આકર્ષક વળતરની લાલચે દાહોદના ભાઠીવાડા ગામે નોકરી કરતા બે વ્યક્તિઓએ કુલ રૂપિયા ૪૨.૦૪ લાખ રૂપિયા ગુમાવ્યા.
એપ્લિકેશનના માલિક, એપ્લિકેશનના ટેકનિકલ હેડ, પ્રમોટર તેમજ જઉઙફુ/આક્ષફ ઙફુ એપ્લિકેશનના પ્રમોટરો ડિરેક્ટરો સંચાલકો તેમજ એજન્ટો વગેરે એકબીજાની સાથે ભેગા મળી પૂર્વયોજીત ગુનાહિત કાવતરૂ રચી સંગઠિત રીતે જાહેર જનતાને ટૂંક સમયમાં અસાધારણ નાણાકીય વળતર આપવાની લાલચ આપતા દાહોદ ભાઠીવાડા ખાતે નોકરી કરતા બે વ્યક્તિઓએ ભેગા મળી વધુ વળતર મેળવવાની લાલચમાં કુલ રૂપિયા ૪૨.૦૪ લાખ ઉપરાંતની રકમ ભરી એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલાવતા શરૂઆતના તબક્કામાં કેટલાક રિટર્ન કેશબેક ની રકમ ચૂકવી વિશ્ર્વાસ સંપાદન કરી એપ્લિકેશનની વિવિધ સેવાઓ બંધ ૨ જમીનમાં આવેલ ગ્રામ પંચાયત કચેરીનું ઉપયોગમાં લેવાતા ઉચ્ચ સ્તરે રજૂઆત કરી એપ્લિકેશનનું નામ બદલી નાખી ખાતામાં નાખેલ મૂળ રકમ તથા એપ્લિકેશનમાં બતાવેલ ચૂકવવા પાત્ર રકમ પરત ન આપી છેતરપિંડી વિશ્ર્વાસઘાત કરતા દાહોદના બંને વ્યક્તિઓએ કુલ રૂપિયા ૪૨ લાખથી વધુ રકમ ગુમાવી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર SD Pay/Apna Pay એપ્લિકેશનના માલિક ધવલ પટેલ, એપ્લિકેશન ના ટેકનિકલ હેડ હિરેનશાહ, પ્રમોટર ભાવેશ ધનેચા,SD Pay/Apna Payએપ્લિકેશનના પ્રમોટરો ડિરેક્ટર સંચાલકો તેમજ એજન્ટો વગેરે ભેગા મળી વર્ષ ૨૦૨૪ માં પૂર્વયોજીત ગુનાહિત કાવતરૂ રચી સંગઠીત રીત જાહેર જનતાને ટૂંક સમયમાં અસાધારણ નાણાકીય વળતર આપવાની લાલચ આપતી SD Pay/Apna Pay નામની ઓનલાઈન એપ્લિકેશનદ્વારા એક સ્કીમ બહાર પાડી હતી. જે સ્કીમમાં દાહોદના ભાઠીવાડા ખાતે નોકરી કરતા ૪૩ વર્ષીય ગિરીશભાઈ પુંજાભાઈ પટેલે તારીખ ૨૦-૧૦-૨૦૨૪ના રોજ સવારે અગીયાર વાગ્યાના અરસામાં તે ઓનલાઈન એપ્લિકેશનમાં પિયા ૨૧,૪૩,૦૦૦/-ઓનલાઈન ભરી એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું.ં જ્યારે ભાઠીવાડામાં નોકરી કરતા ૪૫ વર્ષીય તુષારકુમાર રમેશભાઈ પરમારે તારીખ ૭-૮-૨૦૨૫ ના રોજ ઓનલાઈન રૂપિયા ૨૦,૬૧,૧૮૭/-ભરી ખાતું ખોલાવ્યું હતું. શરૂઆતના તબક્કામાં ઉપરોક્ત બંને વ્યક્તિઓને કેટલાક રિટર્ન કેશબેક ની રકમ ચૂકવી વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને એપ્લિકેશનની સ્ક્રીન પર બંનેને અનુક્રમે ૪૯,૭૮,૦૭૬/-તથા રૂપિયા ૪૯,૩૩,૭૧૫/- જેટલી દિવસોમાં જ એપ્લિકેશનની વિવિધ સેવાઓ બંધ કરી એપ્લિકેશનનું નામ બદલી SD Pay માંથી બદલીનેApna Pay કરી ઉપરોક્ત બંને જણાએ રોકાણ કરેલ તેઓની મૂળ રકમ કુલ રૂપિયા ૪૨,૦૪,૧૮૭/-ભરત નહીં આપી તેમજ્ એપ્લિકેશનમાં સ્ક્રીન પર બતાવેલ મળવા પાત્ર રકમ પણ ન આપી બંને જણા સાથે છેતરપિંડી વિશ્ર્વાસઘાત ભાઠીવાડા ના ગીરીશભાઈ પુંજાભાઈ પટેલ તેમજ તુષારભાઈ રમેશભાઈ પરમારે દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે એપ્લિકેશનના માલિક ધવલ પટેલ, એપ્લિકેશનના ટેકનિકલ હેડ હિરેન શાહ, પ્રમોટર ભાવેશ ધનેચા, પ્રમોટરો, ડિરેક્ટરો, સંચાલકો તેમજ એજન્ટો વિદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૮(૪),૬૧ (૨)(એ), ધ બેનીંગ ઓફ અને રેગ્યુલેટર ડિપોઝિટ સ્કીમ એક્ટ ૨૦૧૯ ની કલમ ૨૧(૩), ૨૩, ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ(ઈનેફનુસિયલ ની કલમ૩, ધ પ્રાઈઝ ચીટ્સ એન્ડ મની સયુલેશન સ્કીમ્સ (બેનીંગ) એક્ટ ટ ૧૯૭૮ ની કલમ ૪, ૫ તથા આઈટી એક્ટ કલમ ૬૬ (સી), ૬૬ (ડી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી