દાંતામાં માનસિક દિવ્યાંગ પુત્રનું પિતા-કાકાએ કાસળ કાઢ્યું, માથામાં હથોડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

બનાસકાંઠા જિલ્લામાં માનસિક દિવ્યાંગ પુત્રથી કંટાળીને પિતાએ પોતાના ભાઈ સાથે મળીને ખેતરમાં પુત્રના માથામાં હથોડીના ઘા…