નાની બાંડીબાર પ્રા. શાળાના બાળકોની માનવતાને વંદન

લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે ભોજન બનાવતી વખતે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. રસોઈ બનાવતી વખતે…

ધારાસભ્યના વરદ હસ્તે પંચાયત માર્ગ અને મકાન દાહોદ વિભાગ હેઠળ ઝાલોદ અને ગોવિંદ ગુરૂ – લીમડી તાલુકાના મંજૂર થયેલ રિસર્ફેસિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું

ઝાલોદ તાલુકાના ગામડી, ફુલપરા, ટીમાચી, ચાકલીયા તથા ગોવિંદ ગુરૂ – લીમડી તાલુકાના રૂપાખેડા, પેથાપુર, મલવાસી, પરથમપુર…

દાહોદ જીલ્લાના દે.બારીયા તાલુકાના 21 કરોડના ખર્ચે વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી અને ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કરાયું

ગામડાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટીબધ્ધ- ધારાસભ્ય બચુભાઈ ખાબડ પૂર્વ પંચાયત અને કૃષિ મંત્રી અને…

લીમખેડા તાલુકાના ઉસરા પીપલાપાણીના બ્રિજની ચાલુ કામગીરીની મુલાકાત લેતા સાંસદ

લીમખેડા તાલુકાના ઉસરા પીપલાપાણીના ખાતે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા મંજૂર થયેલ બ્રિજની કામગીરી કરવામાં…

ગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ જીલ્લામાં આરોગ્યનું ઉજાસ કિરણ

ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં યોજાયેલા આરોગ્ય કેમ્પમાં 4424 લાભાર્થીઓ લીધો આરોગ્ય સેવાનો લાભ.…

દિવ્યાંગ સશક્તિકરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું : ALIMCO દ્વારા ત્રણ-દિવસીય એસેસમેન્ટ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન

ત્રણ દિવસના આ સઘન કેમ્પમાં જીલ્લાના કુલ 222 દિવ્યાંગજનોનું તેમની વ્યક્તિગત જરૂરિયાત દિવ્યાંગતાની ટકાવારીના આધારે તબીબી…

અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિએ ઝાલોદ તાલુકાના મુંડાહેડા ખાતે પાણી પુરવઠાના અધિકારીઓ સાથે યોજી બેઠક

પહેલાંની પરિસ્થિતિ અને આજની સ્થિતિ વચ્ચે વિકાસનો બદલાવ આવ્યો છે.-સમિતિ અધ્યક્ષ અભેસિંહ તડવી. ઝાલોદ તાલુકાના 65…

દે. બારીયા નગરપાલિકામાં પુન: સત્તા મેળવવા ભાજપના ધમપછાડા

પ્રમુખપદુ છીનવાતા ધર્મેશ કલાલે છ અપક્ષ સભ્યોને સભ્ય પદેથી ગેર લાયક ઠરાવવા પેતરા રચ્યાં. દેવગઢબારિયા પાલિકામાં…

ઝાલોદમાં શ્રી મહાકાળી માતાજી મંદિર સોળમો પાટોત્સવ પૂર્ણ શોભાયાત્રામાં ઉમટ્યો ભક્તિનો સાગર

મહાકાળી માતાજીના રથયાત્રાની ઝાંખીમાં ઝિલાયું શ્રદ્ધા, પરંપરા અને ભક્તિભાવ નગરભરમાં જયકારના નાદથી ગુંજી ઉઠ્યું વતન. શ્રી…

દે.બારીયાના દુધિયાગામે જ્ઞાનદીપ સ્કુલમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ

જ્ઞાનદીપ હાઇસ્કુલ, દુધિયા, તાલુકો દેવગઢ બારિયા, જીલ્લો દાહોદ ખાતે સંવિધાન દિવસની ઉજવણી. શાળાના આચાર્ય સુબોધભાઈ રાઠવાના…

ગરબાડાના ગુલબાર ગામે આત્મા પ્રોજેકટ દ્વારા રવિ સીજન વાવણી માટે તાલીમયોજાઈ

ગરબાડા તાલુકામાં ગુલબાર ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરવના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ માટે રવિ ઋતુની વાવણી…

ઝાલોદ 130 વિધાનસભામાં વિકાસનો નવો અધ્યાય

ધારાસભ્ય દ્વારા 10 કરોડથી વધુના રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ઝાલોદ 130 વિધાનસભા ક્ષેત્રના ગરાડુ, ગામડી, બંબેલા,…

દાહોદમાં શ્રી શાંતિનાથ મહામંડળ વિધાન અને વિશ્વ શાંતિ મહાયજ્ઞનું ભવ્ય સમાપન

4.11 લાખ મંત્રોના જાપ અને 3100 શ્રીફળોની મહાઅર્ચના સાથે અનુષ્ઠાન સંપન્ન. દાહોદના મહાવીર નગર સ્થિત શ્રી…

ઝાલોદમાં ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી: બાબા સાહેબની પ્રતિમાથી સરદાર પટેલની પ્રતિમા સુધી વિશાળ પદયાત્રા

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઝાલોદ શહેરમાં ‘સંવિધાન ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બંધારણના…

ઝાલોદ મહિલા અધ્યાપન મંદિરમાં બંધારણ દિવસની ભવ્ય ઉજવણી

ઝાલોદ સ્થિત ભીલ સેવા મંડળ સંચાલિત મહિલા અધ્યાપન મંદિર ખાતે ભારતીય બંધારણ દિવસ (ઈજ્ઞક્ષતશિિીંંશિંજ્ઞક્ષ ઉફુ) નિમિત્તે…

નાની બાંડીબારમાં ચાલુ રસોઈએ સિલિન્ડરના રેગ્યુલેટર પાસે લીકેજ થતાં મકાન બળીને ખાખ

નાની બાંડીબાર ગામેં બપોરે જમવાનું બનાવતી વેળા સિલિન્ડર ના રેગ્યુલેટર પાસે લીકેજ થતા મકાન તેમજ સમાન…

ફતેપુરા તાલુકાના પીપલારા ગામના યુવાનને વોઈસ ચેન્જર એપથી મળવા બોલાવી લૂંટી લેનાર ત્રણની ધરપકડ : ફરાર ત્રણ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન

ઝડપાયેલા ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા: આરોપીઓ પાસેથી ચોરી લૂંટના વધુ પાંચ મોબાઇલ મળી…

ઝાલોદ ખાતે આપ પાર્ટીના ચૈતર વસાવા પહોંચતા રાજકીય ઉત્સાહનો માહોલ

દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા ચૈતર વસાવા આજે દાહોદ લોકસભા વિસ્તારના ઝાલોદ શહેરમાં…

લીમખેડા તાલુકાના કંબોઈ 4 આંગણવાડી કેન્દ્રનીદાહોદ આકસ્મિક મુલાકાત લેતા જીલ્લા પ્રોગ્રામ ઓફિસર દાહોદ

લીમખેડા તાલુકાના કંબોઈ 4 આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેતા જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ મુલાકાત દરમિયાન આંગણવાડી…

તા.01/11/2025 ના રોજ ઝાલોદ ઘટક-2 ના આંગણવાડી કેન્દ્ર કારઠ ખેડા-1 ની મુલાકાત જીલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા લેવામાં આવેલ હતી

કારઠ ખેડા 1 ની આંગણવાડી વર્કર બહેન દ્વારા નબળી કામગીરી અને નુકસાનના વળતર પેટે રૂપિયા 58,448/-…

પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક 2 લાખથી વધુની આવક મેળવતા દાહોદના ખરેડી ગામના પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ બામણીયા

કેન્સર જેવા ભયંકર રોગોથી બચવા માટેનો એક જ માત્ર ઉપાય એટલે પ્રાકૃતિક ખેતી: ખેડૂત દિનેશભાઈ બામણીયા…

ગરબાડા તાલુકામાં ગુલબાર ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ માટે રવિ ઋતુની વાવણી પૂર્વ ક્લસ્ટર તાલીમ યોજાઇ

દાહોદ જીલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત દ્વારા રવિ ઋતુ પૂર્વ તાલીમ…

ધારાસભ્યના વરદ હસ્તે પંચાયત માર્ગ અને મકાન દાહોદ વિભાગ દ્વારા ઝાલોદ તાલુકાના મંજૂર થયેલ રિસર્ફેસિંગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું

ઝાલોદ તાલુકાના વેલપુરા, ધાવડીયા, ખેડા , બંબેલા, મહુડી છાસીયા, મઘાનીસર સહિતના ગામોમાં રિસર્ફેસિંગ રસ્તાઓનું ધારાસભ્ય મહેશભાઈ…

દાહોદ જીલ્લામાં લીમખેડા તાલુકાના મંજુર થયેલ રિસર્ફેસિંગ રસ્તાઓનું સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરના વરદ હસ્તે કરાયું ખાતમુહૂર્ત

દાહોદ જીલ્લાના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા લીમખેડા તાલુકાના મંજુર થયેલ રિસર્ફેસિંગ રસ્તાઓનું સાંસદ જશવંતસિંહ…

દાહોદ જીલ્લામાં દે. બારિયા તાલુકાના રેઢાણા એપ્રોચ રોડ ખાતે રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના માર્ગોની મરામતની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી છે, જે અન્વયે દાહોદ…

દાહોદ જીલ્લામાં શહેર અને ગ્રામ્યમાં કુલ 55 જેટલા નિ:શુલ્ક યોગ વર્ગ તેમજ 3 કેમ્પ મેદસ્વિતા મુક્તિ માટેના કાર્યરત

દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના અંતરિયાળ ગામ ડુમકા ખાતે યોગ ટ્રેનર અનિલભાઈ દ્વારા લેવાતા યોગવર્ગ. ગુજરાત રાજ્ય…

ટીબી મુક્ત ભારત અભિયાન-દાહોદ લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી શોધખોળ માટે ખાસ કેમ્પ યોજાયો

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી શોધખોળ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં…

દે.બારીયા મામલતદાર ઓફિસમાં આધારકાર્ડની કામગીરી માટે અનેક ક્ષતિઓ ઉપજાવી કાઢીને ધરમના ધકકા ખાવાનો વારો છે ???

દે.બારીયા શહેર અને તાલુકાની આમ જનતાને આધારકાર્ડ નવો બનાવવો હોય અથવા તેમા નામમાં ફેરફાર કરવો હોય…

દે.બારીઆ તાલુકા પ્રાથમિક શિક્ષણ સુધારની પહેલ : HTAT મુખ્ય શિક્ષક સંઘની માન્યતા મળતા ટી.પી.ઓ.સાથે મુલાકાત કરી પડતર પ્રશ્ર્નોની રજુઆત કરાઈ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2012થી ભરતી કરવામાં આવેલ HTAT મુખ્ય શિક્ષકો દ્વારા છેલ્લા એક દાયકા કરતા વધુ…

દાહોદ જિલ્લામાં 64,609 ખેડુતો કમોસમી વરસાદના પાક સહાયની પ્રતિક્ષામાં

વર્ષ-2025 ના ઓકટોબર-નવેમ્બર મહિના દરમિયાન પડેલા કમોસમી માવઠાએ દાહોદ જિલ્લાના ખેડુતોને રડાવી દીધા છે. અણધાર્યા વરસાદના…

દાહોદમાં નબળી કામગીરી કરનાર મુખ્ય સેવિકાઓને કાર્યવાહીની ચિમકી

દાહોદમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ (આઈસીડીએસ)હેઠળ આંગણવાડી કેન્દ્રોની કામગીરીમાં સુધારો લાવવા માટે બેઠકોનુ આયોજન કરાયુ હતુ.…

દાહોદ જિલ્લામાં 7 તાલુકામાં મનરેગાના કામો માટે ટેન્ડર કોસ્ટના 3 ટકા રૂપિયાની ડીપોઝીટની શરતથી ત્રણ વખત પ્રયાસ છતાં એજન્સી ટેન્ડર ભરવા તૈયાર નથી

દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળની તમામ કામગીરી હાલમાં સંપુર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. ગ્રામિણ વિસ્તારોમાં રોજગારીના કામો…

દાહોદ ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં 76 માં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

જય ભારત જય બંધારણ 26 નવેમ્બર 1949 નારોજ બંધારણ અપનાવવાના દિવસે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરને…

ખંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પશુ આહારના કટ્ટાની આડમાં

બગોદરા તરફ લઈ જવાતા રૂા. 74. 10 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક પકડી જીલ્લા પોલીસ તંત્રમાં…

સંજેલીમાં રખડતા ઢોરોનો આંતક ચરમ સીમાએ લોકોમાં ભારે રોષ

રખડતા આખલા નો મહિલા પર હુમલો: માથામાં સાત ટાંકા આવ્યા. દાહોદ જીલ્લાના સંજેલી તાલુકા મથક એવા…

નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પુરૂષ નસબંધી પખવાડિયા અંતર્ગત યોજાઇ જૂથ ચર્ચા

જીલ્લામાં તા. 21 નવેમ્બરથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉજવણી તા. 4…

ગરબાડા મામલતદાર કચેરી ખાતે દાહોદ જીલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ગરબાડા મામલતદાર કચેરી ખાતે દાહોદ જીલ્લા પોલીસવડા રવિરાજસિંહ જાડેજા ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.…

વણઝારીયામાં આંગણવાડી બાંધ કામમાં ભ્રષ્ટાચાર થતા ડી.ડી.ઓ.ને રજૂઆત

વણઝારીયા ગામની આંગણવાડી કેન્દ્ર 01 પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલમાં ચાલતું હતું. પરંતુ આંગણવાડી ક્ષતિગ્રસ્ત થતા તંત્ર…

લીમખેડાના પાણિયા ગામે કોરીડોરનું કામ પૂર્ણ પણ રસ્તો બાકી

પાણિયા ગામેં કોરિડોર રોડના બાંધકામલ દરમ્યાન એક કાચો માલ અને કોરી તેમજ પથ્થરની ફેક્ટરી બનાવી હતી.…

સંવિધાન દિન નિમિતે ઝાલોદ AAP દ્વારા ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ સરકાર પર તીવ્ર નિશાન

પ્રમુખ અનિલભાઈ ગરાસિયાએ જણાવ્યું – દેશનું સંવિધાન જોખમમાં, સામાન્ય પ્રજા હક્ક માટે લડી રહી. આજે સંવિધાન…