ગુજરાતમાંથી ૧૦ લાખથી વધુ લોકોએ વોટ ચોર, ગાદી છોડ સહી ઝુંબેશમાં ભાગ લઈને લોકશાહી બચાવવાની માંગણીને સમર્થન આપ્યું છે,અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખી અમિત ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે,…

અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં યોજાશે ફલાવર શો, વિવિધ તહેવારોની ઝલક જોવા મળશે

અમદાવાદમાં જાન્યુઆરી ૨૦૨૬ માં યોજાનાર લાવર શોની થીમ દેશ અને તેના ઇતિહાસને જોડતી હશે. ફલાવર શો…

મંદિરની જમીન મામલે ચેનપુરમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, માપણી બાદ સમાધાન

અમદાવાદના ચેનપુર વિસ્તારમાં મંદિરની જમીન મામલે સ્થાનિકો અને પોલીસ આમને સામને આવી ગયા હતા. ચેનપુર વિસ્તારમાં…

આસારામ આશ્રમ કેસ: ૨૦૦૮માં ગુમ થયેલા બે બાળકોની સીબીઆઇ તપાસની માંગ કોર્ટએ રદ કરી

૨૦૦૮માં આસારામના મોટેરા આશ્રમમાંથી ગાયબ થયેલા બે પિતરાઈ ભાઈઓ, દિપેશ (૧૦) અને અભિષેક વાઘેલા (૧૧) ના…

ગુજરાતમાં ઉત્તરાયણ પહેલાં ચાઈનીઝ દોરી પર ખાસ કાર્યવાહી, અમદાવાદમાં ૮ લાખનો જથ્થો જપ્ત

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગને રોકવા માટે સઘન ઝુંબેશ…

બહેરામપુરાના કોર્પોરેટર તસ્લીમ આલમના પુત્ર પર ભૂમિ પચાવી પાડવાનો આરોપ

અમદાવાદમાં જમીન પચાવી પાડવાનો એક ગંભીર કેસ નોંધવામાં આવ્યો છે,જેમાં બહેરામપુરાના કોર્પોરેટર તસ્લીમ આલમના પુત્રની સંડોવણી…

અમદાવાદમાં કફ સિરપના ગેરકાયદેસર વેચાણ સામે તંત્ર સક્રિય, ૮ મેડિકલ સ્ટોર્સ પર દરોડા

અમદાવાદ ખાતે આવેલા વિવિધ ૮ જેટલા મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘાટલોડીયામાં આવેલી…

અમદાવાદમાં ધીરે પગલે ઠંડી વધી! ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું રહેશે હવામાન

છેલ્લા થોડા દિવસથી પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહી છે. પવન ૧૫થી ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાઈ…

એસઆઇઆર ઝુંબેશના ગણતરીના તબક્કામાં ૫.૦૮ કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…

છેલ્લા દસ મહિનામાં ગુજરાતમાં ટીબીના ૧,૧૧,૯૦૯ ટીબીના દર્દીઓ સામે આવ્યા

ટીબીની બીમારી ભારતમાં હજી પણ એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે. તાજેતરના આંકડાઓ દેશમાં…

કોમનવેલ્થ પહેલા કકળાટ: ગુજરાતની ૮૦ ટકા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સ્પોર્ટ્સ ટીચર જ નથી

એક તરફ અમદાવાદમાં ૨૦૩૦માં કોમનવેલ્થ યોજવાની મંજૂરી મળતા સૌ ગુજરાતીઓમાં હરખની હેલી પ્રસરી છે. અમદાવાદમાં કોમનવેલ્થ…

ડોક્ટર કમરનો દુ:ખાવો જોતા રહ્યા અને બે ગઠિયા ૫ લાખ ઉઠાવી રફૂચક્કર થઈ ગયા!

શહેરમાં ઇક્ધમટેક્સ પાસે એક ખાનગી ક્લિનિકમાં અજીબોગરીબ ચોરીની ઘટના બની. ધોળે દહાડે બે ગઠિયા ડોક્ટરના ક્લિનિકમાં…

સોલામાં મસાજ પાર્લરની આડમાં ચાલતો દેહવ્યાપાર ઝડપાયો, ૮ મહિલાઓ સહિત ૪ આરોપીઓ સામે ગુનો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એએચટીયુ ટીમે સોલા વિસ્તારમાં આવેલા વિવાન્તા ઈન્ટરનેશનલ સ્પામાં દરોડો પાડ્યો અને એક વેશ્યાવૃત્તિ…

અમદાવાદમાં ૧૫ તો વડોદરામાં ૧૩ ડિગ્રી તાપમાન નોંધાયું,રાત્રે ઠંડીનો માહોલ જામ્યો

રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધઘટ થઈ રહી છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના…

અમદાવાદમાં સરકારી કર્મચારીઓને મળ્યું નવું ઘર! ૪૪ આવાસોનું મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લોકાર્પણ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવરંગપુરા અમદાવાદ ખાતે નવનિમત સી કક્ષાના ૪૪ સરકારી આવાસ લોકાર્પણ પ્રસંગે…

અમદાવાદ: પોલીસ કસ્ટડીમાંથી ભાગતી વખતે સાયકો રેપના આરોપીને પગમાં ગોળી વાગી હતી

ગુજરાતના અમદાવાદમાં પોલીસે એક સાયકો રેપના આરોપીનો સામનો કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાયકો રેપના આરોપીનું…

સ્ટ્રીંગ ઓપરેશન દ્વારા વહિવટદારો દ્વારા ૧૦૦૦ કરોડથી વધારે રૂપિયાની ગેરકાયેદસર ઉઘરાણીનો પર્દાફાશ ! હપ્તો આપનાર રીક્ષાની અંદર વિશિષ્ટ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે છે, જે હપ્તો ભર્યાનું પ્રમાણ ગણાય છે,કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે જણાવ્યું હતું – “મેં તાજેતરમાં એક સ્પ્રિંગ ઓપરેશન…

અમદાવાદમાં પરિવાર રોજ રાતે દિવો કરીને જીવન ગુજારતો હતો, આગ લાગી જતા ૩ વર્ષના માસૂમનું મોત

સરસપુરમાં આવેલા પોટલીયા ચાર રસ્તા પાસેના રબારીવાસમાં આવેલા એક મકાનમાં આગ લાગી હતી. આગમાં એક જ…

ગુજરાતમાં ઠંડીનું મોજું યથાવત, પવનની ગતિમાં વધારો,સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડી વધારો થયો

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડી વધુ રહેવાની શક્યતા છે, અને ઉત્તર ગુજરાતમાં પણ ઠંડી વધુ રહેવાની શક્યતા…

ગુજરાતમાં ચાર-ચાર વાગ્યા સુધી દીકરીઓ ગરબા કરે છે, તેનું કારણ દારૂબંધી છે,આનંદીબેન પટેલ

અમદાવાદમાં આનંદીબેન પટેલનાના જીવન સંઘર્ષ પર લખાયેલા ’ચૂનોતિયા મુઝે પસંદ હૈ’ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું…

૧૬ ગુના, ૪ વખત પાસા: દાણીલીમડામાં માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચરનાર રીઢો ગુનેગાર મોઈનુદ્દીન ઝડપાયો

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ૨૬ વર્ષીય માનસિક રીતે અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે…

૧૭ મહાનગરપાલિકાની ૨,૬૦૦થી વધુ બાંધકામ સાઇટનું માત્ર ૩ દિવસમાં ઇન્સ્પેક્શન કરાયું

શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલી હવા પ્રદૂષણની માત્રાને ગંભીરતાપૂર્વક યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

યુનિવસટીમાં અપાતી ડિગ્રીઓ ભ્રષ્ટાચારનું કેન્દ્ર,ગુજરાત વિદ્યાપીઠ ખાતે આનંદીબેન પટેલના આકરા પ્રહાર

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત વિદ્યાપીઠના ૧૦૪મા દીક્ષાંત સમારોહમાં શિક્ષણ જગતની…

૮ ડિસેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં ચાર દિવસ બેંકો બંધ રહેશે

ડિસેમ્બરમાં ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંયા જેવા અનેક પ્રસંગો માટે બેંકો બંધ રહેશે. આવતા અઠવાડિયાની…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ’સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્ઘાટન

ભારતને ’આત્મનિર્ભર’ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા ’સ્વદેશોત્સવ ૨૦૨૫’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી…

અમદાવાદ એરપોર્ટ બન્યું સોનાની દાણચોરીનો અડ્ડો, ઇન્ડિગોના બે ઓફિસરની ધરપકડ

એરપોર્ટ પર સતત પકડાતા દાણચોરીના સોના અંગે તે વાત સાબિત થઈ ગઈ છે કે એરલાઇનના સ્ટાફની…

