
શ્રીમતિ સી.બી.ગર્લ્સ હાઈસ્કૂલ કાલોલ જી: પંચમહાલ ખાતે વિદ્યાર્થીનીનીઓ પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવે તે અંગે સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનીઓને આત્મવિશ્ર્વાસથી ભરપૂર કઈ રીતે બનવું તે શીખવવામાં આવ્યું. વાંચેલું યાદ કઈ રીતે રાખી શકે તથા ઘબરાટ વગર પરીક્ષા કઈ રીતે આપી શકે વગેરે મોટિવેશન સ્પીકર તરીકે આવેલ સર અંકિત પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થીનીનીઓને શીખ આપવામાં આવી જે બદલ કાલોલ કેળવણી પ્રચારક મંડળ તથા શ્રીમત્તિ સી.બી.ગર્લ્સ હાઈસ્કૂલ તેમનો આભાર વ્યક્ત કરે છે.