ગોધરાના દારૂનિયા ગામે ઘર આંગણે ઉભેલા ભાઈ-બહેનને શ્ર્વાને બચકાં ભરતા સિવિલમાં સારવાર માટે ખસેડાયા

પંચમહાલ જીલ્લામાં રખડતા શ્ર્વાનનો ત્રાસ વધી રહ્યો છે. ગોધરા તાલુકાના દા‚નિયા ગામે રખડતા શ્ર્વાને ઘર આંગણે…