બંગાળમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરનાર ધારાસભ્યએ નવી પાર્ટી બનાવી, હુમાયુ કબીરને ૪ બેઠકો માટે ટિકિટ મળી

પશ્ર્ચિમ બંગાળના મુશદાબાદમાં નવી બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરનાર હુમાયુ કબીરે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરી છે.…