વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત…
Category: MAIN STORIES
વાઈબ્રન્ટ ગુજરાત રીઝનલ કોન્ફરન્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સોમનાથના દરિયા કિનારેથી શરૂ કરીને રાજકોટના ઔદ્યોગિક…
રાજકોટના ચચત સ્કૂલ કેસમાં કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી તપાસનો દોર બદલ્યો
રાજકોટની કર્ણાવતી સ્કૂલમાં માસૂમ બાળકી સાથે શિક્ષિકા દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારના મામલે આજે કોર્ટે ઐતિહાસિક કડક…
ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પર ફરી ગ્રહણ, હાઈકોર્ટે છેલ્લી ઘડીએ સ્ટે આપ્યો
ઉત્તર ગુજરાતની ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે. મહેસાણા જિલ્લાની જાણીતી…
કાનપુરમાં ૬,૦૦૦ રૂપિયાના વાયદા સાથે હિન્દુઓને ધર્મ પરિવર્તન કરાવવા માટે લલચાવી રહ્યા છે
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં, શ્રદ્ધાનો વેપાર થઈ રહ્યો છે,…
ગઝનવીથી માંડીને ઔરંગઝેબ… ઈતિહાસમાં દફન થઈ ગયા, સોમનાથ ત્યાં જ ઊભું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મોદીએ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી. તેમણે પ્રાર્થના પણ કરી.…
ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, નલિયા ૯ ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર
ગુજરાતમાં શિયાળાની ઠંડી હવે તેના પૂરા મિજાજમાં આવી ગઈ છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી…
ગુજરાતનું પાટનગર રોગચાળાના ભરડામાં, ટાઈફોઈડ બાદ શહેરમાં કોંગો ફીવરની એન્ટ્રી
ગાંધીનગરનાના પીંડારડાના ગામમાં કોંગોનો પ્રથમ કેસ સામે આવ્યો છે. પીંડારડાના રહેવાસીને કોંગો ફીવર પોઝિટીવ આવતા સારવાર…
રાજકોટના જેતપુર તાલુકામાં ભૂકંપના જોરદાર આંચકા, ૨૪ કલાકમાં ૧૫ વખત ધરા ધ્રૂજતા ફફડાટ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આજે વહેલી સવારથી જ ભૂકંપના ઉપરાછાપરી આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભારે ભય અને…
૧૨ જાન્યુઆરીએ અવકાશમાં એક ઉપગ્રહ લોન્ચ કરશે,ઇસરોની જાહેરાત
ભારતીય અવકાશ સંશોધન સંગઠનએ ૨૦૨૬ ના તેના પ્રથમ પ્રક્ષેપણની જાહેરાત કરી છે.ઇસરોનું આ વર્ષનું પ્રથમ પ્રક્ષેપણ…
બંગાળમાં ઈડીની કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શન દિલ્હી પહોંચ્યા, હાઇકોર્ટમાં સુનાવણી મુલતવી; મુખ્યમંત્રી મમતા કુમારે કૂચ કરી
ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય એજન્સીઓ ચૂંટણી પહેલા પાર્ટીના વ્યૂહાત્મક દસ્તાવેજો અને ડેટા મેળવવાનો પ્રયાસ…
સુરત બિટકોઈન કેસ: પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઈકોર્ટે આપ્યા જામીન, ૫૦ હજારના બોન્ડ પર મુક્તિ
સુરતના બહુચચત બિટકોઈન ખંડણી કેસમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં આજીવન કેદની સજા…
ગુજરાતીઓ સાત દિવસ ઠંડી માટે રહેજો તૈયાર, ૧૪મી જાન્યુઆરી સુધી નહીં મળે કોઈ રાહત
ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ…
લગ્ન સહિતના ખોટા દસ્તાવેજોથી વિદેશ મોકલવાનું મોટું કૌભાંડ ઝડપાયું, ભરૂચ એસઓજીએ ૪ આરોપીને દબોચ્યાં
ભરૂચ જિલ્લામાં ફેક લગ્ન અને ખોટા દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાના મવટા ફ્રોડનો પર્દાફાશ થયો છે. ભરૂચ…
