દાંતામાં કૂવામાં પાણી ભરવા ગયેલા ૮ વર્ષના માસૂમનું ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ

બનાસકાંઠાના દાંતા તાલુકામાં કૂવે પાણી ભરવા ગયેલા ૮ વર્ષના માસૂમ બાળકનું અકસ્માતે ડૂબી જવાથી કરૂણ મોત…