‘કટપ્પા’ની પુત્રી દિવ્યા સત્યરાજે અભિનેતા ઉપર ૧ કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો

“બાહુબલી”માં કટપ્પાની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા સત્યરાજની પુત્રી અને ડીએમકે આઇટી વિંગના ડેપ્યુટી સેક્રેટરી દિવ્યા સત્યરાજ…