શહેરાના નાંદરવા ગામે વીજળી પડવાથી મૃત્યુ પામેલા મહિલાના પરિવારને રૂ. ૪ લાખની સરકારી સહાય ચૂકવાઈ, ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે પરિવારજનોને ચેક એનાયત કરાયો

શહેરાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતા જીવ ગુમાવનાર મહિલાના પરિવારને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે સહાયનો ચેક…