અમદાવાદના વિકાસ માટે એએમસીએ સરકાર પાસે માગ્યા રૂપિયા ૩૬૩૬ કરોડ, રોડથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સુધી કામોની દરખાસ્ત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિકાસ માટે રૂ.૩૬૩૬ કરોડની ગ્રાન્ટ માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલી છે.…

અમદાવાદના ઘોઘાટ પ્રદુષણમાં વધારો, રાત્રિના ઘોંઘાટથી લોકો પરેશાન, ૧૦ મહિનામાં ૧૭,૦૫૦ ફરિયાદો

અમદાવાદમાં મોડી રાત સુધી થતા ઘોંઘાટથી નાગરિકોની પરેશાની વધી રહી છે. છેલ્લા ૧૦ મહિનામાં ૧૧૨ ઇમરજન્સી…

દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા આસારામે ફરી માગ્યા હંગામી જામીન, ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામે ફરી હંગામી જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી…

નિવૃત્ત લોકોને ફરી નોકરી આપવાને બદલે નિયમિત કર્મચારીઓને પ્રમોશન અને બેરોજગાર યુવાનો માટે તાત્કાલિક ભરતી શરૂ કરો :કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ…

ગુજરાતમાં ૨ ઑક્ટોબર ગાંધી જયંતીથી ૨૫ ડિસેમ્બર અટલ બિહારી વાજપાયી જયંતી સુધી ‘રિફૉર્મ ઉત્સવ ઉજવવામાં આવશે

મુખ્યમંત્રીના સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગે રિફૉર્મ ઉત્સવના અસરકારક આયોજન, સંચાલન, અમલીકરણ અને દેખરેખ…

અમદાવાદમાં ડેન્ગ્યુની દહેશત, જુલાઈ કરતાં ઓગસ્ટમાં કેસ ચાર ગણાથી વધુ

ચોમાસાની ઋતુ વચ્ચે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગોએ િંચતા વધારી છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો…

અમદાવાદમાં પરિવાર સાથે વિસ્તાર છોડી ગયેલા યુવકની જૂની અદાવતમાં હત્યા કરી ચાર ભાઈઓ ફરાર

અમદાવાદૃ\ના વટવા જીઆઈડીસીના જશોદાનગર પાસે ચાર સગા ભાઈઓનો આતંક જોવા મળ્યો છે. ચાર સગા ભાઈઓએ યુવકની…

વાડજ સર્કલ નજીક નવો ફોર લેન લાયઓવર બનીને તૈયાર, સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ

અમદાવાદના વાડજ સર્કલ નજીક છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી કામગીરી બાદ નવો ૭૦૦ મીટરથી વધુ લાંબો…

ગુજરાતીઓએ રૂ. ૨૩,૩૮૧ કરોડનું સોનું ગિરવે મૂક્યું, પર્સનલ લોન કરતાં ગોલ્ડ લોન પ્રથમ પસંદ

ગુજરાતમાં નાણાકીય કટોકટી અને આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સોનું ગિરવે મૂકીને લોન મેળવવાનો ટ્રેન્ડ અભૂતપૂર્વ…

જન્માષ્ટમીથી લઈને ગણેશ ચતુર્થી સુધી, સપ્ટેમ્બરમાં ૧૪ દિવસ નહીં ખૂલે બેંક

જો તમે આ મહિને ચેક ક્લિયર કરવા, ડ્રાટ કરાવવા અથવા તમારા કેવાયસી અપડેટ કરવા જેવા આવશ્યક…

ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વચ્ચે દુષ્કાળ જાહેર કરવાની માગ તેજ, ઉત્તર ગુજરાત માટે મુખ્યમંત્રીને પત્ર

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં હળવો…

વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

સાતમ-આઠમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં જુગારિયા જાણે પોલીસના ડર વગર જ જુગાર…

સ્વાઈન ફ્લૂની અમદાવાદમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રોજિંદી અવરજવર અને બંને શહેરો વચ્ચેની સતત કનેકટિવિટીના કારણે ગાંધીનગરમાં સ્વાઈન ફ્લૂના વધતા કેસોએ…

ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ છતાં વરસાદની ઘટ ચિંતાજનક, દેવભૂમિ દ્વારકામાં ૮૭% ઓછો વરસાદ

