
મહીસાગર જીલ્લાના કલેક્ટર દ્વારા વન વે જાહેર કરવામાં આવેલો હોત અને જાહેરનામું બહાર પાડવામાં આવેલું હતું પરંતુ તેનું પાલન કરવામાં ન આવેલું હતું અને જાહેરનામુંનો નિયમોનો કાયદોનો ઉલ્લંઘન કરાયો હતો. પરિસ્થિતિ જે હતી એ જોવા મળી આવેલી છે.
સ્થાનિક વાહન ચાલકો અને નગરજનો મહિસાગર જીલ્લાના કલેકટરના જાહેરનામાની ધોળીને પી ગયા કાયદાની એસી કી ૩૧ જુલાઈ સુધી આ વનવે જાહેર કરવામાં આવેલો હતો, પરંતુ એક પણ દિવસ એવો નથી કે તે નિયમનું પાલન કર્યું હોય સવારે બપોરના અને સાંજે આખો દિવસ ટ્રાફિક સમસ્યાથી મુશ્કેલી વધી રહેલી છે. જ્યારે બીજી બાજુ કાયદોને વ્યવસ્થા જળવા રહે તે માટે ટ્રાફિક પોલીસ અથવા સંતરામપુર સ્થાનિક પોલીસ વિભાગ પણ આવી બધી બાબતોને પણ નજર અંદાજ કરી રહેલી છે. જો મહીસાગર જીલ્લાના કલેકટરના જાહેર નામાને પણ અમલ ના કરતા હોય તો તો બીજી અન્ય કાયદા અને નિયમોનું પાલન તો ઘણી દૂરની વાત રહી આવી પરિસ્થિતિના કારણે અત્યારે પણ સ્થાનિક રાહદારીઓ ભોગવી રહેલા છે. આ વિસ્તારમાં મોટાભાગના હોસ્પિટલો પણ આવેલા છીએ. ૧૦૮ પણ આવતી હોય છે, પરંતુ આ વાહનો મૂકવા કઈ તે પણ પરિસ્થિતિ જોવા મળી આવેલી છે. દર્દી જ્યારે બીમાર પડે વાહન કાઢવા માટે પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે. કલેકટરના જાહેરનામું અને નિયમોનું પાલન કરવામાં આવે તે પણ જરી છે. નગરપાલિકાની કામગીરી ચાલે છે તેમ છતાં આવી સમસ્યાને લઈને નગરપાલિકા દ્વારા પણ પૂરતો સહકાર પણ નથી મળતો.