સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

વડગામ તાલુકાના જોઈતા ગામે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાધુના…

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધરપડા ગ્રામ પંચાયતના સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ધરપડા ગ્રામ પંચાયત સાથે જાડાયેલા લાંચકાંડમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી…

૫૫૦  કિ.મી બોર્ડર રેન્જનું ઐતિહાસિક  વિભાજન, નવી ‘બનાસકાંઠા રેન્જ’ની સ્થાપના

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને ધ્યાને રાખીને એક અત્યંત…

પોરબંદરના મેયર સાગર મોદીએ સરકારી બંગલો અને ગાડીનો ઇનકાર કર્યાે, બચતનો ઉપયોગ જનહિતમાં થશે

પોરબંદર શહેરમાંથી રાજકારણમાં સાદગી અને લોકસેવાનો અનોખો સંદેશ આપતો એક સરાહનીય કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરના…

પાલનપુરમાં બંધ મકાનનું વીજ બિલ સીધું રૂ. ૧ લાખથી વધુ આવતા ગરીબ પરિવારના હોશ ઊડ્યા

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની ઘોર બેદરકારી અને આંધળા વહીવટનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો બનાસકાંઠા જિલ્લાના…

વાવ-થરાદમાં દુર્ઘટના, મિત્રને બચાવવા ગયેલા બે શ્રમિક યુવકો ખેત તલાવડીમાં ડૂબ્યા, બંનેના મોત થયાં

બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કરણપુરા ગામની સીમમાં આવેલી ખેત તલાવડીમાં ડૂબી…

સાંસદ ગેનીબેન ઠાકોરની સોશિયલ મીડિયા પર ખુલ્લી ચીમકી, “પરિણામ ભોગવવા તૈયાર રહેજા”

સાંસદ ગેનીબેન ઠાકોરની સોશિયલ મીડિયા પર ખુલ્લી ચીમકી, “પરિણામ ભોગવવા તૈયાર રહેજો”સાંસદ ગેનીબેન ઠાકોરની સોશિયલ મીડિયા…

દિયોદર તાલુકા પંચાયતમાં જોરદાર ડ્રામા, ચૂંટણી અધિકારી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા

બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હવે માત્ર રાજકીય પ્રક્રિયા નહીં પરંતુ હાઈવોલ્ટેજ પોલિટિકલ…

પાલનપુરમાં પતિએ જ પત્નીને ૫૦ હજારમાં મિત્રોને વેચી દીધી, મિત્રોએ દાગીના લૂંટી દુષ્કર્મ આચર્યું

બનાસકાંઠાના પાલનપુરમાં માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં એક નરાધમ પતિએ પોતાની જ પત્નીને…

બે દિવસ બાદ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી:ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોમાસા પહેલાં ધોધમારના એંધાણ.

ગુજરાતમાં આકરી ગરમી હાલ લોકોને તોબા પોકારાવી રહી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીનો…

કોંગ્રેસ-ભાજપને ૧૦-૧૦ સીટ મળી, ટાઈ પડી, પણ પછી ખેલાયો એવો દાવ કે ભાજપ પાસે સત્તા ગઈ!

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને આજે ભારે રાજકીય રસાકસી જાવા…

વાવ-થરાદમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશઃ ભાજપના નગરસેવકનો ભાઈ સહિત ત્રણની ધરપકડ

સરહદી જિલ્લા વાવ-થરાદમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. વાવ-થરાદ એસઓજી પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાના…

ગુજરાતમાં કોંગ્રેસનું ’રિસોર્ટ પોલિટિક્સ’, દિયોદર તાલુકા પંચાયતની સત્તા બચાવવા ૧૨ સભ્યો રાજસ્થાન પહોંચ્યા

બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી પહેલાં…

વાવ-થરાદના દિયોદરના સોની ગામે યુવક-યુવતીના આપઘાતનો બનાવ

વાવ-થરાદના દિયોદરના સોની ગામે આત્મહત્યાનો બનાવ બન્યો છે. સોની ગામે ઝડ પરથી યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો…

નળ સરોવરથી પરત ફરતા સમયે અકસ્માતમાં ડોક્ટર દંપતિનું મોત, ચાર મહિના પહેલા લગ્ન થયા હતા

બનાસકાંઠા જિલ્લામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં નવપરિણીત ડોક્ટર દંપતીનું માર્ગ અકસ્માતમાં કરુણ…

જો  કોઈ યુવતી ગુંડાતત્વો અથવા અસામાજિક તત્વો સાથે ભાગીને લગ્ન કરે તો તે સ્વીકાર્ય નથી,લાલજી પટેલ

બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલા એક સામાજિક કાર્યક્રમ દરમિયાન એસપીજી પ્રમુખ લાલજી પટેલએ આંતરજ્ઞાતિ લગ્ન અને યુવતીઓના સંસ્કાર…

દીકરીઓ બીજા સમાજમાં જાય છે કારણ કે  સમાજના ઘણા દીકરાઓ સક્ષમ બનતા નથી,અનાર પટેલ

બનાસકાંઠાના પાલનપુરના ગઢ ખાતે આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં અનાર પટેલે પટેલ સમાજને સંબોધતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ…

દાંતામાં માનસિક દિવ્યાંગ પુત્રનું પિતા-કાકાએ કાસળ કાઢ્યું, માથામાં હથોડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

બનાસકાંઠા જિલ્લામાં માનસિક દિવ્યાંગ પુત્રથી કંટાળીને પિતાએ પોતાના ભાઈ સાથે મળીને ખેતરમાં પુત્રના માથામાં હથોડીના ઘા…

બનાસકાંઠા જિલ્લામાં તલાટી લાંચ લેતા ઝડપાયા, બિલો મંજૂર કરવા માંગી હતી ૧૫ હજારની લાંચ

સરકારી વિભાગોમાં ચાલતા લાંચ અને ભ્રષ્ટાચાર સામે હવે નાગરિકો જાગૃત થઈ રહૃાાં છે, અને એસીબીની મદદથી…

બનાસકાંઠામાં એસીબીની મોટી કાર્યવાહી, તલાટી ૧૫ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામગીરી વધુ કડક બનતી જઈ રહી છે અને લાંચ લેતા સરકારી કર્મચારીઓ સામે…

જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર કરેલી ટિપ્પણીના વિવાદમાં હવે રાહુલ ગાંધીની એન્ટ્રી,નારી વંદનનું માસ્ક ઉતરી ગયું

બનાસકાંઠાના સાંસગ ગેનીબેન ઠાકોર પર ‘પલ્લુ’ વિશે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરેલી ટિપ્પણીનો વિવાદ શમવાનું…

બનાસકાંઠામાં ચારેય તરફ લહેરાયેલો ભાજપાનો ભગવો એ જનતાના અતૂટ વિશ્વાસ અને કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમનું પરિણામ,વિશ્વકમા

બનાસકાંઠા જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી બનાસ કમલમ ખાતે જગદૃીશ વિશ્ર્વકર્માની ઉપસ્થિતિમાં ‘બનાસ વિજ્યોત્સવ કાર્યક્રમ યોજાયો ભાજપા…

બનાસકાંઠામાં કોંગ્રેસની હાર મેવાણીના કારણે થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ સ્થાનિક નેતાઓમાં વિખવાદ…

વાવ થરાદમાં મહિલાની હત્યા કરી શખ્સ ફરાર, પોલીસની અલગ-અલગ ટીમે તપાસનો ધમધમાટ કર્યાે

બનાસકાંઠાના વાવ થરાદ ગામે મહિલાની હત્યા કરવામાં આવી છે. ગામના જ શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી…

બાળ તસ્કરી કાંડઃ માત્ર ૨૪થી ૪૮ કલાકમાં જ નવજાત શિશુને વેચી દેવામાં આવતું

બનાસકાંઠા પોલીસના ‘ઓપરેશન દેવ’માં એક એવો ખુલાસો થયો છે જે સાંભળીને તમે હચમચી જશો. તેલંગાણાની ખતરનાક…

અંબાજી ગબ્બર પર્વત પર ૨૨ અને ૨૩ એપ્રિલે દર્શન અને રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, ૨૨ એપ્રિલ (બુધવાર) અને…

મારા મતવિસ્તારના ઉમેદવારોને ૨૫ લાખની ઓફર કરી, જીગ્નેશ મેવાણીએ ભાજપ પર આક્ષેપ કર્યા

