કેશોદ અને વિસાવદર કોર્ટના દુષ્કર્મના બે અલગ કેસમાં નોંધપાત્ર ચુકાદા, એકને આજીવન કેદ તો અન્ય એકના જામીન નામંજૂર

કેશોદ અને વિસાવદર કોર્ટે દુષ્કર્મના બે અલગ અલગ કેસમાં આકરા ચુકાદા આપ્યા છે. વિસાવદર કોર્ટે કિશોરી…

જૂનાગઢમાં નરસિંહ મહેતાની પ્રતિમા ખંડિત કરવામાં આવતા શહેરમાં રોષનો માહોલ

જૂનાગઢમાં શ્રદ્ધાનું પ્રતિક ગણાતી ભક્તિ  પરંપરાની પ્રતિમા સાથે અપ્રિય ઘટના સામે આવી છે. શહેરના ગિરનાર દરવાજા…

જામનગર મહાનગર પાલિકામાં ભાજપના શાસન દરમિયાન વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે,કોંગ્રેસ

જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલી એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં શાસક પક્ષ ભાજપ પર ભ્રષ્ટાચારના ગંભીર…

લિવ-ઈન પાર્ટનરની હત્યા કરીને પુરાવા નષ્ટ કરવાનો ગંભીર આરોપમાં સૂરજ ભુવાજીના જામીન રદ

જૂનાગઢમાં ભક્તના આડમાં ઢોંગ ચલાવનાર સૂરજ ભુવાજી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. લિવ-ઈન પાર્ટનરની…

જવાહર ચાવડાના અંગત ટેકેદારોએ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આપ માંથી ઉમેદવારી નોંધાવતા ભાજપ છાવણીમાં ખળભળાટ

જૂનાગઢની રાજનીતિમાં મોટો ફેરફાર જવાહર ચાવડાના ગઢમાં જોવા મળ્યો છે. ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા પક્ષથી…

જૂનાગઢમાં ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટથી વિવાદ, કાર્યકરોમાં નારાજગી

જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના એક વોટ્‌સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ થવાની ઘટના સામે આવતા રાજકીય વર્તુળોમાં…

માળિયા હાટીનામાં રાજુકરપડાની ખેડૂત સંકલ્પ યાત્રા, ૩૨ ગામના સરપંચોની હાજરીમાં શક્તિ પ્રદર્શન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે જૂનાગઢના માળિયા હાટીનામાં ખેડૂત આગેવાન રાજુ કરપડાએ એક…

જૂનાગઢમાં ‘લૂંટેરી દુલ્હન’નો આતંક, લગ્નના નામે ૨.૧૦ લાખ પડાવ્યા બાદ મહારાષ્ટ્રીય યુવતી ફરાર

સોરઠ પંથકમાં વધુ એક યુવાન લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. જૂનાગઢના ચોકી ગામના એક યુવાન સાથે…

જૂનાગઢમાં પરીક્ષાના તણાવમાં ડિપ્લોમા કરતી વિદ્યાર્થીનીએ રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

જૂનાગઢ શહેરની એક પોલિટેકનિક કોલેજમાં ડિપ્લોમા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પરીક્ષાની તૈયારી દરમિયાન થયેલા તીવ્ર માનસિક તણાવને…

ગિરનાર અંબાજી મંદિરમાં માસ-મદિરાની પાર્ટી મામલે ૧૧ લોકો સામે ફરિયાદ નોંધવા આદેશ મંદિરના મહંતની નિમણૂક પ્રક્રિયા રદ

જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીના તપાસ રિપોર્ટના આધારે મંદિરમાં માસ અને મદિરાનું સેવન કરનાર અને…

ગિરનાર અંબાજી મંદિર વિવાદ,જૂનાગઢ અંબાજી મંદિર દારૂ પાર્ટી કેસમાં ૨૬ લોકોને તેડું, ૧૧ ના નિવેદન નોંધાયા

ગિરનાર સ્થિત યાત્રાધામ અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ ભક્તોમાં ભારે…

જૂનાગઢ કલેકટરની ઓઇલ વિક્રેતાઓ સાથે બેઠક, કાળા બજાર અને કુત્રિમ અછત ઊભી કરનાર સામે કાર્યવાહી થશે

ઈરાન અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિની વચ્ચે એલપીજી ગેસ અને પેટ્રોલને લઈને કોઈ…

ગિરનાર અંબાજી મંદિરમાં દારૂ, ચિકન પાર્ટીનો વિવાદ, ૧૧ પૂજારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ

ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થળ ગિરનાર પર આવેલા મા અંબાજી મંદિરમાં દારૂ અને ચિકનની પાર્ટીના વાયરલ વીડિયોને લઈને…

હોળીના દિવસે જુનાગઢમાં મિત્રના હાથે મિત્રની નિર્મમ હત્યાઃ આરોપીનું ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન

હોળીના તહેવારના દિવસે જુનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં સામાન્ય મજાક-મસ્તી અને બોલાચાલી ઝડપથી ઉગ્ર વિવાદમાં ફેરવાઈ ગઈ…

આમ આદમી પાર્ટીના વધુ એક નેતા ભાવેશ કાતરીયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું

રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીમાં વધુ એક રાજીનામાથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. આમ આદમી…

જૂનાગઢમાં બી.એડ. કોલેજના સંચાલકોનું મોટું કૌભાંડ, એનસીટીસીનો બોગસ લેટર બતાવી વિદ્યાર્થીઓ સાથે કર્યો વિશ્ર્વાસઘાત

શૈક્ષણિક જગતને હચમચાવી નાખે તેવા સમાચાર જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી સામે આવ્યા…

મહાશિવરાત્રીથી શરૂ થયેલા વિવાદનું હોળીએ સમાધાન, કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતીબાપુને સાલ ઓઢાડી આશીર્વાદ લીધા

મહાશિવરાત્રીની રાતે શરૂ થયેલો વિવાદ હોળીના દિવસે શમ્યો હોવાનું લાગી રહૃાું છે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં…

જુનાગઢના રાધા દામોદર મંદિરમાં હોળી પહેલા રાળ મનોરથનું કરાયુ આયોજન, દર્શન માટે કૃષ્ણપ્રેમીઓ ઉમટ્યા

દેશભરમાં હોળીની અલગ અલગ પરંપરા પ્રમાણે ઉજવણી કરવામાં આવે છે. શાસ્ત્રો માં પણ ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ…

જુનાગઢ કોર્ટે સગીરા સાથે દુષ્કર્મના આરોપીને છ મહિનાની સખત કેદની સજા ફટકારી

જુનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટે મધ્યપ્રદેશના પરંતુ જૂનાગઢના વડાલ ગામમાં ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવનાર એક શ્રમિકની…

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા ફરી ચર્ચામાં, ધમકી, ફેક એકાઉન્ટ બાદ હવે છેતરિંપડીનો મામલો

ધારાસભ્ય સંજય કોરડીયા હાલ ફરી સમાચારમાં આવ્યા છે. આ વખતે તેમની સાથે રૂ. ૭.૧૫ લાખની છેતરપિંડી…

પોલીસ વાનમાં દાંત કાઢતી કીર્તિ પટેલ કોર્ટમાં પહોંચીને ન્યાયની માંગ કરતા રડી પડી

ભૂતકાળમાં વિવાદોથી ઘેરાયેલી કીર્તિ પટેલ મહાશિવરાત્રીની રાતથી જ ફરી ચર્ચામાં આવી છે. ભવનાથના મંદિરમાં આવેલા મૃગી…

કીર્તિ પટેલે રિમાન્ડ દરમિયાન કર્યા અનેક ઘટસ્ફોટ, ભાગીને ઉદયપુર છુપાવાનું જણાવ્યું કારણ

મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરી વિવાદમાં આવેલી કીર્તિ પટેલની રવિવારે રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી લેવામાં…

૨૦૨૬-૨૭ના વર્ષનું જૂનાગઢ મનપાનું બજેટ બહુમતીથી થયું પસાર, વિપક્ષે બજેટનો બહિષ્કાર કર્યો

વાસ્તવિક અને અવાસ્તવિક શબ્દૃોના ઘોંઘાટ સાથે વર્ષ ૨૦૨૬-૨૭ નું જુનાગઢ મનપાનું સામાન્ય બજેટ બહુમતીથી પસાર કરવામાં…

છલકપટથી શાહી સ્નાન કરનાર કીર્તિ પટેલની મુશ્કેલી વધશે : મહામંડલેશ્ર્વર સ્વામી બજરંગદાસ બાપુએ ફરિયાદ કરી

જૂનાગઢના સુપ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવાના મામલે સોશિયલ મીડિયા ઇન્લુએન્સર કીર્તિ પટેલ…

હું શબ્દોથી ખરાબ હોઈ શકું, પરંતુ બાપુ શું કરે છે તે હું આખી દુનિયાને બતાવીશ”, કીર્તિનો ઇન્દ્રભારતી બાપુ સામે આક્ષેપ

ગુજરાતમાં ચર્ચિત સોશિયલ મીડિયા સ્ટાર કિર્તી પટેલ અને વિવાદો વચ્ચેનો સંબંધ બહું જૂનો છે, પરંતુ આ…

કીર્તિ પટેલે પવિત્ર મૃગી કુંડમાં સાધુઓ વચ્ચે જઈને ડુબકી લગાવી, પોલીસે બહાર કાઢી

જૂનાગઢ મહાશિવરાત્રિના મેળામાં મૃગી કુંડમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે સ્નાન કરતા વિવાદ સર્જાયો છે. મહિલા પોલીસ…

