ગોધરા સીતાસાગર તળાવના નવીનીકરણ માટે નાળાનુ પાણી રોકતા દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવના લીધે રોગચાળાનો ભય

ગોધરા શહેરના સીતાસાગર તળાવના બ્યુટિફિકેશનની ચાલી રહેલી કામગીરી હવે સ્થાનિક રહિશો માટે આર્શિવાદને બદલે આફત સમાન…