ગોધરા સિવિલ હોસ્પિટલ સામે બહારપુરામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીયાને પોલીસે ઝડપ્યા

ગોધરા સિવિલ હોસ્પિટલ સામે બહારપુરામાં ખુલ્લી જગ્યામાં આર્થિક લાભ માટે પાના-પત્તાનો જુગાર રમી અને રમાડતા હોય…