ઈડીનો આરોપમમતા બેનર્જીએ દરોડા દરમિયાન ફાઇલો છીનવી લીધી,દસ્તાવેજો બળજબરીથી લેવામાં આવ્યા હતા, જેના કારણે કાર્યવાહીની માંગણીઓ વધી રહી છે
પશ્ર્ચિમ બંગાળમાં આઇ પીએસી વડા પ્રતીક જૈનના પરિસર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો દરોડો, અને રાજ્યના મુખ્યમંત્રી…
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬નું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમદાવાદમાં થશે
ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્ત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં…
સાબરમતી જેલના હાઈસિક્યુરિટી ઝોનમાં આવેલી વિશાલ ગોસ્વામીની બેરેકમાંથી આઈફોન સહિત બે ફોન મળ્યા
ગુજરાતની સૌથી સુરક્ષિત જેલ ગણાતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા થયા છે.…
ગાંધીનગર સેક્ટર-૧૭ પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનો શુભારંભ કરાયો
નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રો…
ડિસેમ્બરમાં નવા વાહનો ખરીદવા તૂટી પડ્યા ગુજરાતીઓ, ટુ-વ્હીલરના વેચાણમાં ૨૦% અને કારના વેચાણમાં ૨૯% નો વધારો
ગુજરાતમાં વર્ષ ૨૦૨૫નો છેલ્લો ડિસેમ્બર મહિનો ઓટો સેક્ટર માટે શાનદાર રહ્યો છે. કારણ કે પાછલા વર્ષની…
મ્યુનિસિપલ ચૂંટણી: કોંગ્રેસ-ઓવૈસી સાથે ભાજપના જોડાણ પર ફડણવીસ ગુસ્સે; પ્રદેશ પ્રમુખે નોટિસ જારી કરીને જવાબ માંગ્યો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અંબરનાથ અને અકોલામાં કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન સાથેના જોડાણને નકારી…
શું ટ્રમ્પ આપણા પીએમ મોદીનું અપહરણ કરશે જેમ તેમણે માદુરોનું કર્યું,કોંગ્રેસ નેતા
કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે પાર્ટીના રાષ્ટ્રીય અયક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરના આકરા હુમલાને…
વેનેઝુએલામાં ફક્ત તેલ જ નથી, તેના પર્વતોમાં સોનાનો ખજાનો પણ છુપાયેલો છે,ટ્રમ્પની ખરાબ નજર
વેનેઝુએલામાં માત્ર ક્રૂડ તેલનો ભંડાર જ નથી પણ સોનાનો વિશાળ ખજાનો પણ છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડ્યા…
ગાંધીનગરમાં દૂષિત પાણીથી હાહાકાર, સાત વર્ષની બાળકીનું મોત
ગાંધીનગરમાં દૂષિત પાણી થી હાહાકાર મચ્યો છે. તેમા દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો છે. તેના કારણે…
ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યમાં છ કોર્ટોને ઉડાવી દેવાની ધમકી મળી
ગુજરાતં સહિત રાજ્યની છ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તેમા સુરત, રાજકોટ, આણંદ, અમદાવાદ…
હળવદમાં સબસિડાઈઝ ખાતર કૌભાંડમાં આરોપીઓ સામે ફરિયાદ
હળવદમાં સબસિડાઇઝ ખાતર કૌભાંડ માં ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો…
અમદાવાદ શહેરના વિકાસને લઇ પ્રભારી મંત્રી ૠષિકેશ પટેલની અયક્ષતામાં એમપી-એમએસએની બેઠક, વિપક્ષનો બાયકોટ
અમદાવાદ પ્રભારી મંત્રી ૠષિકેશ પટેલની અયક્ષતામાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક કરવામાં આવી હતી. એએમસીમાં…
આંધ્રપ્રદેશમાં ઓએનજીસી પાઇપલાઇન લીકેજ, આસપાસના ગામોમાં ભારે આગ, લોકોને ખાલી કરાવવામાં આવ્યા
આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં ઓએનજીસી પાઇપલાઇનમાંથી મોટા પાયે ગેસ લીકેજ થયો છે. મલિકીપુરમ વિભાગના ઇરુસ્મંડા નજીક થયેલા…
ગુજરાતમાં સૂકા અને ઠંડા પવના કારણે ઠંડી વધી, પરંતુ તીવ્ર ઠંડીના દિવસો ઘટ્યા
છેલ્લા કેટલાક વર્ષોમાં, ગુજરાતમાં ત્રણેય ૠતુઓમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. રાજ્ય સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી…
ગાંધીનગરમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજથી ટાઈફોઈડના કેસોમાં વધારો, સરકાર સક્રિય બની
ગાંધીનગર શહેરના સેકટર ૨૪, ૨૮ અને આદિવાડા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજના થવાના કારણે દૂષિત પાણીથી બાળકો…
તબેલાનું શુદ્ધ ‘ઘી’ કહી ઝેર વેચાતું હતું: સુરતમાં ૩૧૯ કિલો નકલી ઘી જપ્ત
સુરતમાં ફરી એકવાર નકલી ઘી પકડાયું છે. પોલીસે શહેરની બહાર આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ચાલતી…
ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં બરફવર્ષાની આગાહી , દરમિયાન, દિલ્હીમાં લોકો ઠંડીથી પરેશાન કાશ્મીર, ગુલમર્ગ, પહેલગામમાં ઠંડીનો કહેર… કુપવાડા સહિત ખીણના ઘણા ભાગોમાં ઠંડીનો કહેર
સમગ્ર ઉત્તર ભારત ઠંડીની ઝપેટમાં છે. ઠંડીને કારણે લોકો ઘરની અંદર રહેવા મજબૂર છે. દિલ્હી-દ્ગઝ્રઇ થી…
કચ્છમાં તાંત્રિક વિધિના નામે ૨ ભાઈઓએ યુગલ પાસેથી પડાવ્યા રૂ. ૭.૫૦ લાખ
કચ્છના બારડોલી કહેવાતા નખત્રાણાના તાલુકાના વેરસલપર (રોહા) ગામે રહેતા ખેડૂતને લાલચ આપીને બે ચીટર ભાઈએ છેલ્લાં…
ભારત ૨૬/૧૧ના આતંકવાદી માસ્ટરમાઇન્ડ્સને પાકિસ્તાનમાંથી કેમ ન લાવી શકે,ઓવૈસીએ મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને કથિત રીતે…
શું બાંગ્લાદેશમાં આઇપીએલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, પડોશી દેશે મુસ્તફિઝુર રહેમાનને હટાવવાની ધમકી આપી
બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસાને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હાલમાં તણાવપૂર્ણ છે. કોલકાતા…
યુપીના સંભલમાં મદીના મસ્જિદ રાતોરાત ગાયબ; ગ્રામજનો બુલડોઝરનો ઉપયોગ કરે છે
યુપીના સંભલથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ગામલોકોએ રાતોરાત મદીના મસ્જિદ જમીનદોસ્ત કરી દીધી હતી…
કાશીના ઇતિહાસમાં પહેલી વાર રાષ્ટ્રીય વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ વર્ચ્યુઅલી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
કાશીના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે રાષ્ટ્રીય સ્તરની ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર…
સાબરકાંઠામાં દિનદહાડે અપહરણ! ભૂલકાનું અપહરણ કરી અપહરણકારો ફરાર
સાબરકાંઠાના વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામે ચોંકાવનારી ઘટના બની છે. સ્થાનિક ડીકે પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતાં ૫…
ગુજરાતમાં ઠંડીનો અહેસાસ વયો, નલિયામાં સૌથી ઓછું ૧૨.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.તાજેતરના રેકોર્ડ મુજબ ઠંડીનો ચમકારો વધી રહ્યો…
ભુજમાં મીઠાઈના વેપારીને ભેળસેળના આરોપમાં ૬ મહિનાની જેલ અને ૧લાખનો દંડ
કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ દ્વારા ગ્રાહકોને છેતરવાના કિસ્સામાં કોર્ટે કડક કાર્યવાહી કરી…
બલુચિસ્તાન પાકિસ્તાન અને ચીન વચ્ચે વધતા જોડાણને ખતરનાક માને છે,મીર યાર બલોચ
બલુચિસ્તાનના લોકોએ પોતાને પાકિસ્તાનથી અલગ કરવાનો નિર્ણય લીધો છે. બલુચિસ્તાનના એક અગ્રણી માનવાધિકાર કાર્યર્ક્તા મીર યાર…