ગોધરા બી ડીવીઝનના પશુ સંરક્ષણ ગુનાના વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી.એ ઝડપ્યો

ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના પશુ સંરક્ષણ ગુનાનો આરોપી જુબેર અબ્દુલ મજીદ બાડી નાસતો ફરતો વોન્ટેડ હોય આરોપી અંગે એસ.ઓ.જી.પોલીસને મળેલ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે.

ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં પશુ સંરક્ષણ ગુનામાં આરોપી જુબેર અબ્દુલ મજીદ નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આરોપી અંગે એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે, જુબેર અબ્દુલ મજીદ બાડીને ઈદગાહ મહોલ્લા ખાતેથી ઝડપી પાડીને બી ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો.