વાંચશે ગુજરાત, તો આગળ વધશે ગુજરાત : દાહોદ લાયબ્રેરીમાં મુખ્યમંત્રીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ

મુખ્યમંત્રીએ લીધી દાહોદ સ્માર્ટ સિટી લાયબ્રેરીની મુલાકાત. યુવાનોમાં વાંચન સંસ્કૃતિ વધે તે માટે લાયબ્રેરીની ભૂમિકા મહત્વની…