અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોની અચાનક હડતાળને કારણે સામાન્ય નાગરિકોને મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ…
Category: AHMEDABAD
Ahmedabad News plays a vital role in keeping citizens informed about the social, political, economic, and cultural developments of Gujarat’s largest city. As a fast-growing metro, Ahmedabad generates thousands of stories every day—from civic updates and infrastructure projects to crime reports, business growth, and cultural events. Panchmahal Samachar brings you accurate, timely, and verified Ahmedabad Samachar with a commitment to responsible journalism and public trust.
Reliable Ahmedabad News You Can Trust
In today’s digital era, misinformation spreads quickly. That’s why Panchmahal Samachar follows strict editorial standards to ensure that every piece of Ahmedabad News is fact-checked, source-verified, and presented clearly. Our team of experienced journalists and local reporters works on the ground to deliver authentic અમદાવાદ સમાચાર that truly matter to the people of Ahmedabad.
We cover a wide range of topics including:
-
Breaking Ahmedabad Samachar
-
Politics and government decisions
-
Ahmedabad Municipal Corporation (AMC) updates
-
Crime and public safety reports
-
Business and startup ecosystem
-
Education, health, and employment
-
Cultural events and festivals
Ahmedabad Samachar with Local Insight
What makes Ahmedabad Samachar unique is its strong local focus. Panchmahal Samachar understands the pulse of Gujarat and presents અમદાવાદ સમાચાર in a reader-friendly format, ensuring clarity for all age groups. Whether it is traffic changes, water supply updates, or major development projects, our Ahmedabad News section keeps you informed in real time.
By publishing news in both English and Gujarati, Panchmahal Samachar bridges the information gap and reaches a wider audience. Our multilingual approach strengthens trust and accessibility, aligning with modern SEO and EEAT standards.
Why Panchmahal Samachar Is a Trusted News Brand (EEAT)
Panchmahal Samachar follows EEAT (Experience, Expertise, Authoritativeness, Trustworthiness) guidelines to maintain credibility:
-
Experience: Years of regional reporting experience across Gujarat
-
Expertise: Skilled journalists with local and political knowledge
-
Authoritativeness: Recognized as a reliable regional news source
-
Trustworthiness: Transparent reporting and ethical journalism
Every Ahmedabad News article is reviewed to ensure accuracy, neutrality, and relevance before publication.
Digital-First Ahmedabad News Platform
Panchmahal Samachar uses modern digital tools to deliver fast Ahmedabad Samachar updates. Our SEO-optimized content structure helps readers easily find Ahmedabad News on search engines while maintaining high content quality. Mobile-friendly design, fast loading speed, and clean layouts enhance the reading experience.
We also focus on:
-
Headline clarity
-
Structured content
-
Internal linking
-
User engagement
This ensures that our અમદાવાદ સમાચાર reach the right audience at the right time.
Ahmedabad News for the Community
Beyond headlines, Panchmahal Samachar believes in community-focused journalism. Our Ahmedabad Samachar stories highlight real issues faced by citizens and provide balanced reporting that empowers readers to make informed decisions.
Frequently Asked Questions (FAQ)
Q1. What type of Ahmedabad News does Panchmahal Samachar cover?
Panchmahal Samachar covers breaking Ahmedabad Samachar, politics, crime, civic updates, business, education, health, and cultural events.
Q2. Is Ahmedabad Samachar available in Gujarati?
Yes, Panchmahal Samachar publishes અમદાવાદ સમાચાર in Gujarati to serve local readers effectively.
Q3. How reliable is Panchmahal Samachar?
Panchmahal Samachar follows strict EEAT guidelines, ensuring accurate, verified, and trustworthy news reporting.
Q4. How often is Ahmedabad News updated?
Ahmedabad News is updated regularly throughout the day to keep readers informed with the latest developments.
Q5. Why should I follow Panchmahal Samachar for Ahmedabad News?
Because Panchmahal Samachar offers authentic local reporting, SEO-optimized content, and community-focused journalism you can trust.
દિલ્હી નહીં, ગુજરાતમાં નેશનલ ફિલ્મ અવોર્ડ્સનો જલસો યોજાશે , સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી
નેશનલ ફિલ્મ અવોર્ડ્સના ઇતિહાસમાં એક મોટો ફેરફાર થવાનો છે. ૭૨ વર્ષમાં પહેલીવાર આ અવોર્ડ સમારોહ દિલ્હીની…
શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ,વિવિધ કાર્યક્રમોનું આયોજન
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મહાદેવજીના મંદિરે ભક્તોની ભીડ જાવા મળી હતી ભકતોએ શિવ પૂજા કરી હતી…
અમદાવાદમાં પરિણીતાને દીકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મનો આરોપ, પાડોશી સામે ફરિયાદ
શહેરના ઇસનપુર વિસ્તારમાં પરિણીતાને ધમકી આપી તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો…
થલતેજમાં માતાની નજર સામે ૧૨ વર્ષની બાળકીનું મોતઃ એક્ટિવાને ડમ્પરે અડફેટે લીધી, ચાલકની ધરપકડ
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતમાં સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલી ૧૨ વર્ષની બાળકીનું મોત…
અમદાવાદની શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા, હાથમાં ૧૫ ટાંકા; સીસીટીવી બંધ મળતાં સવાલો ઉભા થયાં
શહેરના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી શારદા વિદ્યામંદિરમાં ધોરણ-૮ના વિદ્યાર્થીને શાળા છૂટ્યા બાદ હાથમાં ગંભીર ઈજા થતાં તેને…
અમદાવાદમાં રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી
અમદાવાદમાં આજથી શરૂ થયેલી રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળે શહેરના રોજિંદા પરિવહન સામે મોટો પડકાર ઊભો કર્યો…
અમદાવાદના એસ એચ આર નેચરલ સ્પા’ પર ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, ૬.૩૮ લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું!
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓઢવ વિસ્તારમાં આવેલા એક સ્પામાં દરોડો પાડીને સ્પાની આડમાં ચાલી રહેલા ડ્રગ્સના કાળા…
અમદાવાદમાં ગુજરાતી સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ મામલે પોલીસ તપાસ શરૂ થઈ
અમદાવાદમાં સિંગર કિંજલ રબારીના અપહરણના આક્ષેપોને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.એસીપીના જણાવ્યા મુજબ કિંજલ રબારીના…
૨૦૨૭ની ચૂંટણી માટે શંકરિંસહ વાઘેલા સક્રિય, ભાજપ સામે સીધી લડતની તૈયારી!
ગુજરાતના રાજકારણમાં એક નવી હલચલ શરૂ થઈ છે, જેમાં જનતાના પ્રશ્નોને લઈને સક્રિય લડત લડવાનો દ્રઢ…
અમદાવાદ એરપોર્ટ પર કૂકીઝ અને કોર્ન ફ્લેક્સની આડમાં લઇ જવાતો ૫ કરોડનો ગાંજા ઝડપાયો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ ૫ સપ્ટેમ્બરના રોજ મોટી કાર્યવાહી હાથ ધરી…
કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડ ફરી વિવાદમાં,સીજી રોડ પર અકસ્માત સર્જી મારામારી કરી
અમદાવાદમાં નારણપુરાના ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતો ૨૨ વર્ષીય યુવાન જય દિનેશભાઈ દેસાઈ પોતાની કાર લઈને નવરંગપુરા સીજી…
કુખ્યાત ભાવેશ ઝીલિયા સામે કાર્યવાહી, સરખેજ પોલીસે તેની સામે પાસા લગાવી
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશને પાસા…
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે પતિ-પત્ની પાસેથી ૧.૯૨૮ કિલો હાઇડ્રોપોનિક ગાંજા ઝડપી પાડ્યો
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરીને બેંગકોકથી આવેલા પતિ-પત્ની પાસેથી ૧.૯૨૮ કિલો હાઇડ્રોપોનિક ગાંજા…
લતા મંગેશકર-આશા ભોંસલેને ગુજરાતી ગીત ગવડાવનારા સંગીતના શિખર પુરુષ ગૌરાંગ વ્યાસનું નિધન
ગુજરાતી ફિલ્મ અને સંગીત જગત માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી સંગીત જગતના…
ઓનલાઈન કેબ સર્વિસ સામેના વિરોધમાં રિક્ષા યુનિયનોએ ચાર દિવસના હડતાલનું એલાન કર્યું
અમદાવાદીઓ મુસાફરી માટે અગાઉથી વ્યવસ્થા કરી લેજા. કારણ કેઅમદાવાદમાં આગામી ૭ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન રિક્ષા…
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રિક્ષામાં લૂંટનો આરોપી ઝડપાયો, અનેક ગુનાઓનો પર્દાફાશ
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રિક્ષામાં મુસાફરને બેસાડી તેની નજર ચૂકવી લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.…
પાલડીમાં ભુવાના નામે ઠગાઈ,વિધિના બહાને સોનાના દાગીના લઈ રફુચક્કર
અમદાવાદના પાલડી વિસ્તારમાં ભુવો હોવાનો દાવો કરીને મહિલાના સોનાના દાગીના પડાવી લેવાના અને દવાના વેપારમાં લાખો…
વટવા જીઆઇડીસી મર્ડરનો ભેદ ઉકેલાયો: જામીન પર બહાર આરોપીએ ફરી હત્યા કરી નાંખી, બે આરોપી ઝડપાયા, બે ફરાર
વટવા જીઆઇડીસી વિસ્તારમાં મકાનની માલિકીને લઈને ચાલતી જૂની અદાવતમાં થયેલી હત્યાનો અમદૃાવાદૃ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં…
વડોદરાના એક યુવકે અમદાવાદમાં તેની કંપનીમાંથી ૪૦ લાખની વિદેશી કરન્સી હડપી લીધી
નવરંગપુરા સ્થિત એબિક્સકેશ વર્લ્ડ મની લિમિટેડ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા વડોદરાના દેવેન્દ્રિંસહ ગોહિલે કંપની…
લોનના બહાને દોસ્તી કરી, ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરાવ્યું અને પરિવારને ડૂબાડ્યો દેવામાં
નારણપુરાના અર્જુન ગ્રેસમાં રહેતી પૂજા સોનારિયાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જૂની સહકર્મચારી અંકિતા ઝાલા અને તેના પતિ…
