ખૂન અને લૂંટ સહિત ૩૮ ગુના આચરનાર જોડીદાર ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં, શામજી મક્કા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે.…