જૂનાગઢના વંથલીમાં પ્રેમ પ્રકરણને લઈ હિંસક હુમલો, એક યુવકનું કરૂણ મોત, એક ગંભીર રીતે ઘાયલ

જૂનાગઢ જિલ્લામાં ફરી એક હિંસક ઘટના સામે આવી છે. વંથલી તાલુકાના સ્ટેશન ઝાંપા વિસ્તારમાં મોડી રાત્રે…

જૂનાગઢની સેશન્સ કોર્ટમાં બોમ્બની ધમકીથી પોલીસ તંત્રમાં દોડધામ

જૂનાગઢ શહેરની સુરક્ષાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની જિલ્લા અને સત્ર કોર્ટમાં બોમ્બની…

જૂનાગઢમાં ‘ગ્લેન્ડર્સ’નો કહેર! અશ્વોમાં દેખાયા જીવલેણ રોગના લક્ષણો,તંત્ર એલર્ટ

પશુપાલન જગતમાં અત્યારે ફફડાટ વ્યાપી ગયો છે. જૂનાગઢ શહેરમાં અશ્વોમાં અતિ જાખમી ગણાતો ‘ગ્લેન્ડર્સ’ રોગ જાવા…

આમ આદમી પાર્ટીના ટોચના નેતાની પાસા હેઠળ ધરપકડ થતા ખળભળાટ

જુનાગઢમાં આપ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગત રાત્રે જૂનાગઢ…

જુનાગઢ જિલ્લાના કેશોદ સોની બજારમાં સેન્ટ્રલ જીએસટીના દરોડા, વેપારીઓમાં ફફડાટ

જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરની સોની બજારમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ભારે ચકચાર મચી…

જૂનાગઢ જિલ્લા કોર્ટે એક દિવસમાં ત્રણ જામીન અરજી ફગાવી દીધી

જૂનાગઢ જિલ્લા કોર્ટ દ્વારા આજે ત્રણ અલગ-અલગ આરોપીની જામીન અને આગોતરા જામીન અરજી નકારી દીધી. ત્રણ…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાસણમાં કોમન મેન બન્યા, સ્થાનિક વેપારીઓને મળ્યા

જૂનાગઢમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાસણ ગીરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની સરળતા અને…

પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ, ભાજપના જ નગરસેવકની અરજીથી ખળભળાટ!

જૂનાગઢમાં એક તરફ પદ્મશ્રી એવોર્ડની ખુશીનો માહોલ છે, ત્યારે બીજી તરફ રાજકીય વિવાદૃ વકર્યો છે. જૂનાગઢના…

કોઈ ચમરબંધીને છોડવામાં ન આવે, માયાભાઈના દીકરાને આંટીમાં લીધા બાદ ઋષિ ભારતી બાપુનું ઘટસ્ફોટ નિવેદન

જેના પિતા આખા ગુજરાતને સંસ્કાર અને હાસ્યના પાઠ ભણાવે છે, તે પદ્મશ્રી માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ…

જૂનાગઢની ગેમ્બલર ગેંગ સામે પોલીસે ઉગામ્યો ગુજસીટોકનો દંડો, ૪ આરોપીને ધકેલ્યા જેલમાં

જુનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતી ગેંગના તમામ સભ્યોએ શહેરમાં ભારે આતંક ફેલાવીને ગેરકાયદૃે પ્રવૃત્તિઓની સાથે…

સૌરાષ્ટ્રમાં બંટી-બબલીએ ૧૫ રાજ્યના ૫૬ શહેરના અનેક વેપારીઓને ચૂનો લગાડ્યો,ગુજરાત પોલીસે ઝડપી પાડ્યા

સોરઠમાં છેલ્લા કેટલાક સમયથી ઓછા વજનનું સોનું આપીને સોની વેપારીઓ સાથે લાખોની ઠગાઈ કરતી બિહારની બંટી-બબલી…

જુનાગઢ ભાજપના કોર્પોરેટર સહિત ચાર લોકો સામે ગંભીર ગુનાઓના આરોપ

જુનાગઢમાં ભાજપના કોર્પોરેટર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં વોર્ડ નં. ૩ ના…

જૂનાગઢમાં તાંત્રિકવિધિ માટે આધેડનું અપહરણ, બેભાન કરી ગુપ્તાંગના ભાગે ડામ આપ્યા

જૂનાગઢમાં દૃુબળી પ્લોટમાં રહેતા અને મજુરી કામ કરતા એક આધેડનું એક શખ્સે તાંત્રિકવિધિ કરવાના આશયથી અપહરણ…

કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીને અલવિદા કરીને કોંગ્રેસમાં જોડાશે તેવી જાહેરાત કરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હવે હલચલ શ‚ થઈ ગઈ છે. આવામાં જુનાગઢના રાજકારણમાં ભારે…

