લુણાવાડામાં નકલી ચલણી નોટના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પંચમહાલ એલ.સી.બી.એ રાજસ્થાનથી ઝડપ્યો

લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે વર્ષ પહેલા નોંધાયેલા નકલી ચલણી નોટના ગુનામાં ફરાર આરોપીને તેના વતન…