સોલાના આકાંક્ષા એપાર્ટમેન્ટમાં એકસાથે ૫૦૦ લોકો બીમાર પડતા હડકંપ, ખુદ મેયર દોડતા થઇ ગયા

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં પ્રદૂષિત પાણીના કારણે ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. સ્થાનિકોના જણાવ્યા…