પોલીસકર્મીઓને ૮ કલાકની શિફ્ટ આપો”, હર્ષ સંઘવીની હાજરીમાં સી.આર. પાટીલનું નિવેદન

સુરતમાં આજે પોલીસ આવાસના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કાર્યક્રમમાં હાજરી…

સુરતઃ વિઝા-વર્ક પરમિટની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી, નોઇડાથી મુખ્ય આરોપી ઝડપાય

શહેરમાં છેતરપિંડીના કેસમાં પાલ પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. વિઝા અને વર્ક પરમિટ અપાવવાના બહાને…

સુરતના  ના ખજોદ કચરા પ્લાન્ટમાં ભયાનક આગ ત્રીજા દિવસે પણ યથાવત્‌, ૮ કિમી સુધી ધુમાડો

સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી કચરા નિકાલ સાઈટ ખજોદમાં લાગેલી આગ સતત ત્રીજા દિવસે પણ યથાવત્‌ છે.…

અભિષેકના નામે ખોટું આધારકાર્ડ બનાવી ૧૨માં ધોરણની સગીરાને પ્રેમજાળમાં ફસાવતો મોહમ્મદ સાજીદ

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નાબાલિક યુવતી સાથે છેતરપીંડી અને દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસ…

ડિંડોલીમાં મિત્રો વચ્ચેની બબાલ વચ્ચે યુવાનની હત્યા, સુરતનો ચોંકાવનારો કિસ્સો

શહેરના ડિંડોલી વિસ્તારમાં મિત્રતા વચ્ચે ઉદ્ભવેલી નાની બોલાચાલી એક ભયાનક ઘટનામાં ફેરવાઈ ગઈ, જેમાં એક યુવાનનું…

ઈરાન યુદ્ધની અસર, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં કરાયો વધારો

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારત પર પણ પડી છે. ભારતમાં એલપીજીનું સંકટ…

૩૦ લાખ સામે ૧.૨૧ કરોડ વસૂલ્યા! સુરતમાં ભાજપ કાર્યકરની દબંગગીરીનો આક્ષેપ

શહેરના ગોડાદરા વિસ્તારમાં એક ગંભીર અને ચિંતાજનક મામલો સામે આવ્યો છે, જેમાં ભાજપ સાથે જાડાયેલા એક…

સુરતમાં ત્રણ માળના કારખાનામાં ભીષણ આગ: ૨નાં મોત, ૧૧ ઘાયલ

શહેરના કાપોદ્રા વિસ્તારમાં મારુતિ ચોક સ્થિત ભરતનગરમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના સિલાઈ મશીન અને એમ્બ્રોઈડરીના કારખાનામાં…

સુરતમાં જનેતા બની જલ્લાદ! મિત્ર સાથે લિવ-ઇનમાં રહેતી માતાએ બે વર્ષની દીકરીનું ઢીમ ઢાળી દીધું

જનનીની જાડ સખી નહી જડે રે લોલ…, વાત્સલ્યની મૂર્તિ એટલે મા અને આવા મા પર રચાયેલા…

સુરતમાં મનપાનું બોર્ડ પડતા યુવકનું મોત, જામનગરમાં હેવી વીજ ટાવર ધરાશાયી

ગુજરાતમાં ૧૯ માર્ચની સાંજ કાળ બનીને ત્રાટકી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ૪૦ કિમીથી વધુની ઝડપે ફૂંકાયેલા…

સુરતના કાપોદ્રામાં ભીષણ આગ,એલપીજી સિલિન્ડર બ્લાસ્ટમાં ૨ના મોત, ૧૧ને બચાવાયા

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટી છે.અચાનક રચના સર્કલ નજીક આવેલા ભરતનગરમાં એક ઔદ્યોગિક…

છુટાછેડા માટે કોર્ટમાં આવેલા પતિનો પત્ની પર એસિડ એટેક, પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો

સુરત ફેમેલી કોર્ટમાં સનસનાટી મચી જાય તેવો કિસ્સો બન્યો છે. સુરત ફેમિલી કોર્ટમાં પક્ષકારે પત્ની પર…

સુરતઃ દિયરને પામવા સાસુને ગળું દબાવી પતાવી, પુત્રએ માતાની હત્યાની યોજના બનાવી

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ વિસ્તારમાં કોથળામાં બંધ હાલતમાં મળી આવેલી વૃદ્ધાની લાશ મળી…

ગુજરાત એટીએસએ સુરતના ૩ યુવકોની ધરપકડ કરી ડ્રગ્સ રેકેટ ઝડપ્યું

સુરતના ત્રણ યુવકોએ કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની તસ્કરી કરવાનું મોટું…

