ગોધરામાં પોલીસ પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓ કોર્ટ કાર્યવાહી વિલંબમાં કરતા આરોપીઓના જામીન રદ કરી આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરતી કોર્ટ

ગોધરા લીલેસરા જી.ઈ.બી. ઓફિસ પાછળ તા.12/08/2019 મેધવાડ ફળીયા આગળ આઈસર ટેમ્પો નંબર જીજે.02.એકસ.3334 પશુઓ કત્તલખાને લઈ…

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મહીસાગર જીલ્લાના સંતરામપુર ખાતે વિશાળ ગુજરાત જોડો જનસભામાં યોજી

મહીસાગર જીલ્લો નળ સે જલ યોજના કૌભાંડ અને મનરેગા કૌભાંડનું એપી સેન્ટર બની ગયો છે: ચૈતર…

દે.બારીયાના દુધિયાગામે જ્ઞાનદીપ સ્કુલમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

જ્ઞાનદીપ હાઇસ્કુલ, દુધિયા, તાલુકો દેવગઢ બારિયા, જીલ્લો દાહોદ ખાતે સંવિધાન દિવસની ઉજવણી. શાળાના આચાર્ય સુબોધભાઈ રાઠવાના…

સંવિધાન દિવસ અને સર્ટીફિકેટ કોર્ષ ઓન ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ (INM) ફોર ફર્ટિલાઇઝર ડીલર્સ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

ICAR કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પંચમહાલ દ્વારા 26 નવેમ્બર 2025ના રોજ સંવિધાન દિવસ નિમિત્તે અને સર્ટીફિકેટ કોર્ષ…

ગરબાડાના ગુલબાર ગામે આત્મા પ્રોજેકટ દ્વારા રવિ સીજન વાવણી માટે તાલીમયોજાઈ

ગરબાડા તાલુકામાં ગુલબાર ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરવના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ માટે રવિ ઋતુની વાવણી…

ઝાલોદ 130 વિધાનસભામાં વિકાસનો નવો અધ્યાય

ધારાસભ્ય દ્વારા 10 કરોડથી વધુના રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ઝાલોદ 130 વિધાનસભા ક્ષેત્રના ગરાડુ, ગામડી, બંબેલા,…

શ્રીમતિ સી.બી. ગર્લ્સ હાઈસ્કુલ ખાતે મોટિવેસન સ્પીચ યોજાઈ

શ્રીમતિ સી.બી.ગર્લ્સ હાઈસ્કૂલ કાલોલ જી: પંચમહાલ ખાતે વિદ્યાર્થીનીનીઓ પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવે તે અંગે સેમીનાર યોજવામાં…

હાલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી. પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા મિશન…

પંચમહાલ જીલ્લામાં માર્ગ સુધારણાની કામગીરી જાંબુઘોડાના તરગોળ ગામ અને શહેરાના ભૂરખલ ગામમાં માર્ગ મરામતની કામગીરી કરાઇ

પંચમહાલના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા જીલ્લા પંચાયત હસ્તકના જીલ્લાના ગ્રામીણ માર્ગોની ગુણવત્તા સુધારવા માર્ગ…

શહેરાના ડેમલી ગામ પાસે ફોરેસ્ટ વિભાગે ટ્રકમાં લઈ જવાતો રૂા.3.80 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

શહેરા તાલુકાના ડેમલી ગામ પાસેથી પાસ પરમીટ વગર લીલા તાજા પંચરાઉ લાકડા ભરેલ ટ્રકને વનવિભાગે ઝડપી…

શહેરા તાલુકાના વાઘજીપુર ગામમાં રસ્તાની બન્ને બાજુ ઉભા થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા

તંત્ર દ્વારા 200 જેટલા દબાણ કરનારાઓને નોટિસ પાઠવામાં આવી હતી. રસ્તાની બન્ને તરફ તંત્ર દ્વારા નિયમ…

મહીસાગર જીલ્લા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)

મહીસાગર જીલ્લાના તમામ વિધાનસભા મતવિભાગમાં તા. 29 તથા 30 નવેમ્બરના રોજ મેગા કલેકશન કેમ્પનું આયોજન. મહીસાગર…

મહીસાગર જીલ્લાના વીરપુર તાલુકાના રામપુરા એપ્રોચ રોડનું રિસરફેસિંગ કાર્ય સંપન્ન

મહીસાગર જીલ્લામાં વીરપુર તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપતાં, રામપુરા એપ્રોચ રોડ પરના રિસરફેસિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ…

મહીસાગર જીલ્લાના ત્રાકડી મુકામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને માર્ગદર્શન શિબિર યોજાઈ

મહીસાગર જીલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેતી ક્ષેત્રે નવી ચેતના અને જાગૃતિ લાવવાના હેતુસર તાજેતરમાં જીલ્લાના ત્રાકડી…

