જુનાગઢના ધારી-ગુંદાળી રોડ પર આવેલા ફાર્મ હાઉસમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ઉમરાળી ગામે દરોડો પાડીને સ્થાનિક પોલીસ અને…