ગોધરા તાલુકાના કબીરપુર ગામે કેનાલમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો

ગોધરા તાલુકાના કબીરપુર ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોત…