પંચાયતોની પડતર મિલકતો બનશે આવકનું નવું સાધન: સરકારની મોટી તૈયારી

રાજ્યની જિલ્લા તથા તાલુકા પંચાયતોને આર્થિક રીતે વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે પંચાયત વિભાગે મોટો…

ભારતીય ચલણમાં ઉથલપાથલ, રૂપિયો ૭૬ પૈસા ઘટીને અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો

બજારમાં ઘટાડો ચાલુ છે, સેન્સેક્સ ૨૭૧ પોઈન્ટ અને નિટી ૭૫ પોઈન્ટ ઘટ્યો ભારતીય રૂપિયો બુધવારે યુએસ…

વડોદરા પાણીગેટ પોલીસ લોકઅપમાં આરોપીએ સ્વેટરના દોરાથી ફાંસી લગાવી

વડોદૃરા શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ ચકચાર મચાવી દૃીધી છે. જીવન નગર વિસ્તારના વુડા (વડોદૃરા અર્બન ડેવલપમેન્ટ…

લાખથી વધુ ફૂલોથી સજ્જ ફલાવર શો, નવસારીને નવી ઓળખ મળશે

નવસારી શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત નવસારી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ…

ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાની યુએસ યોજનાનો વિરોધ કરતા દૃેશો પર ટેરિફ બોમ્બ પણ ફેંક્યો છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે કોઈપણ િંકમતે ગ્રીનલેન્ડ પર યુએસ નિયંત્રણ ઇચ્છે છે. તેમણે પહેલાથી જ…

પ્રજાસત્તાક દિવસની પરેડમાં વંદૃે માતરમની નવી રચના રજૂ કરશે એમએમ કીરવાણી, દૃેશભરના ૨,૫૦૦ કલાકારો પરફોર્મ કરશે

પ્રજાસત્તાક દિૃવસની પરેડ ઘણી રીતે ખાસ છે. હવે, ૨૦૨૬ની પ્રજાસત્તાક દિૃવસની પરેડ વધુ ખાસ બનવા જઈ…

મહીસાગર ‘નલ સે જલ’ કૌભાંડ : CID ક્રાઈમે વધુ એક ભાજપ નેતાને દબોચ્યા, મુકેશ શ્રીમાળીની ધરપકડથી ખળભળાટ

ગુજરાતમાં ‘નલ સે જલ’ યોજના હેઠળ આચરવામાં આવેલા કૌભાંડમાં CID ક્રાઈમ બ્રાન્ચે વધુ એક મોટા માથાની…

આનંદીબેનનાં દીકરી હવે ખોડલધામનાં સર્વેસર્વા:નરેશ પટેલે નવી પોસ્ટ ઊભી કરી આખું સંગઠન સોંપ્યું; 2027ની ચૂંટણી પહેલાં હલચલ

રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક ખૂબ જ…

પ્રયાગરાજમાં એરફોર્સનું પ્લેન ક્રેશ, LIVE VIDEO:શહેરની વચ્ચોવચ હવામાં બેલેન્સ બગડ્યું, તળાવમાં જઈને પડ્યું; સ્થાનિકોએ 2 પાઇલટને બચાવ્યા

પ્રયાગરાજમાં એરફોર્સનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું. એરક્રાફ્ટ હવામાં ઉડતા-ઉડતા ડગમગ્યું અને તળાવમાં પડી ગયું. 2…

ડીજીપીનો અશ્લીલ વીડિયો વાયરલ, કર્ણાટક સરકારે તેમને સસ્પેન્ડ કર્યા છે

કર્ણાટક રાજ્યમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં…

કાશ્મીરી પંડિતોના ઘરો હંમેશા ખીણમાં ખુલ્લા છે, કાશ્મીર પાછા ફરો,સ્વાગત છે,ફારુક અબ્દૃુલ્લા

ફારુક અબ્દૃુલ્લાએ સોમવારે કહૃાું કે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોનું હંમેશા તેમના ઘરે પાછા ફરવા માટે સ્વાગત છે…

બદ્રીનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ વસંત પંચમીના શુભ પ્રસંગે નક્કી કરવામાં આવશે

પરંપરા મુજબ, બદ્રીનાથ ધામના દૃરવાજા ખોલવાની તારીખ શુક્રવાર, ૨૩ જાન્યુઆરી, વસંત પંચમીના રોજ નરેન્દ્ર નગર સ્થિત…

૮૦૦ કરોડ રૂપિયાના ‘એન માર્ટ’ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ ૧૧ વર્ષ માટે જેલના સળિયા પાછળ!

એન માર્ટ કૌભાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ: સુરત ક્રાઇમ બ્રાન્ચને એક દૃાયકા પછી મોટી સફળતા મળી છે… દૃેશના…

ધો. ૧૦ના વિદ્યાર્થીએ શાળા બહાર અન્ય વિદ્યાર્થીને ઝીંક્યા છરીના ઘા,અમદાવાદ પોલીસ દૃોડતી થઇ

અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ધ નેશનલ સ્કૂલમાં સેવેન્થ-ડે સ્કૂલ જેવી ઘટના બની છે જેમાં ધોરણ ૧૦…

આદિપુર મુકામે બ્રહ્મ સમાજની ૧૧૧ દીકરીઓએ પાડ્યાં પ્રભુતામાં પગલાં

આપણે ત્યાં એક કહેવત છે કે, “શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો…

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે, નામાંકન પૂર્ણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્તાવક બન્યા

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના કાર્યકારી પ્રમુખ…

કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાશે તેવી જાહેરાત કરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હવે હલચલ શ‚ થઈ ગઈ છે. આવામાં જુનાગઢના રાજકારણમાં ભારે…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 24 કલાકથી ધરણાં પર:અન્ન-જળનો ત્યાગ કર્યો.

પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ધરણાં ચાલુ છે. પાલખી એટલે કે રથયાત્રા રોકવાના વિરોધમાં શંકરાચાર્ય…

UAE પ્રેસિડેન્ટને મોદીએ પ્રોટોકોલ તોડીને રિસીવ કર્યા:કહ્યું- મારા ભાઈને લેવા આવ્યો છું; નાહયાન માત્ર 90 મિનિટ દિલ્હીમાં રોકાશે

UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સોમવારે સાંજે 4:30 વાગ્યે ભારત પહોંચ્યા. PM મોદીએ…

અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના, CCTV:સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થીઓ વચ્ચે લાકડી-પટ્ટાઓથી ગેંગવોર

અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી જ ઘટના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર બની છે. સ્કૂલ બહાર ધોરણ 10ના…

દિલ્હીમાં ’ગંભીર’ હવા ગુણવત્તા કટોકટીનો સામનો કરવો પડી રહૃાો છે: હવા ગુણવત્તા ’ગંભીર’ શ્રેણીમાં

રાજધાનીમાં સતત ચાર દિવસ ખૂબ જ ખરાબ હવા ગુણવત્તા પછી, શનિવારે હવા ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી…

જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દૃેશ વિશ્ર્વ નેતા રહેશે,મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી) સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે કહૃાું કે જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદૃર્શન કરતો…

જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દૃેશ વિશ્ર્વ નેતા રહેશે,મોહન ભાગવત

પ્રયાગરાજ પોલીસ કમિશનર જોગેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, “સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદૃ સવારે ૯ વાગ્યાની આસપાસ અહીં પહોંચ્યા…

“કોંગ્રેસને આસામનું સન્માન પસંદ નથી, તેને ઘૂસણખોરો ગમે છે,” ગુવાહાટીમાં પીએમ મોદૃીનો આકરો પ્રહાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે આસામની બે દિૃવસીય મુલાકાત શ‚ કરી. તેમણે ગુવાહાટી એરપોર્ટથી અઝારા સુધીના…

૨૦૨૬ માં પાકિસ્તાની નૌકાદળ સમુદ્રનો રાજા બનશે, કસુરીએ ભારતને ધમકી આપી

પહેલગામ આતંકવાદૃી હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ કસુરી ભારત સામે ઝેર ઓકવાનું ચાલુ રાખે છે. સૈફુલ્લાહ કસુરીએ હવે…

આતંકવાદૃની માનસિકતા નાબૂદૃ ન થાય ત્યાં સુધી અમારા પ્રયાસો ચાલુ રહેશે,સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

જયપુરમાં સેના દિૃવસની ઉજવણી માટે રાષ્ટ્રીય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે સવાઈ માનિંસહ સ્ટેડિયમ ખાતે…

૮ વર્ષ પછી ઈડીનો દાવો, મેહુલ ચોક્સીનો પુત્ર પણ મની લોન્ડિંરગમાં સામેલ હતો

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી સામે આઠ વર્ષની તપાસ પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ પહેલી વાર…

મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના મહાનગરોમાં ભાજપનો વિજય,ઠાકરે બંધુઓનો પરાજય,એનસીપીને પણ નિરાશા

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે ભાજપ અને શિવસેના (િંશદૃે જૂથ), મહાયુતિ ગઠબંધનનો વિજય…

પ્રેમીને મળવા આખો વિસ્તાર માથે લીધો, પોલીસ વાન ઉપર ચડી:વડોદરામાં 16 વર્ષીય સગીરાને પોલીસે માંડ-માંડ કાબૂ કરી; ગુસ્સામાં કહ્યું- મારી સાથે આવું 3 વાર થયું

વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારના રાત્રિના સમયે પ્રેમીને મળવા ગયેલી ધો.11માં અભ્યાસ કરતી 16 વર્ષીય…

મુંબઈનો બોસ ભાજપ, ઠાકરે બ્રધર્સનો ખેલ ખતમ! : BMCમાં BJP બહુમતીને પાર, મુંબઈ-નાગપુર-પુણેમાં મોટી લીડ; લાતુર-ચંદ્રપુરમાં કોંગ્રેસને બહુમતી

દેશની સૌથી અમીર મ્યુનિસિપલ સંસ્થા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના પરિણામો પર માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ…

ગુજરાતમાં ૪૬૦ કરોડના સાયબર ફ્રોડનો પદાફાશ, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમને મળી સફળતા

ગુજરાતમાં સાયબર ગુનાખોરીના ક્ષેત્રે મોટો ખુલાસો થયો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી વિવેક ભેડાએ માહિતી…

ઈમરાન હાશમીએ અમદાવાદમાં પતંગ મહોત્સવ માણ્યો,ગુજરાત સરકાર અને ગુજરાત ટુરીઝમની પ્રશંસા કરી

અમદાવાદના રિવરફ્રન્ટ પર આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલી રહૃાો છે, આ પતંગ મહોત્સવમાં ગુજરાત સહિત દૃેશ અને…

જૂનાગઢ: ધાર્મિક સ્થળો પર પ્રાથમિક સુવિધાનો અભાવ, શ્રદ્ધાળુઓમાં તંત્ર સામે રોષનો માહોલ

સંત સુરા અને સાવજોની ભૂમિ એટલે જૂનાગઢ. વર્ષ દૃરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર આવેલા ધાર્મિક…

ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર! છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬ કેસ સાથે કુલ આંક ૨૧૮ પર પહોંચ્યો

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રોગચાળો વકરતા તંત્રની િંચતામાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં ટાઇફોઇડના નવા…

૪૨ દૃેશોના સંસદૃીય અધિકારીઓના સંમેલનમાં પીએમ મોદૃી: આપણા લોકશાહીનો પાયો મજબૂત છે

ભારતમાં ચોથી વખત કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇિંડગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાઈ રહી છે આ વખતે”સંસદૃીય લોકશાહીનું અસરકારક…

ઉત્તરાયમણના દિવસે સવારે નવ વાગ્યાથી ૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

ઉતરાયણના દિવસે પવન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે જણાવ્યું કે, ઉત્તરાયમણના…

અમદાવાદના મેમ્કોમાં મેન્યુફેક્ચરિંગના ગોડાઉનમાં ભીષણ આગમાં ૨ લોકોના મોત

ગુજરાતમાં અવારનવાર આગની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત ભયંકર આગ લાગવાની ઘટના…

અમેરિકામાં મોટો અકસ્માત: ઈરાન વિરોધી રેલીમાં ટ્રક ઘૂસી ગયો, લોકોને કચડી નાખ્યા

ઈરાનમાં ચાલી રહેલા મોટા પાયે સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ લોકો માર્યા…

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા:મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટનું બેવાર લેન્ડિંગ ફેઇલ

મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટ પેસેન્જર્સના આજે જીવ તાળવે ચોંટી ગયા હતા. અક્સા એરની ફ્લાઇટ નં.QP…

રેકોર્ડબ્રેક ઠંડી: દિલ્હીએ ૧૩ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજસ્થાનના અનેક શહેરોમાં પારો શૂન્યથી નીચે ગયો

ઉત્તર ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડીના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. દિલ્હી સહિત પડોશી રાજ્યોમાં તીવ્ર…