જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે કેમ્પની મુલાકાત લઈ વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું મહીસાગર જિલ્લાના…
Category: PANCHMAHAL | DAHOD | MAHISAGAR
શ્રાવણ માસમાં ઝાલોદમાં શિવમય માહોલ : શ્રી શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન
ગીતા મંદિરથી ભવ્ય કળશ તથા પોથી યાત્રા સાથે કથા મહોત્સવનો પ્રારંભ, સાત દિવસ સુધી પ્રભુતા પાર્ટી…
ગુજરાતનો ચોથો અને મધ્ય ગુજરાતનો પહેલો લીમડીથી ચાકલીયાનો ગ્રીન હાઈવેનું કામગીરી પુન: શરૂ
ગોવિંદ ગુરૂ લીમડી તાલુકા થી પેથાપુર ચાકલીયા રોડની કામગીરી ફેબ્રુઆરી માસથી શ થયેલ હતી, જે કામગીરી…
સંસ્કાર સિંચન કાર્યક્રમમાં બાળકોને દેશભક્તિ સાથે સંસ્કારનું સિંચન
સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન નિમિત્તે બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન. દાહોદ ખાતે મોઢ જ્ઞાતિ સમસ્ત પંચ,…
સિંધી ભાષાને પ્રોત્સાહન આપવા સિંધી સમાજ દ્વારા પરીક્ષાનું આયોજન
ભાષા અને સંસ્કૃતિની જાળવણીના સંકલ્પ સાથે બી.એમ. હાઈસ્કૂલ ખાતે સિંધી ભાષાની પરીક્ષા યોજાઈ, ૧૧ વિદ્યાર્થીઓએ લીધો…
દાહોદમાં બમ બમ ભોલેના નાદ સાથે કાવડયાત્રા યોજાતા સમગ્ર દાહોદ શિવમય બન્યું
દાહોદના મનકામેશ્ર્વર મહાદેવ મંદિરેથી નીકળેલ કાવડયાત્રામાં ૧૫૧ કાવડિયા જોડાયા, ચોસાલા કેદારનાથ મંદિરે પહોંચી ભોલેનાથને જલાભિષેક કરાયો.…
સ્ટ્રીટ લાઈટના અજવાળે ખુલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા ચાર ખેલીઓ રૂપિયા ૨૫,૫૪૦/-ના મુદ્દા માલ સાથે પકડાયા
શ્રાવણના પ્રારંભથી જ શ્રાવણીયા જુગાર પર દાહોદ પોલીસની લાલ આંખ ૧૫મી ઓગસ્ટની રાતે ઝાલોદ નગરની શ્યામવિહાર…
દાહોદ સ્માર્ટ સિટી અને તેનું બસ સ્ટેશન મા બસ એન્ટ્રી તથા એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો અને તે પણ પાકા ગેટ વિનાનો
એક્ઝિટ અને એન્ટ્રી ગેટ માટે અનેક રજૂઆતો છતાં આ મામલે સંલગ્ન તંત્ર નીરસ. સમસ્ત ગુજરાતમાં સૌથી…
દાહોદમાં કઠલા ગામ પાસે કારમાંથી રૂ.૬૪.૬૨ લાખનો પોષડોડાનો જથ્થો ઝડપાયો
દાહોદ તાલુકાની કતવારા પોલીસે કઠલા ગામેથી પસાર થતાં હાઈવે રોડ પરથી એક ફોર વ્હિલર ગાડીમાંથી ૨૧…
હાલોલના રામેશરા કેનાલમાંથી છોટાઉદેપુરના યુવકનો મૃતદેહ મળી આવ્યો
છોટાઉદેપુરના વતની અને વડોદરા ખાતે નોકરી કરતા ૩૩ વર્ષિય સંજયભાઈ રાઠવા પરિવારના સંપર્કમાં નહોતા. યુવક ગુમ…
વિરપુરના ખાટા ગામમાં બે મૃતક બાળકોના પરિવારોને ૪-૪ લાખની સહાય
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખાટા ગામે જર્જરિત મકાનની દિવાલ ધરાશાઈ થતાં બે માસુમ બાળકોના મોતની ધટના…
સંજેલીના ભમેલા ગામ પાસે સીંગલપટ્ટી રોડ પર ઓવરટેક કરતા બસ ખાડામાં ઉતરી : ૧૫ મુસાફરોનો આબાદ બચાવ
સંજેલી તાલુકાના ભમેલા ગામ પાસે ધ્વજવંદનના દિવસે સવારે મોટો અકસ્માત સર્જાતો ટળ્યો હતો. સીંગવડ-સંજેલીથી દાહોદ તરફ…
ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.માં બી.ફાર્મ અને એમ.ફાર્મના અભ્યાસ માટે કેન્દ્રની મંજુરી
ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી વિસ્તારના વિદ્યાર્થીઓ બી.ફાર્મ અને એમ.ફાર્મના અભ્યાસ માટે અન્ય વિસ્તારમાં અભ્યાસ કરવા…
પંચમહાલ જિલ્લાના મુખ્ય ન્યાયાધિશની રાજકોટ ખાતે બદલી
પંચમહાલના મુખ્ય ન્યાયધિશ ચંદ્રપાલસિંહ ક્ષેત્રપાલસિંહ ચોૈહાણની રાજકોટના મુખ્ય ન્યાયધિશ તરીકે બદલી થતાં ગોધરા કોર્ટ સંકુલ ખાતે…
દે.બારીઆની કેળકુવા ગામની આંગણવાડી કેન્દ્રની મામલતદાર દ્વારા તપાસ
કેળકુવા ગામની આંગણવાડી કેન્દ્રની દે.બારીઆના મામલતદાર દ્વારા અચાનક મુલાકાત લઈ સઘન તપાસ કરાઈ હતી. અચાનક થયેલી…
ગોધરા-અમદાવાદ નેશનલ હાઈવે ચામુંડા હોટલ નજીક અકસ્માતમાં વૃદ્ધનુ મોત
ગોધરા-અમદાવાદ નેશનલ હાઇવે પર ચામુંડા હોટલ નજીક અકસ્માતમાં વૃદ્ધનુ મોત નીપજયું છે. આજથી ૧૦ દિવસ પહેલા…
ગોધરામાં જય ભવાની યુવક મંડળ દ્વારા ગણેશજીની પ્રથમ આગમન યાત્રા યોજાઈ:મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા
ગોધરા શહેરમાં ગણેશોત્સવના પ્રારંભ પૂર્વે પ્રથમ ગણેશજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી…
ગોધરામાં જુગારની બાજી પર LCBનો સપાટો, ઝડપાયેલા 7 શકુનિમાં એક નગરપાલિકા સભ્યનો પતિ.
ગોધરા શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ સપાટો બોલાવી તીરગરવાસ પાવરહાઉસ પાસેના એક બંધ…
ગોધરા પાવર હાઉસ તીરગરવાસમાં બંધ મકાનમાં જુગાર રમતા ૬ જુગારીયાને ઝડપ્યા
ગોધરા શહેર પાવર હાઉસ તીરગરવાસ પાસે બંધ મકાનમાં કેટલાક લોકો ભેગા થઈને પાના-પત્તાનો જુગાર રમાડી રહ્યા…
હાલોલ બિલીયાપુરામાં જુગાર રમતા ૬ જુગારીયાઓને પોલીસે ઝડપ્યા
હાલોલ તાલુકાના બિલીયાપુરા કેટલાક ઈસમો જાહેરમાં પાના-પત્તાનો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે રેઈડ કી…
ઘોઘંબા BAPS મંદિરે શ્રાવણ હિંડોળા ઉત્સવ : ભક્તો ૩૧ જુલાઈથી ૨૯ ઓગસ્ટ સુધી દર્શનનો લાભ લેશે
ઘોઘંબા ઇઅઙજ સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ ૩૧…
ગોધરા તાલુકાના નાદરખા ગામે ૪૫ વર્ષી મહિલાને સાપે દંશ મારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના નાદરખા ગામે પોતાના ઘરના વાડામાં રોજિંદું કામ કરી રહેલા ૪૦ વર્ષીય મહિલા…
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત પરંપરાને અનુસરીને પંચમહાલ જીલ્લા કલેકટરએ પોતાના નિવાસસ્થાન ખાતે રાષ્ટ્રઘ્વજને સલામી આપીને ધ્વજવંદન કર્યું
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત પરંપરાને અનુસરીને પંચમહાલ જીલ્લા કલેકટર અજય દહિયાએ સૌપ્રથમ પોતાના નિવાસ સ્થાન ખાતે…
પંચમહાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના અવસરે પંચમહાલવાસીઓને વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા
‘એક પેડ મા કે નામ’ અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા ‘વિકસિત ભારત ૨૦૪૭’નું સ્વપ્ન સાકાર કરીએ શહેરોની…
ઘોઘંબા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા યોજાય છે કે માત્ર કાગળ પર જ?
ગ્રામસભા અને સામાન્ય સભા અંગે લોકફરિયાદો વચ્ચે ખાનગી રાહે તપાસની માંગ, જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ હકીકત…
કાલોલ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ખંડેવાળ ગામે ભવ્ય ઉજવણી : મામલતદાર વિકાસ પટેલના હસ્તે થયો ધ્વજવંદન કાર્યક્રમ
કાલોલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખંડેવાળ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલી પ્રાથમિક…
એમજીએસ હાઈસ્કુલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી : સંજયભાઈ શાહના હસ્તે ધ્વજવંદન યોજાયું
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત ધી એમજીએસ હાઈસ્કુલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહપૂર્વક…
કાલોલ તાલુકાના સુરેલી ગામમાં પંચમહાલ ફિઝિકલ એકેડેમી દ્વારા આર્મી અગ્નિવિર ભરતી મેળાનું આયોજન
કાલોલ તાલુકા ના સુરેલી ગામમાં પંચમહાલ ફિઝિકલ એકેડેમી દ્વારા આર્મી અગ્નિવિર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ…
વેજલપુર ગામમાં ઠેર ઠેર ૮૦ માં સ્વાતંત્ર દિનની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ૮૦માં સ્વાતંત્ર દિનની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી સરકારી કચેરીઓમાં…
વેજલપુર ગ્રામ પંચાયતે ગ્રામ સભા માટે જાહેર નોટિસ બહાર પાડી પણ ગ્રામ પંચાયત કચેરીને ખંભાતી તાળાં ! ૧૫મી ઓગસ્ટે ગ્રામસભા ન યોજાતા ગ્રામજનોનો ભારે રોષ
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનારી ખાસ ગ્રામસભા વહીવટી તંત્ર…
શહેરા તાલુકામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: ૪૦૦થી વધુ સ્થળોએ લહેરાયો તિરંગો
તાડવા ગ્રામ પંચાયત ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી…
શહેરાના ચાંદણગઢ થી રામદેવરા માટે ૧૭મા વર્ષે ૧૧૧ ફૂટની વિશાળ ધજા સાથે પદયાત્રા સંઘનું પ્રયાણ
નમનારના સંજયભાઈ બારીયા દ્વારા સતત ૧૭મા વર્ષે પદયાત્રા સંઘનું સફળ આયોજન. શહેરા તાલુકામાં આવેલ ચાંદણગઢ આઈ…
મહીસાગર જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની વીરપુર તાલુકાના વરધરા ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી
કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના હસ્તે આન, બાન અને શાન સાથે તિરંગો લહેરાવાયો વિકાસના કામો અર્થે વીરપુર…
મહીસાગરમાં GBS ના શંકાસ્પદ કેસોને લઈ કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પરથી ડોર-ટુ-ડોર સર્વે અને હોસ્પિટલની કામગીરીનું સીધું નિરીક્ષણ
નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષાને અગ્રતા આપી લુણાવાડામાં ૨૧ આરોગ્ય ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે કલેકટર દ્વારા લુણાવાડા જનરલ…
મહીસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળની સામાન્ય સભા યોજાઈ
માનગઢ હીલ ખાતે જીલ્લા કારોબારીની સામાન્ય સભામાં વિવિધ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી. મહીસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ…
બાલાસિનોરની નિર્મલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી
બાલાસિનોર નગરમાં આવેલ નિર્મલ ઈન્ટરનેશનલ ઇંગ્લીશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી…
ઝાલોદમાં અગ્રવાલ સમાજની મહિલાઓએ ઉજવ્યો પરંપરાગત સિંજારા ઉત્સવ
-ગોયલ પેલેસ ખાતે રાજસ્થાની સંસ્કૃતિની ઝલક સાથે મહિલાઓએ ગીત-સંગીત, શૃંગાર અને ઘેવર સાથે કરી ઉજવણી. ઝાલોદના…
૮૦મા સ્વતંત્રતા પર્વે ગરબાડા પોલીસ મથકે ધ્વજવંદન : વીર જવાનોએ તિરંગાને સલામી આપી
સમગ્ર દેશમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ અને દેશભક્તિના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગરબાડા…
આદિવાસીઓના હક્કો પર ધાડ:શુ OBC જ્ઞાતિના લોકો રાતોરાત આદિવાસી બની શકે?
સંજેલી તાલુકામાં નકલી ST પ્રમાણપત્રથી સરકારી નોકરીઓ અને મેડિકલ સીટો હડપવાનું મહાકોભાંડનો આક્ષેપ સાથે મામલતદારને રજૂઆત.રાવળ…
દાહોદ જીલ્લાના સુખસરમાં જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં પ્રજા સહિત વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળતાં રોષ
સુખસર નવો તાલુકો બન્યો હોવાથી આસપાસના લોકોમાં પણ જીલ્લા કક્ષાનો કાર્યક્રમ જોવા ભારે ઉત્સાહ હતો. જગ્યાના…