
કોર્પોરેટરની ચૂંટણી જીતો અને કરોડપતિ બનવાની ગેરંટી !!… ૫ વર્ષમાં જનસેવા ગાયબ, ખાનગી સંપત્તિ સુપરફાસ્ટ વધી જાય
હાલનાં કોર્પોરેટરો જનતાની વચ્ચે ગયા વગર સોશિયલ મીડિયા ઉપર સ્ક્રિનશો ફેરી,પોસ્ટ કરી વિકાસ થયાનો સેવા-ધર્મ બજાવવાની ફરજ નિભાવે છે. જેથી પાંચ વર્ષ બાદ પ્રજાની વચ્ચે જઈ શકાતા નથી. વિશ્ર્વાસ કરે છે કે, માત્ર પોતાનો આર્થિક વિકાસ? આ સવાલ હવે જનતાના મોંએ સામાન્ય બની રહ્યો છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ કોર્પોરેટર બને તે પહેલાંની તેની આર્થિક સ્થિતિ અને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થયા પછીની સ્થિતિમાં જમીન-આસમાનનો તફાવત હોય છે. પાંચ વર્ષ પહેલાં જે ઉમેદવાર સાધારણ સ્થિતિમાં હોય, તે હવે પૂરી વૈભવી સુવિધાઓ આશીષમાં બંગલા અને મોંઘીદાટ ગાડીઓના માલિક બની જાય છે. કોઈ પણ જાતની રોકટોક વગર ચાલતા આ વિકાસ પાછળ ક્યા સામાજીક કામ કરે છે તે ન જણાવી દે. દાહોદના નાગરિકોનો આક્ષેપ છે કે, જૂની જન-પ્રિય કોર્પોરેટરો જનતાના પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા રાખતા નથી. રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ માટે જનતા વલખા મારે છે, પરંતુ કોર્પોરેટરો પોતાના આર્થિક સાધારણ મજબૂત કરવામાં વ્યસ્ત જ કોઈ કોર્પોરેટર એવા નહી હોય જે પાંચ વર્ષમાં પોતાની સંપત્તિમાં મસમોટો વધારો ન કર્યો હોય, જ્યારે સામાન્ય માણસ મોંઘવારી મા પીસાઈ રહ્યો છે. ત્યારે આ જનપ્રતિનિધિઓના જલસા વોકળાથી સામે અનેક પ્રશ્નાર્થો ઊભા કરે છે. એક વાર કોર્પોરેટર બનીને જાવ, પછી પાંચ વર્ષ સુધી જલસા જ જલસા!! દાહોદના રાજકીય ગલિયારાઓમાં આ વાક્ય અનાયાસે ચર્ચામાં રેન્ક બની ગયું છે. શહેરનો વિકાસ માટે ટ્રંક્યુન આયાતા કોર્પોરેટરો પરંપરા દાહોદનો હોય છે અને કહી શકાય છે કે, કોર્પોરેટરો દાહોદના વિકાસને નામે માત્ર પોતાની જ નિરસારણી ખરી રહ્યા છે. શહેરમાં ચર્ચા છે કે, હવે રાજકારણ સેવા ના માધ્યમ ન રહીને માત્ર કમાણીનું સાધન બની ગયું છે.