બાલાસિનોરની નિર્મલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી

બાલાસિનોર નગરમાં આવેલ નિર્મલ ઈન્ટરનેશનલ ઇંગ્લીશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી…