કાલોલ મામલતદાર દ્વારા અલીન્દ્રા ચોકડી પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી કાર્યવાહી કરી

કાલોલ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર વહન અને પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે.…