ગુજરાતમાં એસીબીની ઝાળમાં એક જ દિવસમાં ત્રણ ત્રણ લાંચિયા કર્મચારીઓ પકડાયા

ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની કામગીરીએ આજે જાણે નવો વળાંક લીધો હોય તેમ રાજ્યના ત્રણ અલગ-અલગ વિસ્તારોમાંથી ત્રણ…

છૂટાછેડા પર પતિને ૪૫ લાખ રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ કોર્ટે સ્થગિત કર્યો

વર્ષ ૨૦૨૦માં ઘરની વહુએ પોતાની સાસુની હત્યા કરી નાંખવાનો હચમચાવતો કિસ્સો સામે આવ્યો હતો. શહેરના ગોતા…

ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, ચોમાસામાં માવઠાની પણ સંભાવના, અંબાલાલ પટેલની આગાહી

ગુજરાત રાજ્યમાં હાલમાં ઠંડીનો ચમકારો યથાવત છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં…

’મારી પાસે બોમ્બ છે,ફલાઇટ ઉડાવી દઈશ’, પેસેન્જરે કહેતા જ અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફલાઇટનું આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી…

ભાજપની ડબલ એન્જીન સરકારમાં ગુજરાત રાજ્ય ડ્રગ્સ માટે લેન્ડીંગ હબ,અમિત ચાવડા

નશા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ગુજરાત એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવસટીથી વિવિધ કેમ્પસો આવરી લઈને બાઈક રેલી…

ગુજરાતમાં ઠંડીએ હવે પૂરજોશમાં પ્રવેશ કર્યો છે. કચ્છના નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન

ગુજરાતમાં ઠંડીએ હવે પૂરજોશમાં પ્રવેશ કર્યો છે. કચ્છના નલિયામાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન ૧૧ ડિગ્રી…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં બીયુ વગરની નવ હોસ્પિટલ સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ઓક્યુપન્સી પરવાનગી (બીયુ) વગર કાર્યરત હોસ્પિટલોને એસ્ટેટ વિભાગે સીલ કરી દીધી છે.…

રાજ્યમાં એક જ વર્ષમાં ૨૨.૧૮ લાખ ગુજરાતીઓ બન્યા ડાયાબિટીસનો ભોગ

ગુજરાતીઓ નું આરોગ્ય કથળ્યું છે. ખાવાના શોખીન ગુજરાતીઓની શારીરિક સ્થિતિ કથળી છે. તેમા હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સરના…

અમદાવાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તમામ હદો વટાવી, ૩ વર્ષ બાદ ચોંકાવનારી હકીક્ત સામે આવી

શહેરના ઘોડાસર વિસ્તારમાં માતાપિતા અને પરિવાર સાથે રહેતી યુવતી ઘરકામ કરતી હતી અને ઘોડાસરમાં જ આવેલા…

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે. હવામાન વિબાગની આગાહી

રાજ્યમાં ફરી એકવાર ધીરે ધીરે ઠંડીની શરુઆત થઈ રહી છે. શિયાળામાં પણ માવઠાની શક્યતાઓ અને અરબ…

વાસણામાં યુવકે ૬ લોકોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, ભાજપના મોટા નેતાનું નામ પણ સુસાઈડ નોટમાં સામેલ

અમદાવાદના વાસણા વિસ્તારમાં શ્યામલ ચાર રસ્તા પાસે પાન-સિગારેટની દુકાન ચલાવતા ૨૮ વર્ષીય યુવકે મંગળવારે રાત્રે આપઘાત…

ગોધરા કોર્ટ બાદ રમખાણોના ૧૧ આરોપીને હાઇકોર્ટે પણ નિર્દોષ છોડ્યા

ગોધરા કોર્ટ બાદ ૨૦૦૨ના રમખાણોના ૧૧ આરોપીઓને હાઇકોર્ટે પણ નિર્દોષ છોડ્યા છે. આ મામલે સંતરામપુરમાં એક…

અમદાવાદના બાકરોલ પાસેથી ૧.૨૦ કરોડના દારૂના જથ્થા સાથે ૧.૫૦ કરોડનો મુદ્દામાલ કબજે

એસએમસીની ટીમે માહિતીને આધારે અમદાવાદના એસ પી રિંગ રોડ, બાકરોલ ક્રોસ રોડ પાસેથી દારૂનો જથ્થો ભરેલી…

અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર

અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસના આરોપીને રિફર કરવાની પ્રક્રિયા દરમ્યાન બાંકડા પર પોલીસકર્મીઓએ બેસાડ્યો હતો. બાદમાં…