અમદાવાદમાં બનશે ૧૪૩૬ ઇડબ્લ્યુએસ આવાસ, રૂ. ૧૫૦ કરોડના ખર્ચે બે યોજનાઓ મંજૂર કરાઇ
આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને પોતીકું ઘર મળી રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીએમએવાય ૨.૦ના…
સિંગલ જજના ચુકાદામાં કેજરીવાલ સામે કરવામાં આવેલા અવલોકનો અને ૨૫ હજારનો દંડ રદ થવા જોઈએ.અભિષેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે થયેલા કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ…
અમદાવાદની સિટી સિવિલ અને સેશન્સ કોર્ટની સ્પેશિયલ એસીબી કોર્ટે કેતકી વ્યાસની નિયમિત જામીન અરજી ફગાવી દીધી
પૂર્વ રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસને અપ્રમાણસર મિલકત કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદની સિટી સિવિલ…
સ્પા-કૂટણખાનામાંથી પકડાયેલા ગ્રાહક સામે કેસ ન કરી શકાય- ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે સ્પા અને કૂટણખાના (વેશ્યાગૃહ) પર થતા પોલીસ દરોડા મામલે એક અત્યંત મહત્વનો અને મોટો…
અમદાવાદના વિકાસ માટે એએમસીએ સરકાર પાસે માગ્યા રૂપિયા ૩૬૩૬ કરોડ, રોડથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સુધી કામોની દરખાસ્ત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિકાસ માટે રૂ.૩૬૩૬ કરોડની ગ્રાન્ટ માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલી છે.…
અમદાવાદના ઘોઘાટ પ્રદુષણમાં વધારો, રાત્રિના ઘોંઘાટથી લોકો પરેશાન, ૧૦ મહિનામાં ૧૭,૦૫૦ ફરિયાદો
અમદાવાદમાં મોડી રાત સુધી થતા ઘોંઘાટથી નાગરિકોની પરેશાની વધી રહી છે. છેલ્લા ૧૦ મહિનામાં ૧૧૨ ઇમરજન્સી…
દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા આસારામે ફરી માગ્યા હંગામી જામીન, ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી
દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામે ફરી હંગામી જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી…
નિવૃત્ત લોકોને ફરી નોકરી આપવાને બદલે નિયમિત કર્મચારીઓને પ્રમોશન અને બેરોજગાર યુવાનો માટે તાત્કાલિક ભરતી શરૂ કરો :કોંગ્રેસના પ્રવકતા હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ…
ગુજરાતમાં ૨ ઑક્ટોબર ગાંધી જયંતીથી ૨૫ ડિસેમ્બર અટલ બિહારી વાજપાયી જયંતી સુધી ‘રિફૉર્મ ઉત્સવ ઉજવવામાં આવશે
મુખ્યમંત્રીના સીધા નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહીવટ વિભાગે રિફૉર્મ ઉત્સવના અસરકારક આયોજન, સંચાલન, અમલીકરણ અને દેખરેખ…
અમદાવાદમાં ડેન્ગ્યુની દહેશત, જુલાઈ કરતાં ઓગસ્ટમાં કેસ ચાર ગણાથી વધુ
ચોમાસાની ઋતુ વચ્ચે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગોએ િંચતા વધારી છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો…
અમદાવાદમાં પરિવાર સાથે વિસ્તાર છોડી ગયેલા યુવકની જૂની અદાવતમાં હત્યા કરી ચાર ભાઈઓ ફરાર
અમદાવાદૃ\ના વટવા જીઆઈડીસીના જશોદાનગર પાસે ચાર સગા ભાઈઓનો આતંક જોવા મળ્યો છે. ચાર સગા ભાઈઓએ યુવકની…
ગુજરાતીઓએ રૂ. ૨૩,૩૮૧ કરોડનું સોનું ગિરવે મૂક્યું, પર્સનલ લોન કરતાં ગોલ્ડ લોન પ્રથમ પસંદ
ગુજરાતમાં નાણાકીય કટોકટી અને આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સોનું ગિરવે મૂકીને લોન મેળવવાનો ટ્રેન્ડ અભૂતપૂર્વ…
જન્માષ્ટમીથી લઈને ગણેશ ચતુર્થી સુધી, સપ્ટેમ્બરમાં ૧૪ દિવસ નહીં ખૂલે બેંક
જો તમે આ મહિને ચેક ક્લિયર કરવા, ડ્રાટ કરાવવા અથવા તમારા કેવાયસી અપડેટ કરવા જેવા આવશ્યક…