સંખેડાના સાંઢકૂવામાં ૯ વર્ષથી આંગણવાડીનું કામ અધૂરૂ રહેતા આંગણવાડી કાર્યકરના ધરે બેસવાની નોબત

સંખેડા તાલુકાના સાંઢકૂવા ગામે સરકારી તંત્રની બેદરકારીનો જીવતો જાગતો નમૂનો જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮થી…