શહેરામાં સંત રવિદાસજીની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા કળશ વિતરણ: ગ્રામ્ય વિસ્તારોમાં નીકળશે ભવ્ય કળશ યાત્રા

શહેરા ધારાસભ્ય જેઠાભાઈ આહીરના માર્ગદર્શન હેઠળ મરડેશ્ર્વર મંદિર ખાતે તાલુકા ભાજપનો કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો. શહેરા…

શહેરા ગોધરા અને લુણાવાડા તરફના હાલોલ-શામળાજી સ્ટેટ હાઇવે પર ખાડા રાજ

હાલોલ-શામળાજી હાઇવે બન્યો મરણિયો માર્ગ: મસમોટા ખાડાઓથી વાહનચાલકોના જીવ તાળવે. શહેરા, ગોધરા અને લુણાવાડા તરફના હાલોલ-શામળાજી…

ગોધરા એ.પી.એમ.સી. ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પવિત્ર કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને સામાજિક સમરસતાના ઉત્કૃષ્ટ વિચારોથી પ્રેરિત ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત…

મહીસાગર જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જીલ્લા સંકલન સમિતિ ભાગ – ૨ ની બેઠક યોજાઇ

કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોના પડતર પ્રશ્નોની સમીક્ષા કરી સત્વરે નિકાલ લાવવા તાકીદ કરાઈ. મહીસાગર જીલ્લા સેવા…

GBSના શંકાસ્પદ કેસોના પગલે મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે શાળાઓ-આંગણવાડીઓમાં ખાદ્યસામગ્રી તથા પીવાના પાણીનું સઘન ચેકિંગ

બાળકોને પીરસવામાં આવતા મધ્યાહ્ન ભોજન અને પૌષ્ટિક આહારની ગુણવત્તા, સ્વચ્છતા અને સંગ્રહ વ્યવસ્થાની ઝીણવટભરી તપા જિલ્લા…

મહિસાગર: ખેલમહાકુંભ ૩.૦ અને ૨૦૨૫ના વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્રો વિતરણ અંગેની મહત્વની સૂચના

ખેલમહાકુંભના વિજેતાઓએ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં પ્રમાણપત્રો મેળવી લેવાના રહેશે. તાલુકા કક્ષાના વિજેતાઓએ જે-તે તાલુકાના ક્ધવીનર…

દાહોદ ટાઉન પોલીસ મથકમાંથી આરોપી પોલીસ કર્મી ફરાર

દાહોદમાં પોલીસ બેડામાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. દાહોદ ટાઉન પોલીસ મથકના લોકઅપમાંથી આરોપી પોલીસ…

ઝાલોદમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિનો મહાસાગર જાગ્યો સોમનાથ મહાદેવ મંદિરથી પ્રભુતા પાર્ટી પ્લોટ સુધી ગુંજ્યા ભજન-કીર્તનના સૂર, શિવભક્તિમાં લીન બન્યું.

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઝાલોદ નગરમાં સર્વત્ર ભક્તિ અને શિવ આરાધનાનો માહોલ જોવા મળ્યો હતો.…

ઝાલોદમાં શ્રી શિવ મહાપુરાણ કથાના ત્રીજા દિવસે ભક્તિમય બન્યું વાતાવરણ

સવા લાખ પાર્થિવ શિવલિંગના સંકલ્પ સાથે ભાવિકોએ કર્યું શિવપૂજન; પૂજ્ય ગુરુદેવ શ્રી વિષ્ણુકાંત મહારાજના શ્રીમુખેથી કથાનું…

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે ધ્વજ વંદન અને વિદ્યાર્થી સન્માન

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨ ૩૨ એફ વન રિજયન ચાર અને ઝોન ૨ માં આવેલી લાયન્સ…

ગિરધરનગર કોલેજ કેમ્પસ, દાહોદ દ્વારા ‘હર ઘર તિરંગા ૨૦૨૬’ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

તા.૧૩/૦૮/૨૦૨૬ ના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, નવજીવન આર્ટ્સ એન્ડ…

ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે માળી ફળિયામાં બનેલ હિટ એંડ રનની ઘટના

ચાલકની ગફલતને કારણે મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા ચાલકનું સારવાર દરમિયાન મોત. ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે પૂરપાટ…

ગત જુન માસમાં જુદી જુદી જગ્યાએ થયેલ બે ઘરફોડ ચોરીઓની ફરિયાદ કતવારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

બે જગ્યાએથી કુલ મળી રૂપિયા ૨.૧૭ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરયા હતા   દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં…

ધાનપુર તાલુકામાં બોગસ ST પ્રમાણપત્ર કૌભાંડનો પર્દાફાશઃ ૨૩ કર્મચારીઓ સામે વડોદરા વિશ્લેષણ સમિતિમાં તપાસની અરજી થતાં ખળભળાટ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં બોગસ આદિવાસી દસ્તાવેજો બનાવી સરકારી નોકરીઓ મેળવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.…

કલેકટર DDO સહિત  SP સહીત મદદનીશ કમિશનરને આવેદન આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ.

સંજેલીમા બોગસ ST પ્રમાણપત્ર કૌભાંડ: નકલી દાખલો બનાવી સરકારી નોકરીઓ, સરપંચ, તલાટીથી લઈને કોન્સ્ટેબલના પદ મેળવ્યા…

દે.બારીયા શહેરના સરકારી હોસ્પિટલના રી-ક્ધસ્ટ્રકશનના સાઈડ લેબ કાર્યરતથી દર્દીઓને હાલાકીનો વારો છે

દે.બારીયા શહેરનું જીવાદોરી સમાન ગણાતો સરકારી હોસ્પિટલ પરીસરમાં પોસ્ટમોર્ટમ ‚મના સાઈડે ઓ.પી.ડી. માટે નવો હોલ માટે…

ગોધરા તાલુકાના ગોલી ગામે જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપ્યા

ગોધરા તાલુકાના ગોલી ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઇડ કરી…

ગોધરા જાફરાબાદ શ્રીનાથ સોસાટીમાં રહેતા ફરિયાદી પાસેથી ર્સ્કોપીયો ગાડી ગીરોખતથી રૂ.૫ લાખ મેળવી પરત ન આપતા ફરિયાદ

ગોધરા જાફરાબાદ શ્રીનાથ સોસાયટીમાં રહેતા ફરિયાદી સાથે આરોપી ઈસમોએ ર્સ્કોપીયો ગાડી નંબર જીજે.૦૧.ઝેડએ.૪૪૧૨ને વેચાણ આપવાનું કહી…

હાલોલ તાલુકાના ટપલાવાવ જંગલમાં હડબીયાના ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

હાલોલ તાલુકાના પાવાગઢ ટપલાવાવ હનુમાન મંદિર નજીક જંગલમાં હડબીયા ગામના ૨૨ વર્ષીય યુવકે કોઈ અગમ્યકારણોસર સાગના…

સંતરોડ બી.એસ.એન.એલ.માં શોર્ટસર્કિટથી સિસ્ટમ બળતા બ્રોડબેન્ડ અને લેન્ડલાઈન સેવા ઠપ્પ

સંતરોડ બીએસએનલ કચેરીમાં મેઈન સિસ્ટમમાં શોર્ટસર્કિટ થવાના કારણે સિસ્ટમ કાર્ડ બળી જતાં શુક્રવાર સાંજથી જ સમગ્ર…

સંજેલીના પ્રતાપપુરા ખાતે રત્નેશ્ર્વર મહાદેવ મંદિરની મિલ્કતમાંથી ભુતપુર્વ ટ્રસ્ટીઓના નામ કમી કરવા માંગ

સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે આવેલા ઐતિહાસિક શ્રી રત્નેશ્ર્વર મહાદેવ સાર્વજનિક મંદિર ટ્રસ્ટની મિલ્કતમાંથી ભુતપુર્વ ટ્રસ્ટીઓ તથા…

મહિસાગરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ કચેરીમાં સ્ટાફના અભાવે વહીવટ ગોધરાથી

મહિસાગર જિલ્લામાં આજદિન સુધી ખોરાક અને ઓૈષધ નિયમન તંત્રમાં કમિશનર અને ઓૈષધ નિરીક્ષકની સત્તાવાર નિમણુંક હોવા…

દાહોદના લીમડાબરા ગામે બંધ મકાનમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરતા તસ્કરો

દાહોદ તાલુકાના લીમડાબરા ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચાંદીના દાગીના કિ.રૂ.૩૨,૫૦૦/-ની મત્તાની ચોરી કરી…

દાહોદ જિલ્લામાં ખાતરના કાળા બજારીયાઓ સામે નિયામકે કાર્યવાહી કરી બે વિક્રેતાઓ સામે ફરિયાદ અને લાયસન્સ રદ્દ કર્યા

દાહોદ જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસી જતાં જિલ્લામાં વાવેતરની કામગીરી પુરજોશમાં હાથ ધરાઇ હતી. ૧૦૦ ટકા…

લુણાવાડામાં સરકારી પુસ્તકાલય કમ્પાઉન્ડ વોલના પાયા દેખાવા માંડ્યા

લુણાવાડા ખાતે રૂ.૮.૧૭ કરોડના મોટા ખર્ચે નવનિર્મિત જિલ્લા પુસ્તકાલયનુ તાજેતરમાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. ૪૨ પાટીદાર…

ગોધરા બામરોલી રોડ સમ્રાટનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરાતા સ્થાનિકો રહિશોમાં ફફડાટ

ગોધરાના બામરોલી રોડ પરની શ્રીજીનગર સોસાયટીમાં બુકાનીધારીઓ સીસીટીવીમાં કેદ થયા છે. જયારે સમ્રાટનગર સોસાયટીમાં એક બંધ…

બાલાસિનોરના શિક્ષક દંપત્તિએ પુત્રને કેનેડા મોકલવાની લ્હાયમાં રૂ.૧૭.૨૦ લાખ ગુમાવ્યા

પોતાના સંતાનો ભણી ગણીને વિદેશીમાં સ્થાયી થાય તેવુ મોટાભાગના માતા-પિતાનુ સ્વપ્ન હોય છે. કંઈક આવા જ…

ગોધરા બંસલ સુપર માર્કેટમાં ગુલાબજાંબુના વજનનો વિવાદઃ ૨૫૦ ગ્રામ ઓછું હોવાનો ગ્રાહકનો આક્ષેપ, મેનેજરે નકારી કાઢ્યો

ગોધરા-દાહોદ રોડ પર આવેલા બંસલ સુપર માર્કેટમાંથી ખરીદવામાં આવેલા ગુલાબજાંબુના પેકેટના વજનને લઈને વિવાદ સામે આવ્યો…

પંચમહાલ જીલ્લામાં જંગલ જમીન વિસ્તારમાં ખેડુતોની ખેડાણ જંગલ જમીનના બાકી દાવાઓના નિકાલ કરવાની માંગ સાથે એકલવ્ય સંગઠન દ્વારા આવેદન

ગુજરાતના પૂર્વપટ્ટી વિસ્તારમાં જયાં જંગલ વિસ્તાર આવેલ છે. આ વિસ્તારમાં જંગલ જમીનમાં ખેડાણ કરી પોતાના કુટુંબનું…

દાહોદ નકલી કચેરી કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, રૂ.૨૨.૭૦ કરોડની મિલકતો જપ્ત

દાહોદ જીલ્લામાં લાંબા સમયથી ચર્ચામાં રહેલા નકલી સરકારી કચેરી કૌભાંડમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી…

કાલોલમાં સરકારી અનાજના ગેરકાયદેસર સંગ્રહ પર મામલતદારના દરોડા: રૂ.૧.૧૮ લાખથી વધુનો જથ્થો સીઝ કરાયો

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં આવેલ બોરૂ રોડ પર ગુપ્ત બાતમીના આધારે મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી…

કાલોલના સાતમણાના સનાતન નર્મદા ઘાટથી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ : મધવાસ ગૌષ્ણેશ્વર મહાદેવ ખાતે કરાશે જળાભિષેક

કાલોલ તાલુકાના સાતમણા-નારણપુરા પાસે આવેલા સનાતન નર્મદા ઘાટ ખાતેથી આજે પવિત્ર નર્મદા મૈયાના નીર ભરીને સંતો-મહંતોની…

સણસોલીના પાઢેવા ખેતર વિસ્તારના બિસ્માર રસ્તાથી ગ્રામજનો પરેશાન: સરપંચે મીડિયાનો ફોન કાપી નાખ્યો

કાલોલ તાલુકાના સણસોલી ગામના પાઢેવા ખેતર વિસ્તારમાં રહેતા ૨૦ થી ૨૫ પરિવારજનો માટે ઘરે આવવા-જવાનો મુખ્ય…

લુણાવાડામાં GBSના શંકાસ્પદ કેસો નોંધાતા તંત્ર એલર્ટ : પાલિકાની ટીમે રેસ્ટોરન્ટ, પાણીપુરીની લારીઓ સહિતમાં સઘન ચેકિંગ કર્યું

૭ સ્થળોએથી રૂ. ૫,૦૦૦નો દંડ વસૂલ્યો. લુણાવાડા શહેરમાં ૠઇજના શંકાસ્પદ કેસો નોંધાતા, જાહેર આરોગ્ય અને સુખાકારીને…

ગોધરાના બામરોલી રોડ રજવાડી ટેકરી સોસાટીના રહિશોએ જાતે શ્રમદાન કરી રસ્તાના ખાડા પૂર્યા

ગોધરા શહેરના બામરોલી વિસ્તારમાં આવેલા માણેકચોક રજવાડી ટેકરી સોસાયટીના રહીશોએ નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કર્યો…

ગોધરા રેલવે પોલીસે ‘ મિશન સેફ સ્ટેશન’ હેઠળ ૧૦ મોબાઈલ માલિકોને સોંપાયા

ગોધરા રેલવે પોલીસે “મિશન સેફ સ્ટેશન હેઠળ એક વિશેષ ઝુંબેશ ચલાવીને રૂ.૧.૫૫ લાખની કિંમતના ૧૦ ગુમ…

શહેરા સહિત સમગ્ર જીલ્લાના શિવાલયો શ્રાવણ માસના પ્રથમ સોમવારે ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજ્યા

શહેરા તાલુકા સહિત સમગ્ર જીલ્લાના શિવાલયો શ્રાવણ માસના પ્રથમ સોમવારે ‘હર હર મહાદેવ’ ના નાદથી ગુંજી…

જીલ્લા પ્રતિનિધિમાં નિમેશભાઈ સેવક ,પ્રમુખ પદે પ્રકાશભાઈ પટેલ અને મહામંત્રી પદે નરેન્દ્રસિંહ ઠાકોર

બાલાસિનોર શિક્ષક સંઘની ચૂંટણીમાં નિમેષભાઈ સેવક પેનલનો ભવ્ય વિજય દબદબો યથાવત. બાલાસિનોર તાલુકા શિક્ષક સંઘની સામાન્ય…

મહીસાગર આરોગ્ય વિભાગ દ્વારા GBS ના શંકાસ્પદ કેસો અંગે તકેદારીના પગલાં: ઘરે-ઘરે અને શાળાઓમાં સઘન સ્ક્રીનિંગ શરૂ

લુણાવાડા સહિતના શહેરી વિસ્તારોમાં ૧૬ હજારથી વધુ નાગરિકો અને શાળાઓમાં ૬૬૦૦ થી વધુ બાળકોનું સ્ક્રીનિંગ પૂર્ણ…

બાળકોનું સ્વાસ્થ્ય એ જ તંત્રની પ્રથમ પ્રાથમિકતા મહીસાગરમાં GBS ના શંકાસ્પદ કેસોને પગલે કલેકટર સુશ્રી અર્પિત સાગર એક્શન મોડમાં

મહીસાગર જિલ્લાના તમામ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા શાળાઓ અને આંગણવાડીઓમાં મહા-ચેકિંગ ઝુંબેશ મહીસાગર જિલ્લામાં તાજેતરમાં નોંધાયેલા…