
તા 23/04/2026 ના રોજ સરકારી ઇજનેરી કોલેજમાં Wolrd IP Day 2026નીઉજવણી SSIP Cell અને IP & Innovation Lab, CSC-dahodદ્વારા કરવામાં આવેલ હતી. મુખ્ય મેહમાન તરીકે Miskat Agro Industries, Dahodના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી.ઇદ્રિશ ભાઈ મલવાસી અને એમના પુત્રી નફીસા મલવાસી દ્વારા વિષય ઉપર વિધાર્થીઓ માટે રસપ્રદ વ્યાખ્યાન અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
આ સાથે ક્વીઝ અને લોગો ડિઝાઇન સ્પર્ધા વિધાર્થીઓ માટે યોજવામાં આવેલ હતી. વિજેતાઓ ને રુચિ સોલંકી (IP ઑફિસર, IP & Innovation Lab, Dahod) દ્વારા ઈનામ વિતરણ કરવામાં આવેલ હતુ.