મહીસાગર જિલ્લામાં ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ભવ્ય ઉજવણી: વિવિધ સ્થળોએ ‘પોષણ પંચાયત’ દ્વારા જનજાગૃતિનો પ્રસાર

‘પોષણ પંચાયત’ના માધ્યમથી સરકારી યોજનાઓનો વ્યાપ વધારવા મહીસાગર વહીવટી તંત્રનો સક્રિય પ્રયાસ વિશ્ર્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૬ની…