મહીસાગર જીલ્લામાં SIR-2026 અંતર્ગત કામગીરી પુરજોશમાં : દિવ્યાંગ મતદારો માટે વિશેષ કેમ્પ યોજાયો

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.01 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR)…

દાહોદમાં શ્રી શાંતિનાથ મહામંડળ વિધાન અને વિશ્વ શાંતિ મહાયજ્ઞનું ભવ્ય સમાપન

4.11 લાખ મંત્રોના જાપ અને 3100 શ્રીફળોની મહાઅર્ચના સાથે અનુષ્ઠાન સંપન્ન. દાહોદના મહાવીર નગર સ્થિત શ્રી…

ઝાલોદમાં ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી: બાબા સાહેબની પ્રતિમાથી સરદાર પટેલની પ્રતિમા સુધી વિશાળ પદયાત્રા

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઝાલોદ શહેરમાં ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બંધારણના…

ઝાલોદ મહિલા અધ્યાપન મંદિરમાં બંધારણ દિવસની ભવ્ય ઉજવણી

ઝાલોદ સ્થિત ભીલ સેવા મંડળ સંચાલિત મહિલા અધ્યાપન મંદિર ખાતે ભારતીય બંધારણ દિવસ (ઈજ્ઞક્ષતશિિીંંશિંજ્ઞક્ષ ઉફુ) નિમિત્તે…

સર્વ ધર્મના ગુરૂજનોની મંડળ ખાતે પર્યાવરણ વિષયક પરી-સંવાદ

આજરોજ તારીખ 25/11/2025 મંગળવારના રોજ અજય દેસાઈ પ્રકૃતિ ભવન ખાતે સાંજે 4:00 થી 5:30 કલાક સુધી…

નાની બાંડીબારમાં ચાલુ રસોઈએ સિલિન્ડરના રેગ્યુલેટર પાસે લીકેજ થતાં મકાન બળીને ખાખ

નાની બાંડીબાર ગામેં બપોરે જમવાનું બનાવતી વેળા સિલિન્ડર ના રેગ્યુલેટર પાસે લીકેજ થતા મકાન તેમજ સમાન…

ફતેપુરા તાલુકાના પીપલારા ગામના યુવાનને વોઈસ ચેન્જર એપથી મળવા બોલાવી લૂંટી લેનાર ત્રણની ધરપકડ : ફરાર ત્રણ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન

ઝડપાયેલા ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા: આરોપીઓ પાસેથી ચોરી લૂંટના વધુ પાંચ મોબાઇલ મળી…

ઝાલોદ ખાતે આપ પાર્ટીના ચૈતર વસાવા પહોંચતા રાજકીય ઉત્સાહનો માહોલ

દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા ચૈતર વસાવા આજે દાહોદ લોકસભા વિસ્તારના ઝાલોદ શહેરમાં…

લીમખેડા તાલુકાના કંબોઈ 4 આંગણવાડી કેન્દ્રનીદાહોદ આકસ્મિક મુલાકાત લેતા જીલ્લા પ્રોગ્રામ ઓફિસર દાહોદ

લીમખેડા તાલુકાના કંબોઈ 4 આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેતા જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ મુલાકાત દરમિયાન આંગણવાડી…

તા.01/11/2025 ના રોજ ઝાલોદ ઘટક-2 ના આંગણવાડી કેન્દ્ર કારઠ ખેડા-1 ની મુલાકાત જીલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા લેવામાં આવેલ હતી

કારઠ ખેડા 1 ની આંગણવાડી વર્કર બહેન દ્વારા નબળી કામગીરી અને નુકસાનના વળતર પેટે રૂપિયા 58,448/-…

પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક 2 લાખથી વધુની આવક મેળવતા દાહોદના ખરેડી ગામના પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ બામણીયા

કેન્સર જેવા ભયંકર રોગોથી બચવા માટેનો એક જ માત્ર ઉપાય એટલે પ્રાકૃતિક ખેતી: ખેડૂત દિનેશભાઈ બામણીયા…

ગરબાડા તાલુકામાં ગુલબાર ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ માટે રવિ ઋતુની વાવણી પૂર્વ ક્લસ્ટર તાલીમ યોજાઇ

દાહોદ જીલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત દ્વારા રવિ ઋતુ પૂર્વ તાલીમ…

ધારાસભ્યના વરદ હસ્તે પંચાયત માર્ગ અને મકાન દાહોદ વિભાગ દ્વારા ઝાલોદ તાલુકાના મંજૂર થયેલ રિસર્ફેસિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું

ઝાલોદ તાલુકાના વેલપુરા, ધાવડીયા, ખેડા , બંબેલા, મહુડી છાસીયા, મઘાનીસર સહિતના ગામોમાં રિસર્ફેસિંગ રસ્તાઓનું ધારાસભ્ય મહેશભાઈ…

દાહોદ જીલ્લામાં લીમખેડા તાલુકાના મંજુર થયેલ રિસર્ફેસિંગ રસ્તાઓનું સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરના વરદ હસ્તે કરાયું ખાતમુહૂર્ત

દાહોદ જીલ્લાના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા લીમખેડા તાલુકાના મંજુર થયેલ રિસર્ફેસિંગ રસ્તાઓનું સાંસદ જશવંતસિંહ…

દાહોદ જીલ્લામાં દે. બારિયા તાલુકાના રેઢાણા એપ્રોચ રોડ ખાતે રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના માર્ગોની મરામતની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી છે, જે અન્વયે દાહોદ…

દાહોદ જીલ્લામાં શહેર અને ગ્રામ્યમાં કુલ 55 જેટલા નિ:શુલ્ક યોગ વર્ગ તેમજ 3 કેમ્પ મેદસ્વિતા મુક્તિ માટેના કાર્યરત

દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ ગામ ડુમકા ખાતે યોગ ટ્રેનર અનિલભાઈ દ્વારા લેવાતા યોગવર્ગ. ગુજરાત રાજ્ય…

ટીબી મુક્ત ભારત અભિયાન-દાહોદ લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી શોધખોળ માટે ખાસ કેમ્પ યોજાયો

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી શોધખોળ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં…

દે.બારીયા મામલતદાર ઓફિસમાં આધારકાર્ડની કામગીરી માટે અનેક ક્ષતિઓ ઉપજાવી કાઢીને ધરમના ધકકા ખાવાનો વારો છે ???

દે.બારીયા શહેર અને તાલુકાની આમ જનતાને આધારકાર્ડ નવો બનાવવો હોય અથવા તેમા નામમાં ફેરફાર કરવો હોય…

ગોધરા ગજાનંદ સો મીલ સામે 10 કવાર્ટસ માંથી 23 વર્ષીય મહિલા 3 વર્ષના બાળક સાથે નિકળી ગુમ થતાં ફરિયાદ

ગોધરા શહેર ગજાનંદ સો મીલ સામે 10 કવાર્ટસમાં રહેતા ફરિયાદીની 23 વર્ષીય છોકરી પોતાના 3 વર્ષના…

શહેરાના ભુરખલ ગામે 26 વર્ષીય યુવાન ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત

શહેરા તાલુકાના ભુરખલ ગામે રહેતા 26 વર્ષીય યુવાને કોઈ અગમ્યકારણોસર ઝેરી દવા પી ગયેલ હોય તેને…

દે.બારીઆ તાલુકા પ્રાથમિક શિક્ષણ સુધારની પહેલ : HTAT મુખ્ય શિક્ષક સંઘની માન્યતા મળતા ટી.પી.ઓ.સાથે મુલાકાત કરી પડતર પ્રશ્ર્નોની રજુઆત કરાઈ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2012થી ભરતી કરવામાં આવેલ HTAT મુખ્ય શિક્ષકો દ્વારા છેલ્લા એક દાયકા કરતા વધુ…

કાલોલના રામનાથ અને દેલોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગોમા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન : તંંત્ર મોૈન

કાલોલ તાલુકાના રામનાથ અને દેલોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગોમા નદીમાં પાછલા ધણા સમયથી સ્થાનિક ઈસમોના…

બાલાસિનોરના સાકરીયા ગામના મુખ્ય રસ્તા પર કાદવ-કિચડનુ સામ્રાજય : વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

બાલાસિનોર તાલુકાના સાકરીયા ગામના મુખ્ય માર્ગ ઉ5ર બેરોકટોક ઢોળવામાં આવતા સ્વચ્છ અને ગટરના પાણીના કારણે આખો…

વિરપુરના દાંતલા પેટે તોરણાના મુવાડા ગામે કિશોરે ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના દાંતલા પેટે તોરણાના મુવાડા ગામે 17 વર્ષના કિશોરે ધરે ગળેફાંસો ખાઈ આપધાત…

મોરવા(હ)પુરવઠા નિગમને મઘ્યાહન ભોજનની તુવેર દાળનો 67 મેટ્રીક ટન જથ્થાનો સેમ્પલ ફેલ આવતા પરત મોકલવાની કાર્યવાહી કરાઈ

પંચમહાલ જિલ્લામાં મઘ્યાહન ભોજન માટે મોરવા(હ)પુરવઠા નિગમને તુવેર દાળનો જથ્થો ખાનગી એજન્સી દ્વારા સપ્લાય કરવામાં આવે…

ગોધરા તાલુકાના રતનપુર(કાં)ના બુટલેગરને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલાયો

પંચમહાલ એલસીબી પોલીસે દારૂની હેરાફેરી પર કડક કાર્યવાહી કરતા ગોધરા તાલુકાના રતનપુર(કાં)ગામના કુખ્યાત પ્રોહી બુટલેગર રોનકકુમાર…