વિકાસનાં નામે સ્વવિકાસની જાદુઈ કળા કહેવાય

કોર્પોરેટરની ચૂંટણી જીતો અને કરોડપતિ બનવાની ગેરંટી !!… ૫ વર્ષમાં જનસેવા ગાયબ, ખાનગી સંપત્તિ સુપરફાસ્ટ વધી…