ઝાલોદ જૂની આરટીઓ કચેરી પાસે રોડ પર રાત્રિના સમયે ચા પીવા રોડ ક્રોસ કરી રહેલો ટ્રક ડ્રાઈવર અજાણ્યા વાહનની ટક્કરે મોતને ભેટ્યો

રાત્રિના સમયે પોતાના કબજાની ટ્રક રોડની સાઈડમાં પાર્ક કરી ઝાલોદ નગરની જુની આરટીઓ કચેરી પાસે ચહાની…