જેતપુરના જેતલસર રેલવે પુલ પર ગમખ્વાર અકસ્માત: યુવક-યુવતીનું મોત, બે ગંભીર

જેતપુર ખાતે આજે (૧૫ ફેબ્રુઆરી) વહેલી સવારે જેતલસર જંકશન રેલવે પુલ પર ભયાનક કાર અકસ્માત સર્જાયો…

ભવનાથનાં મેળામાં નાગાસાધુનો આતંક, દત્ત ચોકમાં નાગા સાધુનું તલવાર સાથે તોફાન

જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ગયો છે ચારેય તફર ભકિતમય વાતાવરણ છે, બમ બમ ભોલેના…

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળાના બીજા દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું

ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથના મહાશિવરાત્રી મેળાના બીજા દિવસે શ્રદ્ધાળુઓની ભીડમાં ભારે વધારો જોવા મળ્યો છે. દૃેશ-વિદૃેશથી…

હર્ષ સંઘવી પગપાળા મહાશિવરાત્રિના મેળામાં પહોંચ્યા, ડમરું યાત્રામાં ભાગ લઈ ભવનાથ મહાદેવની આરતી કરી

મહા શિવરાત્રીના પહેલા દિવસે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ મેળામાં ભાગ લીધો હતો. ગિરનાર દરવાજાથી ચાર…

ભોજપુરી ગાયક મૈથિલી ઠાકુર જુનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં પહોંચ્યા

દેશભરમાં જાણીતા ભોજપુરી મહિલા કલાકાર અને તાજેતરમાં બિહારની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટથી જીતીને ધારાસભ્ય બનેલા મૈથિલી…

જુનાગઢ મ્યુનિસિપલનું ૬ કરોડના કરબોજ વધારા સાથે ૧૪૮૦ કરોડનુ વર્ષ ૨૦૨૬-૨૭ નું સામાન્ય અંદાજપત્ર મંજૂર

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ ના સામાન્ય અંદૃાજપત્ર પર બેઠક યોજવામાં આવી હતી,…

જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રી મેળો ૨૦૨૬નો પ્રારંભ, ડમરુ યાત્રા, નાગા બાબાઓની હાજરી સાથે મિની કુંભનું સ્વરૂપ

જૂનાગઢના ભવનાથ મહાશિવરાત્રી મેળો ૨૦૨૬ આજથી (૧૧ ફેબ્રુઆરી) વિધિવત શરૂ થઈ ગયો છે. ગિરનાર પર્વતની તળેટીમાં…

જૂનાગઢ ગિરનારની તળેટીમાં આજથી ‘મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ, પ્રથમવાર ‘ડમરુ યાત્રા યોજાશે

ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન જૂનાગઢનો વિશ્વપ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ ૧૧ ફેબ્રુઆરીથી વિધિવત રીતે શરૂ…

જૂનાગઢ મહાશિવરાત્રી મેળા નિમિત્તે ગિરનાર રોપ-વે ની ટિકિટમાં રૂ. ૬૯નો ઘટાડો કરાયો

જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મિની કુંભ મેળાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. આ મેળામાં આવતા લાખો ભક્તો…

મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ ભવનાથ તળેટી ખાતે મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ અને આખરી ઓપ આપવામાં આવી રહૃાો છે…

જૂનાગઢના વિસાવદરમાં પાલિકા ચીફ ઓફિસર-પદાધિકારી વચ્ચે ઝપાઝપી, ઉપપ્રમુખે કહૃાું- ’ચીફ ઓફિસરે છરી દેખાડી’

જૂનાગઢ જિલ્લાના વિસાવદર નગરપાલિકામાં શુક્રવારે ચીફ ઓફિસર અને નગરપાલિકાના પદાધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થવાની…

જૂનાગઢમાં પ્રેમિકા સામે જ પ્રેમીનો આપઘાત, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇક્ધાર કર્યો

શહેરમાં પ્રેમી યુવાને પ્રેમિકાની સામે આપઘાત કર્યો છે. યુવાને રાયજીનગર કોમર્શિયલ સેન્ટરના બીજા માળે અગ્નિ સ્નાન…

પાકિસ્તાનની જેલમાં બંધ બીમાર ગુજરાતી માછીમારે દમ તોડ્યો

પાકિસ્તાનના કરાચીની જેલમાં રહેલા ઉના તાલુકાના ચીખલી ગામના માછીમાર ભગાભાઈ બામણીયા અચાનક બીમાર થતા તેને પાકિસ્તાનની…

જુનાગઢ મ્યુનિસિપલ કમિશનરે ૨૦૫૬-૨૭નું રૂપિયા ૧૪૯૯.૦૮ કરોડનું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું

જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે આજે જુનાગઢ મનપાનું વર્ષ ૨૦૨૬-૨૭નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું છે. જેમાં…