ભાજપે ભાવનગર સંગઠનની યાદી જાહેર કર્યા બાદ ભાવેશ રબારીને હાર્ટ એટેક આવ્યો

રવિવારે મોડી સાંજે ભાવનગરમાં ભાજપના નવા સંગઠનની યાદી જાહેર કરાઈ હતી. આ જાહેરાતની થોડી જ કલાકોમાં…

ભાવનગરમાં આશાવર્કર બહેનોની ચીમકી,ઉકેલ નહીં આવે તો ગાંધીનગરમાં કાર્યક્રમ કરીશું

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં…

ટ્રકમાં સેન્ટીંગના સામાનની આડમાં લવાતો દારૂ નો મસમોટો જથ્થો ઝડપાયો, ૨ ઝડપાયા ૯ સામે ફરીયાદ

શહેરના છેવાડે આવેલા નારી ચોકડી પાસે પેરોલ ફર્લો સ્ક્વૉડની ટીમ પેટ્રોિંલગમાં હતી તે દૃરમ્યાન એક આઇસર…

કોળી સમાજે ભાજપ સરકારના મંત્રી જીતુ વાઘાણી સામે બતાવ્યો પાવર ૨૦૨૭ માં બતાવી દઈશું! જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે. તેઓ માયાભાઈ આહીરના પણ મિત્ર છે. તેમને હવે ધોળા દિવસે તારા બતાવવાના છે

ભાવનગરના બગદાણા વિવાદ શાંત પડ્યા બાદ ગઈકાલે ભાવનગર ખાતે કોળી સમાજનું ન્યાય મહાસંમેલન યોજાયું હતું. સભામાં…

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામ નજીક અકસ્માતમાં ૩ ના મોત ૪ ઘાયલ

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાણપુર-ધંધુકા હાઈવે પર…

ભાવનગર: કોળી સમાજની ‘ન્યાય સભાના પોસ્ટર ફાડવા મામલે બે સામે પોલીસ ફરીયાદ

ભાવનગર શહેરના અક્ષરપાર્કમાં નવનીતભાઈ બાલધીયા બનાવમાં સમાજનો આભાર માબાવ માટે યોજાનાર ૧ તારીખની ન્યાય સભાના લાગેલા…

બગદાણા હુમલા કેસમાં માયાભાઈના સમાધાનના પ્રયાસને નવનીત બાલધિયાએ ફગાવી દીધા

ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં ડિસેમ્બર ૨૦૨૫માં થયેલા જીવલેણ હુમલા કેસમાં તાજેતરના વિકાસે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી…

ભાવનગરમાં હેડ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં પીએસઆઈ ગોસ્વામી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિૃગ્વિજયિંસહ ગોહિલના આત્મહત્યાના કેસમાં આખરે પીએસઆઈ બી.કે. ગોસ્વામી વિરુદ્ધ…

બગદાણા કેસમાં મોટો ધડાકો, માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની એસઆઇટી દ્વારા ધરપકડ!

ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) એ…

મૂળ ભાવનગરના અને મુંબઈ વસતા બોરીચા પરિવારમાં પિતા અને પુત્રને એકસાથે હાર્ટએટેક આવતા મોત

મુંબઈમાં વસતા એક ગુજરાતી પરિવાર પર આભ તૂટી પડવા જેવી ઘટના બની હતી. મૂળ ભાવનગરના બોરીચા…

મહિલા પોલીસ કર્મચારી સાથે અનેકવાર દૃુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદ

પોલીસ સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત હોય છે અને મહિલાઓ પર થતા અત્યાચાર સામે ન્યાય અપાવવાનું…

બગદાણા કોળી સમાજ યુવાન પર હુમલાના કેસમાં એસઆઈટી તપાસમાં વધુ એક આરોપીની ધરપકડ

બગદૃાણાના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં જીૈં્ તપાસ દૃરમિયાન વધુ એક આરોપીની ધરપકડ…

ભાવનગર યુનિવર્સિટીમાં નશાના નિશાન,ગાંજો, ગોગો પેપર અને દારૂ ની બોટલો મળી આવતા ખળભળાટ

વિદ્યાના ધામ ગણાતી મહારાજા કૃષ્ણકુમારિંસહજી ભાવનગર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદૃના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી નશીલા…

માયાભાઈ આહીરના દીકરા પર ગાળિયો કસાશે,બગદાણા વિવાદમાં સેવકે એસઆઇટીને આપ્યા જયરાજ આહીર વિરુદ્ધ ૧૫ પુરાવા

બગદૃાણાના સેવક નવનીત બાલધિયા પર હુમલાની ઘટનામાં ફરિયાદૃીને તેડું આવ્યું હતું.એસઆઇટી દ્વારા નવનીત બાલધીયાને વિશિષ્ટ નિવેદૃન…

ભાવનગરમાં પતંગ ચગાવવા દરમ્યાન ૩ બાળકોને લાગ્યો કરંટ, એકનું મોત

ભાવનગરમાં પતંગ ચગાવવા દરમિયાન ત્રણ બાળકોને કરંટ લાગ્યો હતો અને તેમા એકનું મોત થયુ હતુ. વીજ…

ભાવનગર શહેરમા પ્રવેશે તે પહેલા જ પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી લીધી, ૨ શખ્સોની અટકાયત કરી

ભાવનગર શહેર અને જિલ્લામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ઘુસાડવા માટે અવાર-નવાર અવનવા પ્રયાસ કરવામાં આવે છે,…

નવનીત બાલધિયા સાથે સમાધાનના સમાચાર ફેક, બાપુએ કરી મોટી સ્પષ્ટતા

છેલ્લા કેટલાક દિવસોથી ભાવનગર અને સોશિયલ મીડિયા પર જાહેરાતે ભારે જોર પકડ્યું છે. બગદાણાના સેવક નવનીત…

અમારે આંદોલન કરવાની જરૂર નથી, હવે અમે એવા મતદારો તૈયાર કરીશું કે, અમારી ખુદની સરકાર બનાવીશું,ૠષિ ભારતી

મહુવાના બગદાણાના સેવક નવનીત બાલધીયાને માર મારવાના મામલે સમગ્ર કોળી સમાજ ભડક્યો છે. કોળી સમાજના સુરતના…

નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હવે કોળી સમાજના વકીલો મેદાનમાં ઉતરી આવ્યા

ભાવનગરમાં બગદાણાના નવનીત બાલધિયા પર હુમલો થયા પછી તેને ન્યાય અપાવવા કોળી સમાજના એક પછી એક…

ભાવનગરમાં નકલી નોટોનો કાળો કારોબાર ઝડપાયો,એલસીબીએ ૩૪૩ બનાવટી ૨૦૦ની નોટો સાથે આરોપીને દબોચ્યો

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં નકલી ચલણી નોટો વટાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત…

કષ્ટભંજનદેવના શરણે મુકેશ અંબાણી અને અનંત અંબાણી, સાળંગપુરમાં કર્યા દર્શન અને ૫ કરોડ અર્પણ કર્યા

દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તથા તેમના પુત્ર અનંત અંબાણીએ બોટાદ જિલ્લાના…

બગદાણા વિવાદ,મેનેજિંગ ટ્રસ્ટી’ શબ્દથી ભડકો થયો અને માયાભાઈ આહીરે માફી માંગી

ડાયરા કલાકાર માયાભાઈ આહિરે એકથી વધુ વખત યોગેશ સાગરને બગદાણાધામના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા હતા પૂજનીય બજરંગદાસબાપાના…

ભાવનગર: અસામાજિક તત્વોના હુમલાને લઇ કોળી સમાજ મેદાને

ભાવનગર જિલ્લાના બગદાણા વિસ્તારમાં અસામાજિક તત્વોના હુમલા (ટ્ઠંંટ્ઠષ્ઠાજ) ના મામલે કોળી સમાજ મેદાને ઉતર્યો છે. બગદાણામાં…

ભાવનગરમાં હિજાબને પગલે યુવતીને પરીક્ષા આપવા દેવામાં ના આવતા વિવાદ, કલેક્ટરને લેખિત રજૂઆત

ભાવનગરમાં રેલ્વેની પરીક્ષા દરમિયાન હિજાબ પહેરીને આવેલી એક યુવતીને પરીક્ષા ના આપવા દેવાતા વિવાદ થયો છે.…

ભાવનગરમાં પીએમ આવાસ યોજનાના સરકારી આવાસો ભાડે આપતા કાર્યવાહી

ભાવનગર શહેરના સુભાષનગર હમીરજી પાર્કમાં ભાડે અપાયેલા ૪૬ સરકારી આવાસ સીલ કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર…

ભાવનગર મનપા સંચાલિત શાળાના આચાર્ય વિરુદ્ધ લાગ્યા ગંભીર આક્ષેપ

ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય શિક્ષક દંપતીને લાફો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની…

ભાવનગરની એલસીબી પોલીસે સોનગઢ અને અમદાવાદમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સોનગઢ અને અમદાવાદમાં થયેલી ચોરીના બનાવમાં…

વેરાવળમાં એસ.ટી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો, લાઇન ચેકિંગ દરમિયાન ખુલાસો

ભાવનગરથી વેરાવળ જઇ રહેલી ગુજરાત એસ.ટીની એક્સપ્રેસ બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.જીએસઆરટીસી લાઇન ચેકિંગ દરમિયાન…

ભાવનગર હવસખોર નિવૃત્ત સરકારી અધિકારીએ ૫ વર્ષની બાળા સાથે ચાર દિવાલની અંદર કાળા કામ કર્યા

સમાજમાં બાળકીઓની સલામતી બાબતે કોઈના પર પણ અંધ વિશ્ર્વાસ રાખો તો આગળ થતાં ગંભીર ભૂલ સાબિત…

ભાવનગરમાં કોસ્મેટિક વેપારી સાયબર ક્રાઈમમાં ફસાયો, ૧૭ લાખથી વધુની છેતરપીંડી કરાઇ

શહેરમાં અપરણિત વેપારી યુવાનને ડેટીંગ એપમાં મળેલી યુવતીએ વિશ્ર્વાસમાં લઈને ગોલ્ડ ટ્રેડિંગમાં વળતા નફાની લાલચ આપીને…

અલંગમાં થનારા ડિમોલિશનનો ઉગ્ર વિરોધ, રોષે ભરાયેલા લોકોએ વિશાળ રેલી કાઢી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા…

ભાવનગર: દારૂથી ખચાખચ ભરી હતી કારની ડિક્કી, મોલના પાકગમાંથી લાખોનો દારૂ ઝડપાયો

ભાવનગર શહેરમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક મોલના પાકગમાં દારૂ ભરેલી કાર હોવાની બાતમી મળતા…

ભાવનગરના નેસડા ગામે દારૂનો જથ્થો ઝડપાયો, કોથળાની આડમાં હેરાફેરી થતી હતી

૩૧ ડિસેમ્બરને લઈને ભાવનગર શહેર અને જિલ્લામાં દારૂની હેરાફેરી થવાની આશંકા વચ્ચે પોલીસ વિભાગ સતર્ક છે.…

ભાવનગરના ટ્રિપલ મર્ડર કેસમાં નવો વળાંક: હત્યારો પતિ અને પ્રેમિકા ભાગવાની ફિરાકમાં હતા !

શહેરમાં ચકચારી પત્ની, પુત્ર અને પુત્રીના હત્યા કેસમાં મોટી અપડેટ સામે આવી રહી છે. આ કેસમાં…

દેશનો સૌથી મોટો સાયબર ફ્રોડ ઝડપાયો, ભાવનગરથી ચાલતું હતું ૭૧૯ કરોડનું રેકેટ

રાજ્યમાં અત્યાર સુધીના સૌથી મોટા સાયબર ક્રાઇમ ઓપરેશનમાં, ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે એક મોટા…

ભાવનગર: સમીપ કોમ્પલેક્સમાં આગ લાગતા નવજાત બાળકો સહિત ૧૫થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

ભાવનગર સમીપ કોમ્પલેક્સમાં આગ લાગતા નવજાત બાળકો સહિત ૧૫થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આગ…

બોટાદમાં ખેતરમાંથી રૂ.૯૯ લાખની કિંમતના ગાંજાના ૯૩ છોડ કબજે

બોટાદમાંરાણપુર તાલુકાના નાની વાવડી ગામમાં અજીતસિંહ બારડના ખેતરમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ…

ગોવાથી ભાવનગર દારૂની ખેપ, રોરો ફેરીમાંથી ઉતરેલી ટ્રકમાંથી મળ્યો લાખોનો દારૂ

ભાવનગર જિલ્લામાં એક જ માર્ગ ઉપર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ચોવીસ કલાકમાં માતબાર દારૂ ભરેલો બીજો…

અમદાવાદ: સાયબર ક્રાઈમના કેસમાં ભાવનગરના એનએસયુઆઇ પ્રમુખની ધરપકડ કરાઇ

સાયબર ક્રાઇમમાં રોકાણના નામે ૪૭.૫૦ લાખનું સાયબર ફ્રોડ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસમાં છેતરપિંડીના…

ભાવનગરમાં ૩૦ જેટલા દબાણો, બે ધામક સ્થળો પર ચાલ્યું દાદાનું બુલડોઝર

ભાવનગરમાં પાલિકાએ મેગા ડિમોલિશનની કામગરી શરૂ કરી દીધી છે જેમાં ૨૫ થી ૩૦ જેટલા દબાણો અને…