મહિસાગરના બાકોર પોલીસ મથકના કોન્સ્ટેબલ રાજસ્થાનથી બુટલેગર મિત્ર સાથે દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

બાકોર પોલીસ મથકમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ બુટલેગર મિત્રના દારૂની હેરાફેરી કરતા ડીટવાસ પોલીસના હાથે રંગેહાથે ઝડપાઈ…