ગઝલ એટલે ગઝલ સહિયારા ગઝલસંગ્રહનું ભવનાથ તળેટીના પ્રેરણા ધામમાં વિમોચન, કાલોલના કવિ સહિત ૩૭ કવિઓએ કર્યું કાવ્યપઠન

જૂનાગઢ, ભવનાથ તળેટી: ગિરનાર તળેટીના આલ્હાદક અને સાહિત્યસભર વાતાવરણમાં તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ગઝલ એટલે…