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ભારે વરસાદ સાથે થઈ હતી, પરંતુ ત્યાર બાદ વરસાદે ખાસ્સો વિરામ લીધો છે.…

આણંદના ખંભાતના શકરપુર ગામમાં તળાવમાં ડૂબી ૧૩, ૧૧ અને ૮ વર્ષની ત્રણ સગી બહેનોનાં મોત

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપુર ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક જ પરિવારની ત્રણ સગી…

ગુજરાતમાં ગુટખા અને તમાકુ-નિકોટીનયુક્ત પાન મસાલા પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

ગુજરાતમાં ગુટખા અને તમાકુ-નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ તથા ઉત્પાદન સામે રાજ્ય સરકારે વધુ એક વર્ષ માટે…

ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા

ગુજરાતમાં ત્રણ વર્ષ દરમિયાન સાયબર ઠગાઈના ગુના ઘટ્યા છે. પરંતુ લોકોએ ગુમાવેલી રકમ અઢીગણી વધી છે…

ગુજરાતની ખાનગી સ્કૂલ-કોલેજામાં એનસીસી કેમ્પનો ૧૦૦% ખર્ચ હવે સરકાર ભોગવશે, ઠરાવ પસાર કરાયો

સરકારી સ્કૂલો અને કોલેજાના એનસીસી સ્ટુડન્ટસને વિવિધ નેશનલ કેમ્પોમાં ભાગ લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચની…

શ્રાવણના ત્રીજા સોમવારે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, હર હર મહાદેવના નાદથી ગુંજ્યું મંદિર પરિસર

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ગુજરાતભરના મહાદેવના મંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી હતી.ભકતો મહાદેવને દૂધ,પાણી…

અમદાવાદમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવવાનું કારસ્તાન, વટવામાં ગાંજો વેચતો માફીયા પકડાયો

અમદાવાદમાં યુવાનોને નશાના રવાડે ચઢાવવા માટે ડ્રગ્સ માફિયા દ્વારા જાહેરમાં નશાલા પદાર્થ વેચવાનું વ્યવસ્થિત કારસ્તાન ચાલી…

ગુજરાત ભાજપ અને સરકારમાં ફફડાટ,હર્ષ સંઘવી, રિવાબા, વાઘાણી, મહિડા, બાવળિયા સહિતના મંત્રીઓના ફોલોઅર્સ ઘટ્યા

જનતાના પ્રશ્નો હલ કરવાને બદલે સોશિયલ મીડિયા પર ‘રીલ્સના રાજા’ બનવા નીકળેલા મંત્રીઓને ગુજરાતની જનતાએ અસલી…

શેર બજારમાં નફા મેળવી આપવાના નામે સુરતમાં એન્જિનિયર સાથે ૧૩.૧૦ લાખની છેતરપિંડી

સુરતમાં શેર ટ્રેડિંગના નામે ૨૬ વર્ષીય એન્જિનિયર સાથે રૂ.૧૩.૧૦ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સામે…

દહેગામમાં બોરવેલ કેબલ ચોરીનો ખેલ! વાહન અને મુદ્દામાલ સાથે ૩ ઝડપાયા

દહેગામ પોલીસે બોરવેલના કેબલ વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ…

પૌત્રી જોડે રમતી ૬ વર્ષીય બાળકી સાથે પાડોશીની ૫૧ વર્ષની ઉંમરે કાળી કરતૂત!

શહેરના દાણીલીમડા વિસ્તારમાં ૬ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ અને જાતીય સતામણીના ગંભીર ગુનામાં અમદાવાદની સ્પેશિયલ…

ધોરણ-૧૨ સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત, એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમાં

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષીય વિદ્યાર્થીના આપઘાતની ઘટનાસામે આવતા ચકચાર…

મોંઘવારી સામે રાજકોટમાં અનોખી રક્ષાબંધન ઉજવણી, ‘રિટર્ન ગિફ્ટ’માં આપી ખાંડ અને ડુંગળી

રક્ષાબંધનના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વોર્ડ નંબર-૧૫ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલબેન ભારાઈએ મોંઘવારીના…

અમદાવાદ સહિત ગુજરાતભરમાં રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણીઃ જગન્નાથ મંદિરે ભક્તોની ભીડ

