મહિલા ITI દાહોદ ખાતે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

દાહોદ મહિલા ITI ખાતે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ દરમ્યાન આયુષ અધિકારી ડો. સુધીર…

ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ

દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાનાં…

ડિસેમ્બર માસનો જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા.24/12/2025 બુધવારના રોજ સવારે 11:00 કલાકે કલેક્ટર કચેરી ખાતે યોજાશે

જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ પોતાની અરજી તારીખ 10-12-2025 સુધી ઓનલાઈન કરી શકશે. સ્વાગત…

દે.બારિયા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને જઈંછ કામાગીરી અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે યોજાઈ બેઠક

ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં ચાલી રહેલ મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે જઈંછ અંતર્ગત અત્રેના…

નગરાળા પીએચસી ખાતે એલસીડીસી અભિયાન અંતર્ગત યોજાઇ તાલીમ

નગરાળા પીએચસી ખાતે એલસીડીસી અભિયાન હેઠળ તારીખ 08 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર, 2025 સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર…

દાહોદ જીલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઇ બેઠક

જીલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જીલ્લા કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

દાહોદ જીલ્લાના તમામ ગામમાં 8 ડિસેમ્બર થી રક્તપિતના દર્દીઓ શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે

દાહોદ જીલ્લાની 26, 52, 721વસ્તીમાં રક્તપિતના દર્દીઓ શોધવા 2, 272 ટીમો ઘરે-ઘરે જઈને તબીબી તપાસ કરશે.…

ફતેપુરાના છાલોર ગામ પાસે સ્પીડ બ્રેકરના કારણે બાઈક પરથી ઉછળીને પડેલ મહિલાનુ મોત

ફતેપુરાના વટલી ગામના કિરીટભાઈ સોમાભાઈ નિનામા બાઈક પર મહેશ બધાભાઈ નિનામા તથા નવા તળાવ ગામની નવલીબેન…

દાહોદના ગોધરા રોડની સોસાયટીઓમાં એક સપ્તાહથી કચરા કલેકશનની ગાડી ન આવતા રહિશો પરેશાન

દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓના હજારો રહિશો પાલિકાની ગંભીર બેદરકારીનો ભોગ બન્યા છે.…

દે.બારીઆ જકાતનાકા પાસે વીજ વાયર તુટી ઉછળીને બળદ પર પડતા બળદનુ મોત

દે.બારીઆના જકાતનાકા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ નજીક જીવંત વીજ વાયર તુટી પડવાથી નીચે ધાસ ચરી રહેલા એક…

દાહોદ જિલ્લામાં 11,955 અરજીઓ મંજુર કરાઈ તે પૈકી 5,201 ખેડુતોને સહાય પેટે 6.67 કરોડનુ ચુકવણુ

ઓકટો-નવેમ્બરમાં પડેલા કમોસમી વરસાદથી દાહોદ જિલ્લના ખેડુતોના પાકોને વ્યાપક નુકસાન થયુ હતુ. ખાસ કરીને મકાઈ, ડાંગર,…

ગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓએનજીસી કંપની દ્વારા પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું

પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર નઢેલાવ 23, વજેલાવ 31,જેસાવાડા 28, અભલોડ 49 આમ કુલ 131 દર્દીઓને ઘગૠઈ કંપની…

ઝાલોદ તાલુકાના 30 ગામોમાં વિશ્વ મૃદા દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાયા

ઝાલોદ તાલુકાના કુલ 30 ગામોમાં વિશ્વ મૃદા દિવસ નિમિત્તે વાગ્ધારા સંસ્થા અને કૃષિ તથા આદિવાસી સ્વરાજ…

ઝાલોદ તાલુકાના પ્રા. આ.કેન્દ્ર ગામડી ખાતે રોજ “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત “100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” દરમિયાન પોર્ટેબલ X-Rayદ્વારા 185 X-Rayપાડવામાં આવ્યા

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત અને જીલ્લા ક્ષય અધિકારી ડો.આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.…

દે.બારીયા શહેરમાં રેતીની ટર્બો ટ્રકો ઓફિસના સમયે રીતસરની ક્રોનવાય સાથે પસાર કરાઈ રહી છે ???

દે.બારીયા શહેરની આસપાસના પંથકની જીવાદોરી સમાન પાનમ નદી શહેરના દક્ષિણ થી પસાર થતી અને પંચમહાલ અને…

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે. કે. નિરાલાના અધ્યક્ષ સ્થાને પ્રધાન મંત્રી ધન ધાન્ય કૃષિ યોજના વિશે ચિંતન શિબિર યોજાઈ

પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન પણ હોય જ, જરૂર છે તો ફક્ત પ્રયત્નોની-મહેનતની-જવાબદારીની-સંયુક્ત સચિવ કે.કે.નિરાલા દાહોદ…

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે. કે. નિરાલાએ દાભડા મસાલા વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી

પ્રગતિશીલ ખેડૂત બહેનો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા – વિચારણા કરી. દાહોદ જીલ્લાના લીમખેડા…

આરટીઓ કચેરી દાહોદ ખાતે ડિટેઇન કરેલ મોટરવાહનની હરાજી પ્રક્રિયામાં મની ડિપોઝિટ ડિમાન્ડ ડ્રાફ્ટમાં દર્શાવેલ રૂપિયા 4500 રકમની જગ્યાએ રૂા.5000 ધ્યાને લેવા બાબત

આરટીઓ દાહોદની અખબારી યાદી જણાવે છે કે આરટીઓ કચેરી દાહોદ ખાતે ડિટેઇન કરેલ મોટરવાહનની હરાજી હાથ…

ઈન્દોૈર-દાહોદ રેલ લાઈન પ્રોજેકટ ટનલની 1.78 કિ.મી.ની કામગીરી પુર્ણ

રેલ્વેએ દાહોદ-ઈન્દોૈર રેલ પ્રોજેકટના સોૈથી પડકારજનક ભાગ મઘ્યપ્રદેશના ધાર નજીક ટિહી આગળ બની રહેલી 2.95 કિ.મી.ટનલમાંથી…

દાહોદ જિલ્લામાં સતીપતી પંથમાં માનનાર 500થી વધુ પરિવારોએ SIR ફોર્મ ભરવાનો નનૈયો : આધારકાર્ડ પણ કચેરીમાં જમાં કરાવ્યા

રાજયમાં હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજય ભરમાં આ કામગીરી અંતિમ…

સરદાર@ 150 પદયાત્રા માં ગુજરાતની ટીમ સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્રની ટીમ પણ જોડાઈ

સરદાર 150 પદયાત્રામાં એન.એસ.એસ.ની કુલ-8 રાજ્યોની ટીમ દરરોજ નિશ્ચિત કિલોમીટરની પદયાત્રા કરે છે. ત્યારે NICના ત્રીજા…

ઝાલોદના નાનસલાઈ ગામે પ્રેમપ્રકરણને લઈ યુવકનું ઘર સળગાવાયું

-ઘરમાં રહેલું ઘરવખરી બળીને ખાખ : અંદાજીત એક લાખથી વધુનું નુકસાન. ઝાલોદ તાલુકાના નાનસલાઈ મુકામે પ્રેમપ્રકરણને…

પ્રગતિ હાઇસ્કુલ.વડેલા (લીમખેડા)ખાતે તાલુકા કક્ષાની રમતો યોજાઈ

ભારત સરકાર દ્વારા યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત મેરા યુવા ભારત દાહોદ દ્વારા તાલુકા કક્ષાનો…

ગરબાડા ના પાંચવાડા,જાંબુવા, ઝરી, મીનાક્યાર, ગાંગરડી,પાટીયા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં MONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

કુલ 219 દર્દીઓને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું. પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા 46,જાંબુવા 39,ઝરીબુઝર્ગ 37,…

કરિયાણાના સમાનની આડમાં લઈ જવાતો દારૂ ઝડપાયો

લીમખેડા પોલીસે ઝડપ્યો 14,00,000/- નો દારૂ. લીમખેડા પોલીસને મળી સફળતા રાજ્યમાં દારૂના મુદ્દે રાજકારણ ગરમ છે…

ફતેપુરાના ઘુઘસ ગામે મોડી રાતે હડકાયા કુતરાનો આતંક રાતે સૂતેલા 22 જેટલા ગ્રામજનોને હડકાયુ કુતરૂ કરડતા પંથકમાં ફફડાટ

ફતેપુરા તેમજ દાહોદની હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડાયા. દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે પરમ દિવસ મંગળવારે…

પુરપાટ દોડી આવતી બાઇક બમ્પરને કારણે ઉછળી રોડ પર પડતા એકનું મોત: બે ને ગંભીર ઈજા

જગોલાથી ફતેપુરા તરફ પુરપાટ દોડી આવતી બાઈક રસ્તામાં છાલોર ગામે પટેલ ફળિયામાં બમ્પને કારણે ઉછળીને રોડ…

ધાનપુર પોલીસ મથકના પોલીસ કર્મી દ્વારા ત્રણ-ચાર મહિના અગાઉ પોલીસ મથકે બોલાવી 25 હજાર પડાવી લીધાનો આક્ષેપ

આ બનાવમાં 3 થી 4 મહિના આગાવ, દાહોદ જીલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી કલ્પેશ ડાહ્યાભાઈ…

સીમળાઘસી ગામે 108 એમ્બ્યુલન્સની સમયસૂચકતા કારણે માતા અને નવજાતનું જીવન બચ્યું

અદભૂત સમયસૂચકતા અને ફરજ પ્રતિનિષ્ઠાનું ઉત્તમ દષ્ટાંત એટલે આપણી 108 ટીમ. ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવા સતત…

કલેકટરના અધ્યક્ષ સ્થાને દાહોદ જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યઓ સાથે રીવ્યુ બેઠક યોજાઈ.

દાહોદમાં અવંતિકા રિસોર્ટ, જાલત ખાતે કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આવનારા સમયમાં SSC/HSCફેબ્રુઆરી-માર્ચ 2026 ની પરીક્ષાને…

કલેકટરના અધ્યક્ષ સ્થાને દાહોદ જીલ્લાના પ્રવાસે તાલીમ અર્થે આવેલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

દાહોદ જીલ્લા સેવા સદન ખાતે જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ દાહોદ જીલ્લાના પ્રવાસે તાલીમ અર્થે…

દેવગઢ બારીયા તાલુકાના મહારાજા જયદીપસિંહ ઉદ્યાન ખાતે યોગ ટ્રેનર તાલીમ વર્ગ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાના…

પંડિત દીનદયાળ ઓડિટરીયમ હોલ, દાહોદ ખાતે પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓનું સંમેલન યોજાશે

દાહોદ જીલ્લાના પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નિઓનું સંમેલન તારીખ 14/12/2025 ને રવિવારના રોજ સવારે 10:30…

દાહોદમાં પ્રગતિશીલ ખેડૂત માનસિંહ ડામોરના પરબ પ્રાકૃતિક કૃષિ ફાર્મની આણંદ ખેતીવાડી કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી

દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે આવેલ પ્રગતિશીલ ખેડૂત માનસિંહ ડામોરના પરબ પ્રાકૃતિક ફાર્મની આણંદ ખેતીવાડી…

વિશ્ર્વ એઇડ્સ દિવસ 2025 ની ઉજવણી-દાહોદto

એચિવર નર્સિંગ કોલેજ, લીમડી ખાતે વિશ્ર્વ એઇડ્સ દિવસ ની ઉજવણી કરાઈ. નિયામક આયુષની કચેરી, આરોગ્ય અને…

SSE ઇન્ડિયા અને યુનિસેફના સહયોગથી એસ્પાયર પ્રોગ્રામ અંતર્ગત એક્સપોઝર વિઝીટનું આયોજન

દાહોદ અને ગરબાડા તાલુકાના 20 બાલિકા પંચાયતના ગામમાં SSE ઇન્ડિયા અને યુનિસેફના સહયોગથી એસ્પાયર પ્રોગ્રામ અંતર્ગત…

વિશ્ર્વ એઇડ્સ દિવસની સપ્તાહિક ઉજવણી અંતર્ગત લીમડી સરકારી ક્ધયા શાળા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ICTC કાઉન્સેલર હેતલ ભાભોર અને લેબ ટેક્નિશિયન ખ્યાતિ પટેલ દ્વારા 110 વિદ્યાર્થીઓને HIV/AIDS વિશે આપવામાં આવ્યું…

દાહોદ જીલ્લાના મીડિયા કર્મીઓ માટે ફીટ ઈન્ડિયા, ફીટ મીડિયા અભિયાન અંતર્ગત રેડક્રોસ સોસાયટી દ્વારા હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજીત કેમ્પમાં મીડિયા કર્મીઓએ આરોગ્ય તપાસ કરાવી.…

દાહોદ જીલ્લા સહ પ્રભારી મંત્રી પી.સી.બરંડાના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ

તમામ પ્રજાકીય તેમજ વિકાસના કામો સમયસર અને નીતિ – નિયમો મુજબ પૂર્ણ થાય એ માટે તમામ…

દાહોદ વિધાનસભાના 13 જેટલા ગામોના રસ્તાઓના ખાતામુર્હુત ધારાસભ્યના હસ્તે કરાયા

દાહોદ વિધાનસભામાં સમાવિષ્ટ 13 જેટલા ગામોના રસ્તાઓના ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે કરવામાં આવ્યું હતું.…