અઢી વીઘા જમીન કિંમતી કે લોહીનો સંબંધ, જૂનાગઢના ગાદૃોઈ ગામમાં જમીન વિવાદૃે વૃદ્ધનો જીવ લીધો

જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં જમીન પચાવી પાડવાના ત્રાસથી એક વૃદ્ધે મોતને વહાલું કરતા ચકચાર મચી ગઈ…

જૂનાગઢ: ધાર્મિક સ્થળો પર પ્રાથમિક સુવિધાનો અભાવ, શ્રદ્ધાળુઓમાં તંત્ર સામે રોષનો માહોલ

સંત સુરા અને સાવજોની ભૂમિ એટલે જૂનાગઢ. વર્ષ દૃરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર આવેલા ધાર્મિક…

જૂનાગઢના ઐતિહાસિક હાર્દમાંથી એક પરવીન બાબીની ૨૦૦ વર્ષ જૂની હવેલી રહસ્યમય રીતે જમીનદોસ્ત

ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરનો નવાબી કાળનો ભવ્ય વારસો એક પછી એક લુપ્ત થઈ રહ્યો છે.…

જનસંઘના સમયથી ભાજપ સાથે જોડાયેલા અગ્રણી બચુભાઈ સિસોદિયા પોતાના કાર્યર્ક્તાઓ સાથે ભાજપને અલવિદા કરશે

જુનાગઢના રાજકારણમાં મોટો ભડકો થવા જઈ રહ્યો છે. કારણ કે, માળિયા હાટીનાના ભાજપના દિગ્ગજ નેતા અને…

જૂનાગઢમાં સિંહણને બેભાન કરવાનું ઇન્જેકશન વન કર્મચારીને વાગતા મોત

જૂનાગઢમાં સિંહણને બેભાન કરવાં જવાના કિસ્સામાં વન કર્મચારીને ઇન્જેક્શન વાગ્યુ હતુ. સિંહણને બેભાન કરવાની ગનમાંથી છૂટેલું…

વિસાવદરમાં વનરાજાની દહેશત: વાડી વિસ્તારમાં સિંહણનો હુમલો, માસૂમ બાળકનું મોત થયાં

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોનપરી ગામમાં ગીરને અડીને આવેલા વાડી વિસ્તારમાં આજે સવારે એક ભયાનક…

ગિરનાર ચઢતાં ચઢતાં પગથિયા પર બેસવા જતા આધેડ ખીણમાં પડ્યો, મોત નીપજ્યું

ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર એક કરૂણ ઘટના ઘટી છે. ગિરનાર પર્વત પરની સીડી પરથી…

જુનાગઢમાં ભાજપના જિલ્લા પંચાયત સદસ્યની દાદાગીરી, ભેસાણ તાલુકા પંચાયતના ઇજનેરને જાહેરમાં માર્યો માર

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય કુમાર બસિયાની દાદાગીરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે.…

જૂનાગઢ મહાનગરપાલિકાના મેલેરિયા અધિકારી સામે અપ્રમાણસર મિલક્તનો ગુનો નોંધાયો

જૂનાગઢ મહાનગરપાલિકાની મેલેરિયા શાખામાં બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી હરસુખ ફુલાભાઈ રાદડિયા સામે ગુજરાત એન્ટી કરપ્શન…

જૂનાગઢમાં કરોડોની સરકારી જમીન પર તંત્રનું બુલડોઝર, ગેરકાયદેસર દબાણોનો સફાયો!

જૂનાગઢ શહેરમાં સરકારી જમીન પર થતા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરના પ્રખ્યાત…

જૂનાગઢ આપઁના જિલ્લા પ્રમુખની દાદાગીરી,શ્રમિકને જાહેરમાં ઢોર માર માર્યો; વીડિયો વાયરલ થતા ચકચાર

વિસાવદર પંથકમાંથી આમ આદમી પાર્ટીના કાર્યર્ક્તાઓની દાદાગીરીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર…

ગોંડલ મારામારી કેસમાં મોટો ટ્વિસ્ટ, રાજુ સોંલકીનો ૧૦ કરોડ માગવાનો ઓડિયો વાયરલ

જુનાગઢના રાજુ સોલંકીના પુત્ર અને ગણેશ જાડેજાની વચ્ચે થયેલી મારામારીના કેસમાં ગણેશ જાડેજાને જેલમાં ધકેલાતા આ…

જૂનાગઢમાં જીએસટીની મોટી કાર્યવાહી, સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ

જૂનાગઢ શહેરમાં લાંબા સમય બાદ જીએસટી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરતા સોના-ચાંદીના વેપારીઓમાં ચકચાર મચી છે.…