રક્ષાબંધન પર શામળાજી અને ડાકોરમાં આસ્થાનું ઘોડાપૂર, ભગવાનને બાંધવામાં આવી સોનાની રાખડી આજે ગુજરાત સહિત દેશભરમાં…

ગાંધીનગરના લોકભવનમાં રક્ષાબંધનની ભાવસભર ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

લોકભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. સ્નેહ, સુરક્ષા અને…

અમદાવાદમાં પોલીસ ચોકીની સામે જ આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો

શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. ઠક્કરનગર પોલીસ ચોકીની સામે જ દિલીપ…

રક્ષાબંધન પર જેલમાં લાગણીસભર દૃશ્યો, બહેનોને જોઈ કેદી ભાઈઓ પણ થયા ભાવુક

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસના પ્રતીક એવા રક્ષાબંધન પર્વની ગુજરાતની વિવિધ જેલોમાં પણ લાગણીસભર રીતે ઉજવણી…

બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો,બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ,અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સ્થાનિક સાંસદ અમિત શાહે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવતા આંબલી, બોપલ અને ઘુમા…

સાબરમતી જેલમાં રક્ષાબંધનની તૈયારીઓ તેજ, ૨ હજાર જેટલા પરિવારજનો આવવાની શક્યતા

રક્ષાબંધન એટલે ભાઈના કાંડે બંધાતો માત્ર એક દોરો નહીં, પરંતુ જેલની ઊંચી દીવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના…

ગુજરાત ભાજપમાં રાષ્ટ્રીય નેતાઓની એન્ટ્રીઃ તરુણ ચૂગ અને સતીશ પુનિયા ગુજરાતના પ્રવાસે આવશે

ગુજરાત ભાજપ માટે આગામી દિવસોમાં બે મહત્વપૂર્ણ દિવસો રહેશે. ભાજપના બે રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી…

નરોડામાં ૧.૧૭ કરોડનું હાઈ-પ્રોફાઈલ કોકેઇન જપ્ત, ૨૦ હજાર માટે કોલેજિયન પેડલર બન્યો

અમદાવાદ શહેર હવે ધીમે ધીમે ડ્રગ્સ માફિયાઓનું એપી-સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાઈ-પ્રોફાઈલ…

અમદાવાદમાં નકલી દવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે અને ૩ આરોપીઓની ધરપકડ

બ્લડ પ્રેશરની દવા ખરીદતા પહેલા હવે દર્દીઓએ પણ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે અમદાવાદમાં નકલી…

અમદાવાદમાં ૧૫૦થી વધુ ડ્રગ્સ હોટસ્પોટની ઓળખ, યુવાનો સુધી નશાનો સપ્લાય પહોંચાડતા નેટવર્ક સામે પોલીસનું મેગા ઓપરેશન

અમદાવાદ શહેર પોલીસે પ્રથમ વખત ૧૫૦થી વધુ ડ્રગ્સ હોટસ્પોટને ઓળખી કાઢ્યા છે. સતત દરોડા અને કાર્યવાહીના…

નિકોલમાં તસ્કરોનો આતંક, બંધ મકાનની બાલ્કનીમાંથી ઘૂસ્યા, રોકડ-દાગીના સહિત લાખોની ચોરી

અમદાવાદમાં તસ્કરોનો આતંક ફરી સામે આવ્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં વૃદ્ધ દંપતી પોતાના પુત્રને મળવા સુરત…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે રક્ષાબંધન મનાવશે,આજે એક જ દિવસમાં ૫ મોટા કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત…

જીએસઆરટીસીનો નવો કીર્તિમાન: એક જ દિવસમાં ૮૮ હજારથી વધુ ટિકિટના બુિંકગ સાથે નવો ઇતિહાસ રચાયો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-જીએસઆરટીસી દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ડિજિટલ સેવાઓ અને…

અમદાવાદ જીવલેણ રોગચાળાનું ‘ઘર’ બન્યું! શહેરમાં છેલ્લા ૨૩ દિવસમાં ઝાડા-ઉલ્ટીના સૌથી વધુ ૨૭૩ કેસ

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ ભારે માથું ઊંચક્્યું છે, જેના કારણે શહેરીજનો મોટા પ્રમાણમાં બીમારીઓનો…