કવાંટ ગ્રામ પંચાયતે ગેરકાયદેસર દબાણો હટાવવા નોટિસ અપાઈ

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ ગામમાં ગ્રામ પંચાયત એક્શન મોડમાં આવી છે. પંચાયતે સરકારી જમીન અને નક્કી કરેલ…

બોડેલી ઓરસંગ નદી માંથી ગેરકાયદે રેતી ખનન સ્થળે ફ્લાઇંગ સ્ક્વોડ કાર્યવાહી કરી

વડોદરા ફ્લાઇંગ સ્ક્વોડે છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના મોડાસર ખાતે મોટી કાર્યવાહી કરી છે. ઓરસંગ નદીપટ્ટમાં ચાલતા…

નસવાડીના કાંધા ગામ પાસે સ્લેબ ડ્રેઈન તૂટતાં ૩ દિવસ રોડ બંધ : ૫૦ ગામના લોકો પરેશાન

નસવાડી તાલુકાના કાંધા ગામ પાસે એક સ્લેબ ડ્રેઈન નીચેથી ધોવાણ થયા બાદ તેને તોડી પાડવાની કામગીરીને…

સંખેડા તાલુકાના ચાર ગામોમાં પંચાયત ઘરની કામગીરી ૩ વર્ષે પણ હજુ અધૂરી

સંખેડા તાલુકાના ચાર જેટલા ગામોમાં પંચાયત ઘરની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી અધૂરી છે. સંખેડા તાલુકાના બોરતલાવ,…

બહાદરપુરમાં ફિલ્ટર પાણી અઠવાડિયાથી અનિયમિત-ઓછું આવતાં ગંભીર સમસ્યા

સંખેડા તાલુકાના બહાદરપુર ગામે છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું ફિલ્ટર વાળું પાણી અનિયમિત આવતું હોવાને કારણે સંપ…

પ્રતાપનગરથી ટાડા રોડ સુધી પહેલી મેમુ ટ્રેન શરૂ થશે : અલીરાજપુરને ચોથી ટ્રેન મળશે

ટૂંક સમયમાં જ પ્રતાપનગર (વડોદરા)થી એક મેમુ ટ્રેન છોટાઉદેપુર, અલીરાજપુર, જોબટ, ડેકાકુંડ થઈને ધાર જીલ્લાના ટાંડા…

કવાંટના ૨૦ યુવાનોએ સાયકલ પર ૧૮૦૦ ઊંખ યાત્રા કરી

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના ભેખડીયા ગામના ૨૦થી વધુ યુવાનોએ શ્રાવણ માસ દરમિયાન સાયકલ પર ૧૮૦૦ કિલોમીટરથી…

કવાંટ પુસ્તકાલય ગેટ પાસે દારૂની બોટલો મળતા સ્થાનિકોમાં રોષ

કવાંટ નગરમાં જાહેર પુસ્તકાલયના મુખ્ય ગેટ પાસે આજે સવારે દારૂની ખાલી બોટલો અને બિયરના ટીન મળી…

સંખેડામાં પૂજ્ય ડો. વાગીશ કુમાર મહારાજનું વૈષ્ણવ સમાજે ઉષ્માભેર સ્વાગત કર્યું

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે છોટે કાંકરોલી સંખેડા સ્થિત સુપ્રસિદ્ધ પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિરે તૃતીય પીઠાધીશ્ર્વર કાંકરોલીનરેશ…

સંખેડાના બહાદરપુરમાં રેતી યાર્ડમાંથી ૩ ટ્રકનું ડીઝલ ચોરાયું

સંખેડા તાલુકાના બહાદરપુર ગામમાં લોટીયા રોડ પર આવેલા રેતીના સ્ટોક યાર્ડમાં ફરી ચોરી થઈ છે. તસ્કરોએ…

છોટાઉદેપુરમાં ૫.૩૨ કરોડના ખર્ચે નવીન ઓડિટોરિયમ હોલનું લોકાર્પણ કરાયું

છોટાઉદેપુર ખાતે નગરપાલિકા વિસ્તારમાં એસ. એફ. હાઈસ્કૂલ પાસે સ્વર્ણીમ જયંતિ શહેરી વિકાસ યોજના (UDP) 88 વર્ષ…

છોટાઉદેપુરના ઝોઝ ગામે કસ્તુરબા વિદ્યાલમાં સામાન ખરીદી મુદ્દે બે અલગ અલગ તપાસથી વિવાદ

છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત ગાંધી કસ્તુરબા વિદ્યાલયોમાં વિદ્યાર્થીનીઓને રહેવા અને જમવા સહિતની…

છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં તબીબોની અનિયમિતતાથી દર્દીઓ પરેશાન

છોટાઉદેપુર જિલ્લાની સોૈથી મોટી જનરલ હોસ્પિટલ(સિવિલ હોસ્પિટલ)ખાતે ડોકટરોની અનિયમિતતા અને તેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે…

નસવાડીના પેરીસ નગર વિસ્તારમાં ટેમ્પોમાંથી તુવેરના કટ્ટાઓની ચોરી

નસવાડીના પેરીસ નગર વિસ્તારમાં પાર્ક કરેલા ટેમ્પામાંથી તુવેરના બે કટ્ટા ચોરાઈ જતાં વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો…

નસવાડી તાલુકાના ૧૧ ખેડુતો પાસેથી ટ્રેકટર ભો લઈ બે વર્ષ ભાડું નહીં ચૂકવનાર વિરૂદ્ધ જીલ્લા પંચયત પ્રમુખને રજુઆત

નસવાડી તાલુકાના ૧૧ જેટલા ખેડૂતો પાસેથી એક શખસે ભાડે-ગીરો ટ્રેક્ટર લીધા બાદ ન તો ભાડું ચુકવ્યું…

કવાંટના પાનવડના ગામે પાંડેશ્ર્વર મહાદેવ મંદિરે ભાવિ ભક્તો ઉમટ્યા

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે કવાંટ તાલુકાના પાનવડ ગામે આવેલા પૌરાણિક પાંડેશ્ર્વર મહાદેવ મંદિરે ભક્તોનો મહાસાગર…

સંખેડાના પંચમુખી મહાદેવ મંદિર ચોખાના કમળના દર્શન માટે ભકતો ઉમટયા

સંખેડામાં શ્રાવણના ત્રીજા સોમવારે શિવભક્તિનો માહોલ છવાયો હતો. ઓરસંગ નદી કિનારે આવેલા પ્રખ્યાત પંચમુખી મહાદેવ મંદિરે…

છોટાઉદેપુરમાં પુત્ર માટે કમળનુ ફુલ લેવા તળાવમાં ઉતરેલા શિક્ષકનુ તળાવમાં ડુબી જવાથી મોત

છોટાઉદેપુર નગરના કુસુમ સાગર તળાવમાંથી વહેલી સવારે પ્રા.શાળાના મુખ્ય શિક્ષકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર…

છોટાઉદેપુરના વાઘસ્થળ ડુંગરની તળેટીમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

છોટાઉદેપુરના પ્રખ્યાત વાઘસ્થળ ડુંગરની તળેટીમાંથી એક યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવાનની ઓળખ…

નસવાડી-કલેડિયા માર્ગ પર ચુનાખાણ ગામ પાસે અશ્ર્વિની નદી કિનારે સ્મશાન ધાટ બનાવવા ગ્રામજનોની માંગ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે અશ્ર્વિન નદીના કિનારે વ્યવસ્થિત સ્માશાન ધાટ બનાવવાની ગ્રામજનોની વર્ષો જુની માંગ હજુ…

CCIની ખેડૂતોને અપીલ: કપાસ કિસાન એપ પર નોંધણી કરાવો

૨૦૨૬-૨૭ સિઝન માટે MSP  ખરીદીનો લાભ લેવા ૧ સપ્ટેમ્બરથી શ‚આત. ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI), અમદાવાદે…

બોડેલીની એમડીઆઈ શાળામાં વેશભૂષા, વેસ્ટ માંથી બેસ્ટ કાર્યક્રમ યોજાયો

૧૭૦ વિદ્યાર્થીઓએ વેશભૂષામાં, ૯૭ બાળકોએ પ્રોજેક્ટમાં સર્જનાત્મકતા દર્શાવી. બોડેલીની એમડીઆઈ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલય ખાતે…

સંખેડા તાલુકા પંચાયતમાં ૨ છઘ કુલર હોવા છતાં ઠંડા પાણીના જગ બહારથી મંગાવાયા

-૧૧ માસમાં પાણીના જગ પાછળ રૂ. ૧૬,૨૮૦નો ખર્ચ. સંખેડા તાલુકા પંચાયત કચેરીમાં આર.ઓ. સિસ્ટમ સાથેના બે…

નસવાડીમાં અનાજની ટ્રકો બે દિવસથી ખુલ્લામાં, ગોડાઉન ઉપર લટકતાં તાળા

૪૨ રેશનિંગ દુકાનોની અનાજ વિતરણ વ્યવસ્થા અટકી. નસવાડી ટાઉનમાં આવેલ ગુજરાત રાજ્ય પુરવઠા વિભાગના ગોડાઉન ઉપર…

સંખેડા રેફરલ હોસ્પિટલમાં ડયુટી પરના તબીબ ગેરહાજર રહેતા યુવકનું રસ્તામાં મોતનો આક્ષેપ

સંખેડા રેફરલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબની ગેરહાજરીને કારણે આજે ભારે હોબાળો થયો હતો. આ ઘટનામાં સમયસર…

છોટાઉદેપુરના કુસુમ સાગર તળાવ માંથી અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળ્યો

છોટા ઉદેપુર નગરના કુસુમ સાગર તળાવમાંથી આજે સવારે એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે…

શિરોના સાધલી ગામે શૌચાલયમાં દિવ્યાંગો માટે બનાવેલ રેમ્પ તુટી જતાં શૌચાલયમાં પ્રવેશ મુશ્કેલ

શિનોર તાલુકાના મુખ્ય મથક સાધલી ગામે વર્ષોની માંગણી બાદરૂ. ૪.૨૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલ સામૂહિક શૌચાલય…

નસવાડી એ.પી.એમ.સી.માં ૧૬ બેઠકો માટે ચુંટણી ફોર્મ ભરાયા

નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણીમાં ઉમેદવાર ફોર્મ ભરવાનો ચુંટણી અધિકારી દ્વારા એક જ દિવસનો સમય…

નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં રૂ.૪૨ લાખની ગ્રાન્ટ હોવા છતાં વિકાસના કામો અટવાયા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી જુથ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના કામો માટે ફાળવેલી લાખો ‚પિયાની ગ્રાન્ટ હોવા છતાં…

છોટાઉદેપુરમાં વન અધિકારના કાયદા હેઠળ જમીન મેળવવાના દાવાઓ મંજુર છતાં ૪ હજાર આદિવાસી પરિવારો જમીનથી વંચિત

છોટાઉદેપુર જિલ્લામાં જંગલ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા આદિવાસી પરિવારો દ્વારા વન અધિકાર કાયદા હેઠળ જમીન મેળવવા…

બહેને પોલિયોગ્રસ્ત ભાઈને કિડની દાન કરી પત્નીનું બ્લડ ગ્રુપ ન મળતાં બહેન ભારતીબેન કિડની આપવા આગળ આવ્યા.

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભાઈ-બહેનના અતૂટ પ્રેમનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. ૧૪ વર્ષ પહેલાં,…

પાવી જેતપુર પોલીસે લોઢણ પાસે ક્રેટા ગાડીમાંથી રૂ. ૩.૮૨ લાખનો વિદેશી દારૂ જપ્ત

પાવી જેતપુર પોલીસે લોઢણ પાસેથી એક ક્રેટા ગાડીમાંથી રૂ. 3,82,450/- ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

છોટાઉદેપુરના મલાજા પાસે પોલીસ જીપ-મારૂતિ વાન વચ્ચે અકસ્માત ઝોઝ પી.આઈ. સહિત સ્ટાફનો આબાદ બચાવ

છોટાઉદેપુરના મલાજા પાસે પોલીસની સરકારી કાર અને મા‚તિ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝોઝ…

છોટા ઉદેપુરમાં ઇનોવા કારમાં લઈ જવાતો રૂ.૩.૯૬ લાખનો દારૂ એલ.સી.બી.એ ઝડપ્યો

છોટા ઉદેપુર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ નગરની ડોન બોસ્કો સ્કૂલ બ્રિજ પાસેથી એક ઇનોવા ગાડીમાંથી…

છોટા ઉદેપુર જેલમાં બહેનોએ ભાઈઓને રાખડી બાંધી

રક્ષાબંધનની ઉજવણીમાં ભાવુક દ્રશ્યો સર્જાયા, ભાઈ-બહેન ચોધાર આંસુએ રડ્યાં. આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે છોટા ઉદેપુર…

બોડેલીના વાંટડા ગામે હાઈ વોલ્ટેજને લઈ મોટાભાગના ધરોમાં પંખા, ફ્રિઝ સહિતના વીજ ઉપકરણો બળીને ખાખ

બોડેલી તાલુકાના વાંટડા ગામે ૨૫ ઓગસ્ટની રાત્રિએ અચાનક હાઈ વોલ્ટેજ આવી જતાં ગ્રામજનોમાં અફરાતફરી મચી જવા…

સુખસરના એગ્રો સેન્ટરના સંચાલકે ખેડુતને સોયાબીનમાં છાંટવાની ખોટી દવા આપી દેતા પાક બળ્યો

સુખસર તાલુકામાં અડધા ચોમાસાનો સમય વિતવા છતાં સામાન્ય વરસાદથી ખેડતોએ મોંઘા ભાવના ખાતર, બિયારણ લાવી ખેતી…

નસવાડી તાલુકાની બ્રાન્ચ કેનાલો કોરીકટ : સિંચાઈના પાણી માટે ખેડુતો ચિંતિત

નસવાડી તાલુકામાંથી નર્મદા નિગમની મુખ્ય કેનાલ પસાર થાય છે. આ મુખ્ય કેનાલમાંથી નસવાડી, બોડેલી, અને સંખેડા…

બોડેલીના PHC ઉચાપાનમાં ૨૪ કલાકમાં ૬ નોર્મલ ડિલિવરી કરાવાઈ

સિઝેરિયન પછી પણ સુરક્ષિત નોર્મલ પ્રસૂતિ:  PHC ટીમની મોટી સફળતા. બોડેલીના ઉચાપાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)…

બોડેલી બાર એસોસિએશન વાઈ-ફાઈથી સજ્જ:શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ, નવનિયુક્ત જજનું સન્માન

બોડેલી બાર એસોસિએશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે બોડેલી કોર્ટ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…