બનાસકાંઠા જિલ્લા પંચાયતના કાણોદર સીટના ઉમેદવાર નિશા કલબે અબ્બાસના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કાણોદર…

થરાદમાં તળાવમાં ડૂબતાં બે બહેન-ભાઈનાં મોત, બચાવવા ગયેલી યુવતી પણ જાન ગુમાવી

બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ તાલુકાના ડોડગામમાં એક હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ત્રણ…

વાવ-થરાદના લિવ-ઇન કેસમાં મોટો વળાંક, યુવતીએ કેશવ માળી સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

વાવ-થરાદ પંથકમાં ચકચારી બનેલા લિવ-ઇન રિલેશનશિપના કિસ્સામાં વધુ એક મોટો ધડાકો થયો છે. જે યુવક પર…

બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા

બનાસકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીના એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે, જેણે માનવતાને પણ શરમાવી દીધી છે.…

જેસલમેર–બ.કાંઠા હાઈવે પરથી ૨૫ કરોડના ડ્રગ સાથે બે ઝડપાયા

દેશમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર કરવાના ભાગરૂપે ગુજરાત એટીએસની ટીમે ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતાં રાજસ્થાનના જેસલમેર-બનાસકાંઠા…

બનાસકાંઠામાં તાંત્રિક વિધિના બહાને હિંદુ મહિલા પર પતિના મુસ્લિમ મિત્રોએ સામૂહિક દુષ્કર્મ કર્યું

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં એક મહિલાએ…

સાસરીયાઓ પર આરોપનો વીડિયો બનાવી વીરપુરના યુવકનો આપધાત

પાલનપુરના વીરપુર પંથકમાં એક યુવકે સાસરિયા પક્ષના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વીરપુર…

બનાસકાંઠા ખાણ-ખનીજ વિભાગે રચ્યો નવો કીર્તિમાન, ૨૦૧ કરોડથી વધુ આવક સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન

બનાસકાંઠા જિલ્લોના ખાણ-ખનીજ વિભાગે વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરી રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.…

ગેનીબેન ઠાકોરની ’જીદ’ અને પંચમહાલમાં ’યુવા વિરુદ્ધ જુના’નો જંગ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી કરી રહૃાો છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં સંગઠન સ્તરે ચાલી રહેલો આંતરિક વિખવાદ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદમાં રૂ. ૧૯,૮૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૩૧મી માર્ચે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે તેઓએ ગાંધીનગરના કોબામાં જૈન હેરિટેઝ…

રાજસ્થાન-ગુજરાત બોર્ડર પર છાપરી ચેકપોસ્ટ પરથી ૨૦ કિલો ચરસ ઝડપાયું, ત્રણ શખ્સની ધરપકડ

રાજસ્થાન-ગુજરાત છાપરી બોર્ડર ઉપર પોલીસે ૨૦ કિલોગ્રામ ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સની અટકાયત કરી છે. ઉત્તર…

થરાદમાં રમતાં રમતાં ખેતીમાં વપરાતી દવા ખાઈ લેતા પાંચ વર્ષની બહેન અને ત્રણ વર્ષના ભાઈનું મોત

થરાદના જામપુર ગામમાંથી એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. થરાદના જામપુર ગામમાં ભૂલથી ઝેરી દવા ખાઈ…

અંબાજી મંદિર વિવાદમાં કોર્ટનો મોટો ફેંસલો, દાંતા મહારાણાની અરજી દંડ સાથે ફગાવાઈ

સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના વહીવટ અને માલિકી હકને લઈને ચાલી રહેલા લાંબા સમયના વિવાદમાં કોર્ટે મોટો…

શક્તિપીઠ અંબાજીમાં આઠમનું ઘોડાપૂર! ફૂલોની સુગંધ અને ભક્તિથી ઝળહળ્યું મંદિર,‘જય અંબે’ના નાદથી ગુંજ્યું મંદિર

આદ્યશક્તિ મા જગતજનની અંબાના ધામ અંબાજીમાં આજે ચૈત્રી નવરાત્રિની અષ્ટમી (દુર્ગાષ્ટમી) ના પાવન અવસરે આસ્થાનું ઘોડાપૂર…