ધારાસભ્ય પર દારૂના ધંધાને લઈ આક્ષેપ કરનારા ગુજસીટોકના આરોપીનું જેલમાં મોત

જૂનાગઢ જેલમાં ગંભીર ગુનામાં બંધ અને દારૂના ગેરકાયદેસર ધંધાને લઈ ઉનાના ધારાસભ્ય કે.સી. રાઠોડ પર આક્ષેપ…

ઓપરેશન મ્યુલ હંટ: જુનાગઢના ઉ૫૨ ખાતામાં ૩૦૦ કરોડથી વધુ જમા થયા

પાછલા એક અઠવાડિયાથી સાયબર ક્રાઇમને લઈને પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં…

ભવનાથનો મેળો કુંભ મેળાની જેમ યોજાશે, હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી

જૂનાગઢના વિશ્ર્વવિખ્યાત ભવનાથ મહાદેવના શિવરાત્રી મેળાને લઈને રાજ્ય સરકારે તૈયારી બતાવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની…

કેશોદમાં બે નરાધમોએ સગીરાની કરી છેડતી, પોક્સો એક્ટ હેઠળ એક આરોપીની ધરપકડ

જૂનાગઢનાં કેશોદ તાલુકાના એક ગામમાં એક સગીર છોકરી પર છેડતી અને જાતીય હુમલો કરવા બદલ બે…

ભવનાથની ગૌશાળાનો સાધુ કલ્યાણગીરીની સાઇબર ક્રાઇમના ગુનામાં ધરપકડ

ધામક પ્રવૃત્તિઓ માટે પવિત્ર સ્થળ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં, ગૌસેવાના નામે એક મોટા સાયબર છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ…

જૂનાગઢ: ૨૫૩ કરોડના સાયબર ફ્રોડમાં ૮ આરોપીઓની ધરપકડ, ૧૩ કરોડ જપ્ત

દિવસે ને દિવસે સાયબર ફ્રોડની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસની સમન્વય પોર્ટલના ઇનપુટ્સના આધારે…

લાખો રૂપિયાના દારૂની હેરાફેરીમાં સ્થાનિક પોલીસ કર્મીની સંડોવણી, ત્રણ બુટલેગરો સાથે છેડા જોડાયા

ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાત કરવામાં આવે છે, પરંતુ દિવસે ને દિવસે લાખો અને કરોડોની…

જુનાગઢ પોલીસે સ્પા સંચાલકો વિરુદ્ધ હાથ ધરી કાર્યવાહી, શહેરના નવ સ્પા સેન્ટરસામે પોલીસ ફરિયાદ

જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આજે શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા નવ જેટલા સ્પા સેન્ટરમાં તપાસ કરી…

જૂનાગઢ: ફિલ્મ સ્ટાઈલે આરટીઆઈ એક્ટિવિસ્ટનું અપહરણ થયું, ,ધંધુકાથી આરોપીઓ ઝડપાયા

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામના વ્યવસાય વકીલ અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ સંજયભાઈ કાપડિયા થોડા સમય…

જૂનાગઢમાં ખરાબ રસ્તાઓને લઈને મહિલાઓનું વિરોધ પ્રદર્શન, ઘરનું કામ છોડી લોકોની અવરજવર રોકાવી દીધી

જૂનાગઢ શહેરના વોર્ડ નંબર ૨ વિસ્તારના વિશ્ર્વાસ સિટીના રહીશો દ્વારા બિસ્માર રસ્તા મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો…

જુનાગઢના ઝુમાં સિંહો માટે નવો પ્રોગ્રામ લોન્ચ: પાંજરામાં રહીને પણ જંગલ જેવો શિકારી બનશે

જુનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂ, જે એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વિશ્ર્વભરમાં જાણીતું છે. ત્યાં સિંહોની શારીરિક અને…

૮૦૦ કરોડના ફ્રોડ જીએસટી બિલિંગનો પર્દાફાશ અમદાવાદ-રાજકોટ-જામનગર-જુનાગઢમાં દરોડા. ૪ આરોપી ઝડપાયા

ડીજીજીઆઇ અમદાવાદ ઝોનલ યુનિટે ગુજરાતમાં ચાલી રહેલા ત્રણ મોટા જીએસટી ફ્રોડ કેસોનો પર્દાફાશ કર્યો છે. આ…

ભાજપમાં સાઈડલાઈન થયેલા જવાહર ચાવડા ફરી એક્ટિવ થયા, પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો

ગોપાલ ઈટાલિયાની જીત બાદ ભાજપના નિષ્ક્રીય રહેલા જવાહર ચાવડામાં અચાનક જોમ આવ્યું છે. તેઓએ જુનાગઢમાં ફરી…