દાહોદ પરેલ સી સાઈટ રેલવે કોલોનીમાં તસ્કરોએ બંધ ક્વાર્ટરને નિશાન બનાવી રૂપિયા ૧૭હજારની મત્તાનો હાથ ફેરો કરી ગયા

દાહોદ શહેરના પરેલ સી સાઈટ રેલ્વે કોલોનીમાં ત્રાટકેલા તસ્કરો એ એક બંધ ક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું…