં પણ સરકાર અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે,…

ગેરકાયદેસર લાકડાની હેરફેર અટકાવવા મહીસાગર વન વિભાગનું સફળ ઓપરેશન: બે વાહનો ઝડપાયા

મહીસાગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ અને પરિક્ષેત્ર વન અધિકારી લુણાવાડાની તાત્કાલિક સૂચનાઓ…

બોડેલી રેલવે ફાટક 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી બંધ : સમારકામને કારણે ભારે વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે

બોડેલી નજીક ઢોકલોયા પાસે આવેલો રેલવે ફાટક આગામી ચાર દિવસ માટે બંધ રહેશે. રેલવે વિભાગ દ્વારા…

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મહીસાગર જીલ્લાના સંતરામપુર ખાતે વિશાળ ગુજરાત જોડો જનસભામાં યોજી

મહીસાગર જીલ્લો નળ સે જલ યોજના કૌભાંડ અને મનરેગા કૌભાંડનું એપી સેન્ટર બની ગયો છે: ચૈતર…

મહીસાગર જીલ્લા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)

મહીસાગર જીલ્લાના તમામ વિધાનસભા મતવિભાગમાં તા. 29 તથા 30 નવેમ્બરના રોજ મેગા કલેકશન કેમ્પનું આયોજન. મહીસાગર…

મહીસાગર જીલ્લાના વીરપુર તાલુકાના રામપુરા એપ્રોચ રોડનું રિસરફેસિંગ કાર્ય સંપન્ન

મહીસાગર જીલ્લામાં વીરપુર તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપતાં, રામપુરા એપ્રોચ રોડ પરના રિસરફેસિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ…

મહીસાગર જીલ્લાના ત્રાકડી મુકામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને માર્ગદર્શન શિબિર યોજાઈ

મહીસાગર જીલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેતી ક્ષેત્રે નવી ચેતના અને જાગૃતિ લાવવાના હેતુસર તાજેતરમાં જીલ્લાના ત્રાકડી…

મહીસાગર જીલ્લામાં SIR-2026 અંતર્ગત કામગીરી પુરજોશમાં : દિવ્યાંગ મતદારો માટે વિશેષ કેમ્પ યોજાયો

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.01 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR)…

સર્વ ધર્મના ગુરૂજનોની મંડળ ખાતે પર્યાવરણ વિષયક પરી-સંવાદ

આજરોજ તારીખ 25/11/2025 મંગળવારના રોજ અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે સાંજે 4:00 થી 5:30 કલાક સુધી…

બાલાસિનોરના સાકરીયા ગામના મુખ્ય રસ્તા પર કાદવ-કિચડનુ સામ્રાજય : વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

બાલાસિનોર તાલુકાના સાકરીયા ગામના મુખ્ય માર્ગ ઉ5ર બેરોકટોક ઢોળવામાં આવતા સ્વચ્છ અને ગટરના પાણીના કારણે આખો…

વિરપુરના દાંતલા પેટે તોરણાના મુવાડા ગામે કિશોરે ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના દાંતલા પેટે તોરણાના મુવાડા ગામે 17 વર્ષના કિશોરે ધરે ગળેફાંસો ખાઈ આપધાત…

લુણાવાડાના કોઠંબા પાસે કારમાં લઈ જવાતો 258.60 કિલો પોષડોડાનો જથ્થો ઝડપ્યો

–સ્કોર્પિયો કારમાંથી પિસ્તોલ સહિત 4 જીવતા કારતુસ મળી આવ્યા કોઠંબાના નમનાર ગામના પાટીયા નજીક હાઈવે પરથી…

મહીસાગરમાં કારમાંથી ૨૫૮ કિલો પોસ ડોડા કે જેની કિંમત ૩૮ લાખ રૂપિયાનો નશીલો પદાર્થ મળ્યો

પોલીસને ’બગાસું ખાતા પતાસું મળ્યું’ હોય તેવો કિસ્સો હાલ મહીસાગર જિલ્લામાંથી સામે આવી રહ્યો છે. જ્યાં…

મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)

મહીસાગર જીલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા 100% EF Digitization કરનાર ઇકઘને ઉત્કુષ્ટ કામગીરી બદલ સન્માન5ત્ર આ5વામાં…

‘હમારા સંવિધાન હમારા સ્વાભિમાન’ મહીસાગર જીલ્લામાં જીલ્લા પોલીસ અધિક્ષક સફિન હસનની અધ્યક્ષતામાં સંવિધાન દિવસની ઉજવણી

મહીસાગર જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા ‘હમારા સંવિધાન હમારા સ્વાભિમાન’ થીમ હેઠળ સંવિધાન દિવસની ઉજવણી. ડો.…

‘ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ’ના ગંભીર ગુનામાં પકડાયેલા વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર GJ35 20160001279 રદ કરવામાં આવ્યું

‘ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ’ના ગંભીર ગુનામાં પકડાયેલા ડ્રાઈવરનું લાઇસન્સ રદ ઉપરાંત ભવિષ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે પણ…

મહીસાગર પ્રાદેશિક અધિકારી દ્વારા વાહન બાકી રાજસ્વની રકમ ભરી દેવા નોટિસ બહાર પાડવામાં આવી

મહીસાગર જીલ્લા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી પોતાની અખબારી યાદીમાં જણાવે છે કે, મોટર વાહન નંબર: ((1)…

કડાણાના માલવણ પંચાયતમાં ભ્રષ્ટાચાર કરનાર તલાટીને સસ્પેન્ડ કરાયા

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ માલવણ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરિતી આચરી ભ્રષ્ટાચાર અંગે અનેક રજુઆતો…

બાલાસિનોરથી અમદાવાદ જવાના અમદાવાદ-ઈન્દોૈર હાઈવે પર ટોલ વસુલાત છતાં ધુળિયા હાઈવેથી વાહનચાલકો પરેશાન

અમદાવાદ-ઈન્દોૈર હાઈવે ઉપર ઉડતી ધુળની ડમરીઓથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. હાઈવે ઓથોરિટીદ્વારા બાલાસિનોરથી અમદાવાદ તરફ…

નસવાડીના ભાખા નર્મદા વસાહત શાળાના ઓરડા જર્જરિત હોવાથી નવુ બિલ્ડિંગ બનાવવા માંગ

નસવાડી તાલુકાના ભાખા નર્મદા વસાહત ખાતે ધો.-1 થી 5ની પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળા…

નસવાડીના આંતરિયાળ વિસ્તારોમાં કાચા રસ્તાના કારણે મહિલા બી.એલ.ઓ.એ ઝેરોક્ષ મશીન માથે લઈ ગામોમાં કામ કર્યુ

નસવાડી તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આજે પણ કાચા રસ્તાના અભાવે મહિલા બી.એલ.ઓ.દ્વારા ઝેરોક્ષ મશીન સાથે લઈ જઈ…

નસવાડી સિંધડીયામાં પાણી પુરવઠા વિભાગના બે સંપ છતાં પાઈપલાઈન તુટેલી હોવાથી ફિલ્ટર વાળુ શુદ્ધ પાણી લોકોને મળતુ નથી

નસવાડી તાલુકાના સિંધડીયા ગામમાં બે પાણી પુરવઠા વિભાગના સંપ આવેલા છે. તેમાં પાણી આવે છે.પરંતુ ગ્રામજનોનો…

વિરપુર તાલુકામાં બી.એલ.ઓ.ના ઓર્ડર કાઢવામાં ભાંગરો વટાતા બે શાળાઓમાં બહારથી શિક્ષક આવી અભ્યાસ કરાવે તેવી સ્થિતિ સર્જાઈ

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બલવાખાંટના મુવાડા અને મોતીખાંટના મુવાડા પ્રા.શાળામાં માત્ર બે જ શિક્ષકોની નિમણુંક આપી…

લુણાવાડા-ગોધરા રોડ પર આવેલ રહેણાંક બાંધકામને ગેરકાયદેસર ઠેરવી તાત્કાલિક દુર કરવા કલેકટરની નોટિસ

લુણાવાડાના ગોધરા રોડ ઉપર આવેલા રહેણાંક બાંધકામને સ્વેૈચ્છાએ દુર કરવા જિલ્લા કલેકટરે નોટિસ ફટકારી છે. તેમજ…

બોડેલીના વાસણા ગામ હીબકે ચઢ્યું, બોડેલી પાસે હિટ એન્ડ રનમાં ત્રણ આધેડે ગૂમાવ્યો છે જીવ

બોડેલી નજીક વણીયાદ્રિ ગામ પાસે ગત રાત્રિએ હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ અકસ્માતમાં ત્રણ…

મહીસાગરમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ : APMC ખાતે પુરવઠા નિગમ દ્વારા પ્રારંભ, 5596 ખેડૂતોએ નોંધણી કરાવી

મહીસાગર જીલ્લામાં પુરવઠા નિગમ દ્વારા લીંબડીયા અઙખઈ ખાતે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવામાં…

સંતરામપુર તાલુકાના ભાણા સીમલા ગામના પી.એમ.આવાસ યોજના લાભથી લાભાર્થી વંચિત

સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ લાભાર્થી લાભોથી વંચિત સરકારે જાહેર કરેલો ગામડે…

બાલાસિનોર-વડદલા હાઇવેથી ભાટ વાસને જોડતો માર્ગ પરનું સમારકામ પૂર્ણ

મહીસાગર જીલ્લાના બાલાસિનોર-વડદલા હાઇવેને ભાટ વાસ સાથે જોડતા મહત્ત્વના માર્ગના સમારકામની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી…

મહીસાગર જીલ્લામાં POCSO Act 2012, ગુડ ટચ બેડ ટચ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અન્વયે જાગૃત્તિ સેમીનાર યોજાયો

મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકાની બી.આર.પટેલ હાઈસ્કુલ, કોયડમ ખાતે મહીસાગર જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા…

પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા માટે એક સફળ કિસાન ગોષ્ઠી યોજાઇ

બાલાસિનોર તાલુકાના પાંડવા ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમમાં ધારાસભ્ય માનસિંહજી ચૌહાણે પરંપરાગત ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન…

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના 5.50 કિ.મી. લાંબા હરધાસપુર-પટ્ટણ-ચંદપુર માર્ગનું કામ સંપન્ન

રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી માળખાકીય સુવિધાઓ પહોંચાડવાના નેમ સાથે મહીસાગર જીલ્લામાં માર્ગ અને મકાન…

મહીસાગર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા માઈક, લાઉડ સ્પીકર તથા ડી.જે. (ડીસ્ક જોકી) સીસ્ટમના ઉપયોગ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

અવાજ પ્રદુષણ (નિયમ અને પ્રતિબંધ) નિયમ, 2000ની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સીસ્ટમ /વાજિંત્રો રાતના 10:00…

સંખેડાના ચંદાનગર દૂધ મંડળીના વાર્ષિક હિસાબો તથા યોગ્ય બોનસ ન અપાતાં નારાજગી

સંખેડા તાલુકાના ચંદાનગર ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વર્ષ 2024-25ના વાર્ષિક હિસાબો તથા યોગ્ય બોનસ ન…