સુરત પાંડેસરા જીઆઇડીસીમાં સુરક્ષા સાધન વિના ભૂગર્ભ ટાંકીમાં ઉતરેલા ૪ લોકોના ગૂંગળામણથી મોત

સુરતમાં પાંડેસરા ય્ૈંડ્ઢઝ્રમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી પારસ મિલમાં સુરક્ષા સાધન વિના ટાંકીમાં…

સુરતમાં પ્રતિબંધિત ડ્રગ્સની વિદેશમાં ગેરકાયદે નિકાસ કરતું રેકેટ ઝડપાયું, વધુ બે આરોપીની ધરપકડ

શહેરમાં પ્રતિબંધિત ડ્રગ્સની ગેરકાયદે નિકાસ કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ  દ્વારા…

સુરત ભાજપના સ્નેહમિલનમાં ફકીર ચૌહાણનો કડક સ્વર,પક્ષમાં વ્યકિત પૂજા વધી, વરિષ્ઠોની અવગણના

સુરત ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં લાંબા સમય બાદ પક્ષના સ્થાપક સભ્ય અને જનસંઘ સમયથી સંઘર્ષ કરનાર ૮૮…

પાટીદાર સંસ્થાઓ સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે, પાટીદાર અગ્રણી કે.કે. પટેલે મોટો દાવો

સુરતના કામરેજ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં પાટીદરા સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી…

સુરતના રાંદેરમાં ભાઈએ ભાઈની કરી હત્યા, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો

શહેરના રાંદેર વિસ્તારમાં ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય બાબતે શરૂ…

વેલ્ડર, વાળંદ, ડીજે ઓપરેટરનું ‘ભેજાબાજ કૃત્ય’,૧૫ હજાર ભાડાનો ફ્લેટ રાખી ૧૯ કરોડ ભેગા કર્યા!

સાયબર ગુનાઓના વધતા બનાવો વચ્ચે એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. પેન્શન એકટીવેશનના બહાને સુરતના નિવૃત્ત…

દર્દીએ દવા લેવાનો ઇનકાર કર્યો, વ્યસન મુક્તિ કેન્દ્રના ચાર કર્મચારીઓને માર મારવામાં આવ્યો

ગુજરાતના સુરતથી એક ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે. દર્દીની સારવાર કરવાને બદલે, સ્ટાફે તેને માર માર્યો.…

સુરતમાંથી ત્રણ લાખથી વધુનું શંકાસ્પદ પનીર ઝડપાયું,એના લોગ પનીરના સ્ટીકર લગાવીને રોજ ૪૦૦ કિલો વેચાતું

શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે પોલીસ સક્રિય બની છે. સુરત શહેર એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાં રેડ…

રમઝાનના પવિત્ર મહિનામાં સુરતના રાંદેર વિસ્તારમાં પિતરાઈ ભાઈની હત્યા

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ભાઈએ પોતાના પિતરાઈ ભાઈની…

નિલેશ કુંભાણી- પાટીલની મુલાકાતથી રાજકારણ તેજ, કોંગ્રેસ સાથે ગદ્દારી કરનારા સર્ટિફિકેટ ન આપે,મનીષ દોશી

સુરતની રાજકીય પરિસ્થિતિ  ફરી એકવાર ગરમાઈ ગઈ છે. સી. આર. પાટીલ અને કોંગ્રેસના નિલેશ કુંભાણી વચ્ચે…

કેટિંરગના બહાને માનવ તસ્કરી કાંડનો પર્દાફાશ, સગીરાને સુરત અને મહારાષ્ટ્રમાં વેચી દેવાનો પ્રયાસ, મુખ્ય આરોપી ઝડપાયા

શહેરમાં માનવ તસ્કરીના ગંભીર ગુનાનો પર્દૃાફાશ કરતા િંલબાયત પોલીસે ૧૪ વર્ષની સગીરાને કેટિંરગના બહાને લઈ જઈ…

સુરતમાં હોળી પર વેપારીઓએ યુવતીઓને બોલાવીને કરાવ્યો અશ્લીલ ડાન્સ, લોકોએ ઠૂમકા માર્યાં

સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા ફાગોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમને રંગોથી ભરી દેવા યુવતીઓને…

સુરતમાં સાઇબર ક્રાઇમે આરટીઓના નામે રૂપિયા પડાવતી ગેંગનો સાગરિત ઝડપ્યો

સુરત સાઇબર ક્રાઇમે રૂપિયા પડાવતી ગેંગના સાગરિતને ઝડપીને એક નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો…

પક્ષ અલગ, પણ દિલથી પાટીદાર.જયેશ રાદડિયા અને ગોપાલ ઈટાલિયા ફરી સાથે જોવા મળ્યા

સુરતના એક કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ફરી એકસાથે જાવા મળ્યા…

રસોડામાં દુપટ્ટા વડે પંખા પર ગળેફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન, સુરતમાં વિદ્યાર્થીનો આપઘાત

સુરતમાં વધુ એક વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષાના તણાવથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ધો.…

સુરત સમૂહલગ્નમાં આંતરધર્મીય લગ્ન વિવાદમાં નવો વળાંક, આયોજક સંસ્થા સામે હિન્દુ યુવક-મુસ્લિમ યુવતીના ગંભીર આક્ષેપ

શહેરમાં સમૂહ લગ્નમાં થનાર મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકના આંતરધર્મીય લગ્નને લઈને ઊભેલા વિવાદે હવે નવો…

સુરતમાં રસ્તા પર ઊભેલી કાર અચાનક ભડકે બળી, ૧૦ લાખની ચલણી નોટો પણ બળી ગઈ?

શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ આંજણા ફાર્મ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર…

સુરતના સામૂહિક આપઘાતમાં આરોપીની દિલ્હીથી ધરપકડ કરાઇ, સુરત કોર્ટમાં હાજર કરાશે

વેસુની ‘હેપી એલિગન્સ’ બિલ્ડીંગ માં બાલમુકુન્દ ખેતાને પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ઝેરી દવા પીને…

૧૯૮૦ કરોડની છેતરિંપડી કેસમાં ગજેરા બંધુઓને મોટી રાહત : સુપ્રીમ કોર્ટે ધરપકડ પર રોક લગાવી

સુરતના ગજેરા બંધુ વિરુદ્ધ ૧૯૮૦ કરોડની છેતરિંપડી ફરિયાદૃ મામલે ગજેરા બંધુઓને હાલ પૂરતી રાહત મળી છે.…

સુરતના હથોડા ગામમાં ગૌહત્યા અટકાવવા જતા ગૌરક્ષકો અને પોલીસ પર ૫૦થી વધુ લોકોનો હુમલો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌહત્યા અટકાવવા ગયેલી પોલીસ ટીમ અને ગૌરક્ષકો પર અસામાજિક તત્ત્વોએ…

સુરતમાં ખાનગી કંપનીના કર્મચારીઓનો ઉગ્ર વિરોધ, તોડફોડ અને આગચંપી, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે. કર્મચારીઓએ ઉગ્ર રોષ વ્યક્ત…

ગૌહત્યા રોકવા ગયેલા ગૌરક્ષકનું માથું ફોડી પોલીસના હાથ-પગ તોડ્યા:50ના ટોળાનો તલવાર-પથ્થરોથી હુમલો, હિંસક અથડામણ બાદ SP એક્શનમાં, કાફલાએ એક-એકને દબોચ્યા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગઇકાલે મોડીરાત્રે ગૌહત્યા અટકાવવા ગયેલી કોસંબા પોલીસ ટીમ પર હિંસક…

સુરતમાં સામૂહિક આપઘાતની હચમચાવી નાંખે તેવી ઘટના: વ્યાજખોરના ત્રાસથી હસતા-રમતા પરિવાર ઉજળ્યો!

ડાયમંડ સિટી સુરતના વેસુમાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. વેસુના ’હેપી એલિગન્સ’ બિલ્ડિંગમાં રહેતા બાલમુકુન્દ…

ઓડિશા આંગણવાડી કૌભાંડમાં સુરતના શાશ્ર્વત શાહની ધરપકડ બાદ નકલી દસ્તાવેજનો મોટો ખુલાસો

સીઆઇડીએ તાજેતરમાં ઓડિશા આંગણવાડી કૌભાંડમાં સુરતના એક ઉદ્યોગપતિની ધરપકડ કરી છે. તેમના વકીલે સુરત સ્થિત અનેક…

સુરતમાં ૫૫ વર્ષીય વ્યક્તિએ આત્મવિલોપન કરી મોતને વ્હાલું કર્યું

સુરત શહેરના પાલ વિસ્તારમાં ગત રોજ દયદ્રાવક ઘટના સામે આવી છે. પાલ સ્થિત સુમન મુદ્રા આવાસમાં…

હાઈકોર્ટના આદેશ બાદ સુરત પોલીસે ગજેરા ભાઈઓ સામે છેતરિંપડીનો કેસ દાખલ

એક તરફ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સુરત પોલીસે ગજેરા ભાઈઓ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.…